આ જગ્યા પર કરો ખરીદી અને બીલ ચૂકવો એક મહિના બાદ ! જાણો ક્યાં મળે છે વસ્તુ…

અત્યારે દેશભરમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહ્યો છે. આ સિઝનમાં કોરોનાના કારણે મોટાભાગના લોકોને પૈસાની અછત થઈ રહી છે. તેવામાં વ્યક્તિ તહેવારની ઉજવણી કરવા તથા ઘરના સભ્યોને ખુશ કરવા માટે પોતાના મિત્રો કે પરિવારજનો પાસે પૈસા ઉધાર લે છે. પરંતુ આ ઉપરાંત પણ અનેક સુવિધા માર્કેટમાં હાજર છે. આ દિવસોમાં દેશમાં ઘણી કંપનીઓ બાય નાઉ પે … Read moreઆ જગ્યા પર કરો ખરીદી અને બીલ ચૂકવો એક મહિના બાદ ! જાણો ક્યાં મળે છે વસ્તુ…

error: Content is protected !!