કોરોનાનો આ લક્ષણ દર્દીઓ માટે સાબિત થયો ફાયદાકારક ! જેના કારણે બચી ગયા લાખો જીવ.
આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેને ધ્યાનમાં લઈને ઘણા રાજ્યોની સરકારો દ્વારા રાત્રી કર્ફ્યું કરી દેવામાં આવ્યું છે. જેમાં અમુક રાજ્યોમાં વધુ મારો છે. તેમાં રાજધાની દિલ્લી, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ સ્થિતિ અને હાલાતને જોતા કોરોના વાયરસે પોતાનું રૂપ … Read moreકોરોનાનો આ લક્ષણ દર્દીઓ માટે સાબિત થયો ફાયદાકારક ! જેના કારણે બચી ગયા લાખો જીવ.