કિડની ફેલ થઈ જાય તો આપણે જીવી શકીએ કે નહિ ? જાણો કિડની ફેલ થવાથી લઈને બચાવવા સુધીની સંપૂર્ણ માહિતી…
મિત્રો ભારતમાં લગભગ 15 ટકા લોકો કિડનીની કોઈને કોઈ બીમારીથી પીડિત છે. દેશમાં દર વર્ષે એક લાખ લોકોમાંથી લોકોની કિડની ફેલ થઈ જાય છે. આખા વર્ષમાં આખા દેશમાં આઠ થી દસ હજાર લોકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. તેમાંથી ઘણા બધા લોકો એવા હોય છે જેમને યોગ્ય ઈલાજ ન મળવાથી મૃત્યુનો સામનો કરવો પડે છે. … Read moreકિડની ફેલ થઈ જાય તો આપણે જીવી શકીએ કે નહિ ? જાણો કિડની ફેલ થવાથી લઈને બચાવવા સુધીની સંપૂર્ણ માહિતી…