ઘરેણાં ગીરવે મૂકીને ગરીબોને ભોજન પહોંચાડી રહ્યો છે વડોદરાનો કિન્નર સમુદાય…

સોનાનો હાર મૂકી કહ્યું લોકોને મરતા બચાવવા છે, જીવન ઘણું છે છોડાવી લઈશ. આજે દેશ પર જે સંકટ આવ્યું છે ત્યારે સમાજના દરેક સમુદાયે અને દેશના નાના પરિવારોથી લઈને મધ્યમવર્ગના પરિવારોની સાથે અમીરો એ પણ દેશના જરૂરિયાત વાળાની મદદ કરી છે. ભલે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે, પરંતુ દરેક વ્યક્તિએ યથાશક્તિ દાન કર્યું છે. … Read moreઘરેણાં ગીરવે મૂકીને ગરીબોને ભોજન પહોંચાડી રહ્યો છે વડોદરાનો કિન્નર સમુદાય…