ભારતમાં આવવાની છે કેન્સર જેવી બીમારીની સુનામી, સામે આવ્યો ભયંકર ડરાવી દે એવો રિપોર્ટ…. જાણો આંખો ખોલી નાખે તેવી હકીકત….
વિકસિત થવા માટે ઝડપ ભેર દોડી રહેલા ભારતને લઈને એક એવો દાવો કરવામાં આવ્યો છે જે સરકારની સાથે સાથે સામાન્ય વ્યક્તિને પણ ચિંતામાં મૂકી દે. એક અમેરિકન ઑન્કોલોજિસ્ટ ડોક્ટર જેમ અબ્રાહમ નો દાવો છે કે આવનાર સમયમાં ભારતમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓની સુનામી આવશે. ઑન્કોલોજિસ્ટે તેની પાછળ ગ્લોબલાઇઝેશન, વધતી અર્થવ્યવસ્થા, વૃદ્ધ થઈ રહેલી જન સંખ્યા … Read moreભારતમાં આવવાની છે કેન્સર જેવી બીમારીની સુનામી, સામે આવ્યો ભયંકર ડરાવી દે એવો રિપોર્ટ…. જાણો આંખો ખોલી નાખે તેવી હકીકત….