આ બેંકોના ગ્રાહકો માટે માઠા સમાચાર ! હવે ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ લાગશે આટલો ચાર્જ.
પ્રાઇવેટ સેક્ટરના ICICI Bank અને Axis Bank ના ગ્રાહકો માટે એક ચોકાવનારા સમાચાર આવ્યા છે. બેંકએ જણાવ્યું કે, હવેથી નોન-બિઝનેસ અવર્સમાં અને રજાઓના દિવસોમાં કેશ રિસાઇકલર અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પૈસા જમા કરાવવા પર ફી ચૂકવી પડી શકે છે. એક બિઝનેસ ચેનલે આપેલા રિપોર્ટ અનુસાર, જો હવે તમે રજાના દિવસે કે પછી બેંકના સમય … Read moreઆ બેંકોના ગ્રાહકો માટે માઠા સમાચાર ! હવે ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ લાગશે આટલો ચાર્જ.