અમરેલી જિલ્લાનો છોકરો – ચા ની લારી થી લઇ હોલીવુડના સફળ ડાયરેક્ટર સુધી ની સફર
જે યુવાનો એમ કહેતા ફરે છે કે અમને વિકાસની તક કોઈ આપતું નથી…. અમને પુરતું પલેટફોર્મ મળતું નથી, સરકાર પુરતો રોજગાર ઉભો કરતી નથી તે તમામ યુવાનોને પ્રેરિત કરતી અમરેલી જીલ્લાના ગરીબ ચા વાળાના દીકરાની ચાની લારીથી લઇ હોલીવુડના ફિલ્મ ડાયરેકટર સુધીની સફર…. એક અમરેલી જીલ્લાના નાનકડા ખીજડીયા ગામના ગરીબ પરિવારનો છોકરો જયારે હોલીવુડમાં … Read moreઅમરેલી જિલ્લાનો છોકરો – ચા ની લારી થી લઇ હોલીવુડના સફળ ડાયરેક્ટર સુધી ની સફર