500 રૂ. ના પગારથી અમિતાભે કરી હતી શરૂઆત… આજે છે આટલા કરોડનો માલિક.
મિત્રો આજે અમે તમને બોલીવુડના મહાનાયક વિશે જણાવશું. જેને આજે સદીના ઔથી મોટા મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે. જી હા મિત્રો આજે અમે તમને અમિતાભ બચ્ચન વિશે થોડી વાત જણાવશું. મિત્રો હલ અમિતાભ બચ્ચન 77 વર્ષના છે. તે એક સારા એક્ટરની સાથે સાથે સારા વક્તા પણ છે. પરંતુ આજે અમિતાભ બચ્ચન જે ઉંચાઈ પર પહોંચ્યા … Read more500 રૂ. ના પગારથી અમિતાભે કરી હતી શરૂઆત… આજે છે આટલા કરોડનો માલિક.