લ્યો બોલો, આ ત્રણ મિત્રોએ નોકરી મૂકીને શરૂ કરી ખેતી, આ રીતે કમાઈ છે આટલા રૂપિયા.
કોરોના કાળમાં જ્યાં એક બાજુ યુવાનો પોતાના ભવિષ્ય અને હાથમાંથી જતી નોકરીને બચાવવા માટે છે, તો ત્યાં ઉત્તરપ્રદેશના વારાણસી જીલ્લામાં ત્રણ ભણેલ-ગણેલ યુવાનો કોરોના કાળમાં નોકરી છોડીને ચર્ચામાં છે. આ ત્રણેય નવા જમાનાની ખેતી દ્વારા પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને પૂરું કરવામાં જોડાય ગયા છે. ખરેખર તો વારાણસીના ચિરઈગામ બ્લોકના ચૌબેપુર ક્ષેત્રનું ગામ નારાયણપુર આ … Read moreલ્યો બોલો, આ ત્રણ મિત્રોએ નોકરી મૂકીને શરૂ કરી ખેતી, આ રીતે કમાઈ છે આટલા રૂપિયા.