રાહુલ ગાંધીએ કર્યું મોટું એલાન ! જે દિવસે અમે સત્તામાં આવશું ત્યારે આ નિયમોને ઉખાડીને….
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદા વિરુદ્ધમાં કેન્દ્ર સરકારનો વિરોધ કરતા ફરી એક વાર પ્રહાર કર્યા છે. પંજાબના મોગામાં ખેતી બચાવો યાત્રાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો સરકારને આ બીલ કરવાનું જ હતું તો સૌથી પહેલા લોકસભા અને રાજ્યસભામાં તેના વિશે ચર્ચા થવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ખેડૂતોને ગેરંટી … Read moreરાહુલ ગાંધીએ કર્યું મોટું એલાન ! જે દિવસે અમે સત્તામાં આવશું ત્યારે આ નિયમોને ઉખાડીને….