એમેઝોન લાવી રહ્યું છે મોટો સેલ ! 1 લાખથી વધુ દુકાનદારોને મળશે પૈસા બનાવવાનો મોકો.
મિત્રો વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમોઝોન તહેવારની સિઝનમાં ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ (Great Indian Festival Sale) શરૂ કરવા જઈ રહી છે. આ વખતે આ સેલમાં દેશભરની એક લાખથી વધારે નાની-મોટી દુકાનો અને કરિયાણા સ્ટોરને પણ જોડવામાં આવશે. એમેઝોન ઇન્ડિયા એ જણાવ્યું કે, આ દુકાનોમાં અલગ-અલગ રીતે કેમ્પેઈનને જોડવામાં આવશે. ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં 20 … Read moreએમેઝોન લાવી રહ્યું છે મોટો સેલ ! 1 લાખથી વધુ દુકાનદારોને મળશે પૈસા બનાવવાનો મોકો.