રસ્તા પર ઉડતા ધૂળ અને ધુમાડા શરીર માટે છે ઘાતક અને જીવલેણ, આજે જ જાણો નહિ તો શરીરને ઘેરી વળશે આવી ગંભીર બીમારીઓ…
દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર દરરોજ ઉપર હોય છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે અને આ પ્રદૂષણના કારણે લોકોને માથાનો દુખાવો, એલર્જી તાવ, શ્વાસની તકલીફ, સૂકી ખાંસી જેવા લક્ષણોનો સામનો કરવો પડે છે. વાયુ પ્રદુષણ ફેફસા અને હૃદયને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે, એટલું જ નહીં પહેલાં તો આ સમસ્યાઓથી પીડિત લોકો માટે તે … Read moreરસ્તા પર ઉડતા ધૂળ અને ધુમાડા શરીર માટે છે ઘાતક અને જીવલેણ, આજે જ જાણો નહિ તો શરીરને ઘેરી વળશે આવી ગંભીર બીમારીઓ…