કોઈ પણ રસોઈ વધુ તીખી કે ખારી થાય તો ઉમેરી દો આ વસ્તુ, ફેંકવી તો દુર આંગળીઓ પણ ચાંટી જશો…
સ્ત્રીઓ જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે ઘણી વખત કોઈ પણ સબ્જી કે વાનગીમાં મીઠું અથવા તો મરચું વધી જાય છે. જેના કારણે રસોઈનો સ્વાદ બગડી જાય છે. પણ શું કરીએ એક વખત મીઠું કે મરચું વધી ગયા પછી તેમાથી કાઢવું સંભવ નથી. એવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તેના વિશે આજે અમે તમને ઘણા ઘરેલું … Read moreકોઈ પણ રસોઈ વધુ તીખી કે ખારી થાય તો ઉમેરી દો આ વસ્તુ, ફેંકવી તો દુર આંગળીઓ પણ ચાંટી જશો…