ધોરણ 10 માં થયો હતો પ્રેમ અને તેને જ બનાવી પોતાની પત્ની ! આ છે પંકજ ત્રિપાઠીની લવ સ્ટોરી અને પત્ની.
મિત્રો ઘણા લોકોની લવસ્ટોરી ખુબ લાંબી ચાલે છે, તો ઘણા લોકોની લવસ્ટોરી ખુબ નાની હોય છે. એટલે કે ઘણાનો લવ ખુબ લાંબો સમય ચાલે છે, તો ઘણા લોકોનો લવ ટૂંક સમયમાં જ લગ્નમાં પલટાઈ જાય છે. પરંતુ આ વાત છે સામાન્ય લોકોની. પરંતુ જો આપણે બોલીવુડની વાત કરીએ, તો તેમાં ઘણા લવ શરૂ થતા પહેલાં … Read moreધોરણ 10 માં થયો હતો પ્રેમ અને તેને જ બનાવી પોતાની પત્ની ! આ છે પંકજ ત્રિપાઠીની લવ સ્ટોરી અને પત્ની.