સરકારે જેને રાફેલ આપ્યા એ 5 પાયલોટમાં છે ખાસ વિશેષતા, જાણો તેની ખાસિયતો.

મિત્રો ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થયો છે. ફ્રાંસથી ઉડાન ભરીને પાંચ લડાકુ વિમાન ભારતની જમીન પર પહોંચી ગયા છે. હરિયાણાના એરબેઝમાં બુધવારના રોજ રાફેલ વિમાન લેન્ડ થયા હતા, જ્યાં તેનું સ્વાગત વોટર સેલ્યુટ દ્વારા કરવામાં આવ્યું હતું. તે રાફેલ વિમાનોને ઉડાવવા માટે ખુબ જ અનુભવી પાયલોટને પસંદ કરવામાં આવ્યા છે. તેની ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી … Read moreસરકારે જેને રાફેલ આપ્યા એ 5 પાયલોટમાં છે ખાસ વિશેષતા, જાણો તેની ખાસિયતો.