7 માસની ગર્ભવતી પત્નીને પરીક્ષા અપાવવા 1176 કિમી સુધી ચલાવી સ્કુટી, જાણો એક પતિની આપવીતી.
મિત્રો હોંસલો બુલંદ હોય તો કોઈ પણ મુશ્કેલી કે સમસ્યા નાની લાગે છે. તો મિત્રો એવા જ બુલંદ હોંસલાની કહાની ઝારખંડમાં જોવા મળી છે. જ્યાં એક વ્યક્તિ, જેનું નામ છે ધનંજય માંઝી તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. કેમ કે ધનંજય માંઝી ગોડ્ડાથી 1176 કિલોમીટરનો સફર કરીને ગ્વાલિયર સુધી પહોંચ્યા હતા. પરંતુ તે એકલા નહોતા પહોચ્યા, … Read more7 માસની ગર્ભવતી પત્નીને પરીક્ષા અપાવવા 1176 કિમી સુધી ચલાવી સ્કુટી, જાણો એક પતિની આપવીતી.