HIV ગ્રસ્ત યુવકે જયારે ભોળી યુવતીને ફસાવી અને તેની સાથે આવું કર્યું… આ વાત જાણશો તો કંપી જશો.

શારીરિક સબંધ જેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. એમાં પણ હાલમાં અવારનવાર એવી ઘટનાઓ સંભળાતી રહે છે કે કોઈ ભોળી યુવતીને અમુક યુવાનોએ ફસાવી ને તેના ફોટો પાડીને તેને બ્લેકમેલ કરી રહ્યા છે.
સમાજનો અમુક વર્ગ આવી ઘટનાઓ માટે મોબાઈલ અને ટેક્નોલોજી ને જવાબદાર ઠેરવી રહ્યા છે, તો અમુક લોકો છોકરાની હલકી માનસિકતાઓ ને જવાબદાર ઠેરાવી રહ્યા છે. આજ તમને એવી વાત જણાવીશું કે તે સંભાળીને તમારા પગ નીચે થી જમીન ખસી જશે.

આ વાત સમાંજમાં બનેલી સત્ય ઘટના છે પણ પત્રોના નામ બદલાવ્યા છે અને થોડા બીજા ફેરફાર કર્યા છે પણ ખાસ તમારે ઘટના જોવાની છે. અને તમે જો છોકરી કે છોકરીના માતા પિતા છો તો આ વાત તેમને જણાવો જેથી તેમનું ભવિષ્ય કોઈ આવા બનાવો થી બગડે નહિ.

કિંજલ (નામ બદલેલ છે) એક સામાન્ય કરતા પણ વધુ દેખાવડી અને ગોરી છોકરી હતી, પણ એ ગરીબ હતી અને ભણવામાં ખુબ હોશિયાર હતી. તે હંમેશા પોતાના ક્લાસમાં સારા નંબરે આવતી અને તેને બોર્ડની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ દેખાવ કર્યો. પોતાની દીકરીના આવા સરસ દેખાવના લીધે તેમના પિતા કે જે લોન્ડ્રી ચલાવતા હતા તેમને એવું વિચાર્યું કે પૈસા તો વધુ છે નહિ પણ હું મારા ગામડે રહેલી ૫ વીઘા જમીન વેચીને જે પૈસા મળશે તેનાથી મારી દીકરીને ભણાવું.

આ રીતે તેમને કિંજલને સારી એવી કોલેજમાં પોતાનું ખેતર વેંચીને એડમીશન લેવરાવ્યું. અને કિંજલએ હંમેશની માફક અભ્યાસમાં અવ્વલ આવવા લાગી, કોલેજના બે સેમેસ્ટરમાં તેને ઉજ્જવળ દેખાવ કર્યો.

પછી ત્યાર બાદ પિતાએ તેને કોલેજ આવવા જવા માટે એક સ્કુટી પણ લઇ આપી, અને હવે કિંજલ બસ ના બદલે સ્કુટીમાં કોલેજ આવવા જવા લાગી, રોજ કિંજલ એક રસ્તે જતી હતી તે રસ્તે એક દિવસ તેને પંચર પડી ગયું, અને ત્યારબાદ નાજુક એવી કિંજલએ ગમે તેમ કરીને ગાડી ધસડીને પંચરની દુકાન સુધી પહોચાડી, ત્યાં તે ગાડી પંચર કરાવતી હતી ત્યારે એક બીજો છોકરો પણ ત્યાં પંચર કરાવવા આવ્યો તેને આડી નજરે કિંજલની કાયા જોવા લાગ્યો, અને જેમ એક શિકારી શિકાર પર નજર કરી રહ્યો હોય તેવી રીતે કિંજલને જોઈ રહ્યો હતો.

ત્યાર બાદ કિંજલ ત્યાંથી નીકળી તો તે છોકરો ફટાફટ તેનો પીછો કરવા લાગ્યો, અને કિંજલની કોલેજ અને કિંજલના ઘરની તપાસ કરી લીધી, જેમ શિકારી રાતના સમયે પ્રાણીઓ માટે જાળ બીછાવતો હોય છે તેમ આ છોકરો રાતે વિચારવા લાગ્યો કે આને કેવી રીતે ફસાવીને મારી તરફ કરૂ, પછી તે શિકારીએ એક વિચાર કરી લીધો..
બીજી સવારે જયારે કિંજલ કોલેજ જવા નીકળી ત્યારે આ છોકરો પણ તેની પાછળ પાછળ આવવા લાગ્યો, પણ કિંજલ ને ખબર પડી નહિ, ત્યાર બાદ ૨-૩ દિવસે કિંજલને આની ખબર પડી, ત્યારે તેણે પાછળ ફરીને જોયું તો તે છોકરો સામે આવીને બોલ્યો, હાય, હું સંજય છું, અને તમારી બાજુની કોલેજમાં જ સ્ટડી કરું છું.

કિંજલએ જોયું તો તે સંજય વાને ગોરો હતો પણ શરીર બહુ દુબળું પાતળું હતું, પણ કિંજલ કશું બોલી નહિ અને પોતાના રસ્તે ચાલી ગઈ… પણ આ ઘટના રોજ થવા લાગી તો કિંજલએ કહ્યું શા માટે રોજ મારો પીછો કરે છે?
ત્યારે તે જેમ શિકારી દાણા નાખતો હોય તેમ બોલ્યો, કે હું રોજ તમને જોઉ છું તમે આટલા ગરીબ છો, છતાં પણ આટલી મહેનતથી ભણો છો, હું ખરેખર તમારાથી ખુશ છું અને તમને જોયા પછી તમને પસંદ કરવા લાગ્યો છું. ભલે તમે ગરીબ છો પણ તમે સુંદર છો અને તમે ટેલેન્ટેડ પણ ખુબ છો.
મારી પાસે જુઓ, મારી કાર છે છતાં પણ તમને જોવા હું આ સાઈકલ પર રોજ આવું છું, અને પ્લીઝ મારે મિત્ર પણ ઓછા છે કેમ કે તમારા જેવું કોઈ સાચા દિલનું મિત્ર અત્યાર સુધી કોઈ મળતું પણ નથી. તો પ્લીઝ મારી સાથે ફ્રેન્ડશીપ કરશો?

આ સાંભળી કિંજલ કાઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ, પણ ઘરે જઈને અવાર નવાર તેને સંજયના વિચાર આવવા લાગ્યા, અને આમ પણ દીકરો કે દીકરી જયારે યુવાનીમાં પગ માંડે ત્યારે વિજાતીય પાત્ર પર આકર્ષણ અનુભવે જ… પણ આ સમયે માં-બાપે તેને સમજાવીને કઈ ખોટું ના કરે તે જોવાનું હોય છે, પણ અહી કિંજલ તેના માતા પિતા સાથે કોઈ ખાસ ભણવાની કે પોતાની જિંદગીની વાત કરતી ના હતી કારણ કે, તેના માતા પિતા (તમારી જેમ જ ) પોતાના કામમાંથી જ ઊંચા ના આવતા હતા, અને આમ પણ ગરીબ હતા તો મહેનત પણ વધુ તેમને કરવી પડતી.

આ તરફ હવે કિંજલ પણ યુવાનીના આકર્ષણ ના કારણે સંજય વિષે વિચારતી રહેતી હતી, અને એક દિવસ જયારે સંજયએ તેને ફરી વાર મનાવી ત્યારે તે સાહિલ સાથે ફ્રેન્ડશીપ કરવા તૈયાર થઇ ગઈ, પછી અવાર નવાર સંજય તેને મળતો રહેતો, હવે કિંજલ ને પણ સંજયનો સાથ ગમવા લાગ્યો. પછી તે અવારનવાર શહેરના અમુક વિસ્તારોમાં ફરવા લાગ્યા.

ધીમે ધીમે બંને વચ્ચે અંતર ઓછું થતું ગયું, અને બંને એક બીજાને પોતાના દિલની વાત પણ કહેવા લાગ્યા. ખાસ કરીને કિંજલ સંજય સામે તેની ગરીબી અને તેના માતાપિતાની બધી સિક્રેટ વાતો કહેતી રહેતી, આમ જોવા જઈએ તો કિંજલ એ સંજયને મનથી પોતાનો પતિ માની લીધો હતો, પણ કિંજલને સંજય વિશે કઈ ખબર ના હતી, તે કોણ હતો? ક્યાં રહેતો હતો? તે શું ભણતો હતો? બસ તે કિંજલને અવાર-નવાર શહેરમાં ફરવાની જગ્યાએ જ મળતો હતો. હવે તો તેણે કિંજલને નાનકડો ફોન પણ આપેલો, હવે મનફાવે ત્યારે અડધી રાત સુધી કિંજલ સાથે વાત પણ કરતો રહેતો, આ તરફ કિંજલ પણ માતાપિતાથી છુપાવીને ફોન રાખતી, કેમ કે તેઓ ઘરમાં ગરીબીના કારણે ૧ જ મોબાઈલ રાખતા હતા, એ પણ તેના પિતા પાસે રહેતો, આ મોબાઈલ બધા જુએ તો ખીજાય તે બીકે કિંજલ તેને છુપાવીને તેના બેગમાં જ રાખતી. એક વખત શિયાળાનો દિવસ હતો, ત્યારે સંજયએ કિંજલને કહ્યું, કે આજે સાંજે મારા કાકાના ઘરે મારી બહેનની બર્થડે પાર્ટી રાખી છે તો તું આવજે… હું તને મારા ઘરના લોકોથી મળાવીશ અને પછી આપણે આપણા લગ્નની વાત કહીશું….
આ વાત સંભાળીને કિંજલ તો મનમાં ને મનમાં ખુબ ખુશ થઇ ગઈ, કેમ કે સંજય તેને લગ્નની વાત કહી હતી, તો આ બાજુ ઘરે આવીને કિંજલએ પાપા ને કહ્યું કે થોડા દિવસ પછી કોલેજમાં એક્ઝામ છે અને ખુબ વાંચવાનું છે તો આજે રાતે મારી બહેનપણીના ઘરે જાવ? કેમ કે મારી પાસે તે મોંઘી બુક્સ નથી. તો પિતાએ તેને જવાની ના ન પડી શક્યા કેમ કે તે સમજતા હતા કે તેની આ ગરીબીના કારણે તેની દીકરી વધુ બુક્સનો ખર્ચો નથી કરાવતી અને બહેનપણીની બુક વાંચે છે, તો તેને દીકરી પર ગર્વ થયો અને જવાની રાજા આપી.

આ બાજુ ઘરથી થોડે દુર ગઈ ત્યાં સંજય તેને બાઈક લઈને લેવા ઉભો હતો, અને બંને દુર ગયા અને સંજયએ દુર જઈ અંધારા માં કિંજલ ને કહ્યું કે અહી કપડા બદલાવી નાખ, તો કિંજલએ નવા કપડા બેગમાં હતા તે કાઢીને બદલાવ્યા, પછી સંજય કિંજલને લઈને એક ઘરમાં ગયો, ત્યાં જોયું તો કોઈ ના હતું, કિંજલએ કહ્યું કે કેમ કોઈ નથી? તો સંજયએ કહ્યું કે હમણાં થોડી વારમાં બધા મારા પરિવારજનો અહી આવશે અને પછી આપણે અહીંથી પાર્ટી રાખી છે ત્યાં જઈશું. એમ કહી સંજયએ કિંજલને બેસવા કહ્યું અને તેણે ફ્રીઝમાંથી કોકોકોલા કાઢીને તેણે કિંજલને આપી, એ કોકોકોલા કિંજલએ અને સંજયએ પીધી થોડી વાર બાદ કિંજલએ સંજયને કહ્યું કે ચાલ ઘરના ફળિયામાં ચાલીએ, તો તે અને સંજય બંને ફળિયામાં ચાલવા લાગ્યા પોતાની વાતો કરતા કરતા, ૧૫ મિનીટ બાદ કિંજલએ કહ્યું કે સંજય મને થાક લાગે છે ચાલ બેસીને વાતો કરીએ,
તો સંજય કિંજલને તેડીને ઘરમાં લાવ્યો, અને કિંજલને બેસાડી, કિંજલએ સંજયને કહ્યું કે સંજય મને ધીમું ધીમું માથું દુખે છે અને આંખો પણ ભારે ભારે લાગે છે, અને થોડી ઠંડી લાગે છે, તો સંજયએ તેને પોતાની બાહોમાં લઇ લીધી અને પછી શું થયું એ કિંજલને ખબર ના હતી…..

સવારે જયારે જાગી તો તેણે જોયું કે તેનાથી સરખું ઉભું પણ થવાતું ના હતું, આખું શરીર દર્દ કરતુ હતું, ખુબ તરસ લાગી હતી, મુંજારો થતો હતો, પણ તે ઉભી થઇ શક્તિ ના હતી, બાજુમાં જોયું તો સંજય ત્યાં હતો જ નહિ, અને તે અત્યારે સોફા પર નથી બેડ પર સુતી હતી, અને તે એક રૂમમાં બંધ હતી… સુતા સુતા જ જેમ તેમ કરીને તેણે ટેબલ પર રાખેલું પાણી જોયું…. બેસીને એક સાથે ૩-૪ ગ્લાસ પાણી પી ગઈ. અને બેડમાંથી પહેલો પગ જયારે ફર્શ પર મુક્યો તો પગ મુકતાની સાથે જ ધડામ દઈને ફર્શ પર પડી ગઈ… તેના પગમાં તાકાત જ વધી નહોતી.. અને શરીરના બધા અંગોમાં જોરદાર દુખાવો થતો હતો, અને તેને હવે આછી આછી જાણ થઇ ગઈ કે તેની સાથે શું થયું છે. હવે કિંજલના મનમાં જોરદાર બીક લાગવા લાગી…
જેમતેમ કરીને તેણે પોતાના કપડા વ્યવસ્થિત કર્યા અને રડતા રડતા વિચારવા લાગી કે હવે શું થશે? ત્યાર બાદ તેણે દરવાજો ખોલ્યો તો જોયું કે તે ઘરમાં નહિ પણ એક હોટલના રૂમમાં બંધ હતી… પણ કિંજલને કઈ યાદ જ ના હતું કે આ શું થઇ રહ્યું છે અને તે અહી કેમ પહોચી..
ત્યારબાદ હોટલની બહાર આવીને જોયું તો બીજા દિવસના બપોરના ૩ વાગી ગયા હતા, અને તે ઘરથી 25 કિલોમીટર દુર હતી.. પછી તે જેમ તેમ કરીને ઘરે આવી અને પછી કોઈને કઈ કહ્યું નહિ.. અને પછી તેણે સંજયને ક્યારેય જોયો પણ નહિ અને સંજયએ આપેલો ફોન પણ તેના બેગમાંથી ગાયબ હતો. ૧ મહિના બાદ માતાપિતાને એમ લાગ્યું કે તેની દીકરી ખુબ કમજોર જણાઈ રહી છે અને આજ કિંજલને આ બીકના માર્યા તાવ આવ્યો એટલે હોસ્પિટલ લઇ ગયા હતા પણ માતાપિતાને આ બનાવની ખબર ના હતી..
ત્યાં લોહીના રીપોર્ટ આવ્યા ત્યારે બધા લોકોની આંખ ફાટી ગઈ…. કિંજલના રીપોર્ટમાં HIV પોઝીટીવ આવ્યો, પોતાની એકની એક લાડકવાયી સાથે આવું બન્યું એ ખબરથી માતાપિતાના હદય બેસી ગયા… પછી મહિલા સુરક્ષા અને મહિલા પોલીસની મદદથી આવું થયું તેમ કિંજલએ માતાપિતાને અને પોલીસને બધી જાણ કરી, પોલીસ અને મહિલા સંસ્થાઓએ પણ કિંજલ ને સહાનુભુતિ આપી… અને કિંજલ હવે વાસ્તવિકતા નો સામનો કરી શકતી ના હતી પણ હવે એમ જ જીવતી હતી…

થોડા સમયબાદ એક વખત તે ટ્રેનમાં તેના માતાપિતા સાથે મોટા દવાખાને જતી હતી ત્યારે ટ્રેન એક પ્લેટફોર્મ પર ઉભી હતી ત્યારે અચાનક જ કિંજલની આંખો એક દુબળા પાતળા મુસ્લીમ યુવાન પર પડી જેણે કુર્તા પાયજામો પહેર્યો હતો, અને માથા પર નકશી કરેલી સફેદ ટોપી પહેરી હતી.. કિંજલ તરત જ ઓળખી ગઈ અને તેના મનએ એક ચીસ નાખી કે આ સંજય છે… પણ બીજી તરફ એક ખુબસુરત નાની છોકરી તે સાહિલને જોઇને બોલી કે “ખુદાહાફીસ અસ્લમ ભૈયા”.

કિંજલ હવે વિચારમાં પડી કે આ સંજય છે કે અસલમ? પણ બીજી જ સેકન્ડે વિચાર કર્યો કે હું હવે જીવનમાં બીજી છોકરીઓને HIV પોઝીટીવ નહિ થવા દઉ… હું પ્રતિજ્ઞા લવ છું કે મારું આ HIV ગ્રસ્ત જીવન સમાજની બીજી કુવારી છોકરીને  સંજય કે અસલમ અને HIV આ ત્રણેયથી દુર રાખશે…હું બીજી છોકરીઓને મારી જેમ શિકાર નહિ બનવા દવ.. આજે કિંજલ પોતાની જેવી અનેક દીકરીઓને બચાવવા સમાજમાં કેમ બચીને  રહેવું એમ શિખવે છે.

આ સ્ટોરી સમાજમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ જો દીકરીઓને અને યુવાનોને માતાપિતા સમાજના આવા ખરાબ પાસા સામે કેમ લડવું એ જણાવશે તો આવા ગુનાઓની સંખ્યા ઘટી જશે, દુનિયા ત્યારે જ બદલાશે જયારે તમે ઘરમાંથી સમાજનું શિક્ષણ વધુ પ્રાપ્ત કરશો..

આ વાત કેવી લાગી બસ કોમેન્ટમાં કિંજલ માટે ” સ્ટ્રોંગ ગર્લ” STRONG GIRL જરૂર લખજો.. તો અમે માનીશું કે ખરેખર તમે આ વાત સમજી શક્ય છો.. અને તમારી દીકરીઓને પણ વંચાવજો..જેથી તે પોતે જ લડી શકે સમાજમાં રહેલા આવા ગુનાખોરોથી.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here