રાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. – (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)
રામાયણ એટલે ભગવાન શ્રીરામની જીવન ગાથા. રામાયણમાં ભગવાન શ્રીરામે રાક્ષસરાજ રાવણને હરાવ્યો. જયારે સીતામાતાનું રાવણે હરણ કર્યું ત્યારબાદ ભગવાનશ્રી રામ તેમજ સમગ્ર વાનરસેના લંકા જઈ પહોંચ્યા ત્યારે તે જગ્યા પર રાવણ તેમજ શ્રીરામ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાવણના અનેક મહાબલી યોદ્ધા માર્યા ગયા. અમુક લોકોએ રાવણને સમજાવ્યો કે, શ્રીરામ કોઈ સામાન્ય મનુષ્ય … Read moreરાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. – (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)