સ્વામી વિવેકાનંદે યુવનોને કહેલા આ સોનેરી શબ્દો…દરેક યુવાનોએ જરૂર વાંચો અને શેર પણ કરો
મિત્રો સ્વામી વિવેકાનંદથી તો આપણે બધાજ પરિચિત છીએ. તેમણે ઘણા ઓછા આયુષ્યમાં વધારે જ્ઞાન મેળવ્યું હતું. તે ઉપરાંત તેને લોકો સુધી પહોંચાડ્યું પણ ખરું. તેમની અદભુત યાદશક્તિ વિષે આપણે નાનપણથી જ સંભાતા આવ્યા છીએ તેમજ તેમની ઉદારતાની ઘટનાઓ આપણે અભ્યાસ દ્વારા માહિતગાર છીએ. મિત્રો યુવાપેઢીને શક્તિશાળી બનાવે તેવા અમૂલ્ય વિચારો સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલા છે. … Read moreસ્વામી વિવેકાનંદે યુવનોને કહેલા આ સોનેરી શબ્દો…દરેક યુવાનોએ જરૂર વાંચો અને શેર પણ કરો