જાણો ભારતીય બેંકો ડૂબે તો પૈસાની જવાબદારી કોણ લેશે ? બેંક ડૂબે તો શું થાય અને કેટલા રૂપિયા મળે તેની સંપૂર્ણ માહિતી…
અમેરિકન બેંકિંગ સિસ્ટમ આ સમયે એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહી છે. 2 અઠવાડિયામાં જ અમેરિકામાં 3 મોટી બેંકો નિષ્ફળ ગઈ છે. એસવીબી ફાઇનાન્શિયલ ગ્રૂપ (SVB Financial Group) અને સિલ્વરગેટ કેપિટલ કોર્પ (Silvergate Capital Corp) પછી, હવે સિગ્નેચર બેંક (Signature Bank) ને પણ ન્યૂ યોર્ક સ્ટેટ ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ દ્વારા બંધ કરવામાં આવી છે. જો કે, … Read moreજાણો ભારતીય બેંકો ડૂબે તો પૈસાની જવાબદારી કોણ લેશે ? બેંક ડૂબે તો શું થાય અને કેટલા રૂપિયા મળે તેની સંપૂર્ણ માહિતી…