કોરોનાની કાળી અસર પડશે ફટાકડા પર, દિવાળી પર ફટાકડા ફોડવા પડશે મોંઘા…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, આ વર્ષે લોકોએ લોકડાઉનના કારણે ખુબ જ મુશ્કેલીનો સામનો કર્યો છે. તો તેવામાં આપણા દેશમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં દિવાળી પર ફટાકડા ફોડવા મોંઘા પડી શકે છે. કેમ કે આ વર્ષે દિવાળી પર ફટાકડાના ભાવ 15 થી 20 % સુધી મોંઘા થઈ શકે. તો આજે આ લેખમાં તેની પાછળનું સાચું કારણ જણાવશું. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

આમ આપણે કહીએ તો દિવાળીને હજુ એક મહિના જેટલી વાર છે, પરંતુ એવું લાગે છે આટલા દિવસોમાં ગ્રીન ફટાકડાઓની ભરપાઈ થઈ શકે છે. ગયા વર્ષે ગ્રીન ફટાકડા વહેંચતા દુકાનદાર હાથ પર હાથ ધરીને બેઠા હતા. થોક બજારમાં બેઠેલા અમિત જૈનનું માનવામાં આવે તો આ વર્ષે માત્ર 20% જ ગ્રીન ફટાકડાનું ઉત્પાદન થયું છે. તેના પર પણ જ્યારે લેવા વાળા ગ્રાહકો નથી તો ગ્રીન ફટાકડા 15 થી 20% સુધી મોંઘા થઈ ચુક્યા છે. જ્યારે ગ્રાહકો બજારમાં નીકળશે તો તે મોંઘા હશે.

મોટાભાગની ફટાકડા ફેક્ટરીઓ બંધ છે, નવો માલ આવે તેવી હજુ ઉમ્મીદ નથી : અમિત જૈને કહ્યું કે, હવે 15-20 દિવસમાં માલ આવવાની ઉમ્મીદ પણ નથી રહી. ફિલહાલ તો અડધાથી વધુ ફટાકડા ફેક્ટરીઓ બંધ પડી છે. સુપ્રીમ કોર્ટ અને દિલ્લી સરકાર અનુસાર, હવે દેશી ફટાકડા વહેંચાય નહિ શકે. તમને જણાવી દઈએ કે ગ્રીન ફટાકડાની ભારતીય શોધ સંસ્થા રાષ્ટ્રીય પર્યાવરણ અભિયાન્ત્રિકી અનુસંધાન સંસ્થાને કરી છે. નીરીની સાથે ફટાકડાઓની ખોજ કરી છે, જે પારંપરિક ફટાકડાઓ કરતા ઓછું પ્રદુષણ કરે છે.દુનિયાભરમાં તેને પ્રદુષણથી નિપટવા માટે એક બહેતર તરીકાની જેમ જોવામાં આવી રહ્યું છે. નીરી ને આવા ફટાકડા ની ખોજ કરી છે., જે પારંપરિક ફટાકડા જેવા જ હોય છે, પણ એના બળવાથી ઓછુ પ્રદૂષણ થાય છે. તેનાથી દિવાળીમાં પર ફટાકડા ફોડવાનો આનંદ પણ ઓછો નહિ હોય. ગ્રીન ફટાકડા દેખાવમાં, સળગવામાં અને અવાજમાં સામાન્ય ફટાકડાઓની જેમ હોય છે. જો કે સળગવા પર 50% સુધી ઓછું પ્રદુષણ કરે છે.

ત્રણ પ્રકારના બનાવવામાં આવે છે ગ્રીન ફટાકડા, ઓછું કરે છે પ્રદુષણ : ગ્રીન ફટાકડા મુખ્ય રીતે ત્રણ પ્રકારના હોય છે. એક એક સળગવાની સાથે સાથે પાણી પણ પેદા કરે છે, તેનાથી સલ્ફર અને નાઈટ્રોજન જેવી હાનિકારક ગેસ તેમાં જ ભળી જાય છે. તેને સેફ વોટર રીલીઝર પણ કહેવામાં આવે છે. બીજી તરફ ગ્રીન ફટાકડા સ્ટાર ક્રેકરના નામથી ઓળખવા આવે છે અને તે સામાન્ય કરતા પણ ઓછો સલ્ફર અને નાઈટ્રોજન પેદા કરે છે. તેમાં એલ્યુમિનિયમનો ઉપયોગ ઓછામાં ઓછો કરવામાં આવે છે. ત્રીજા પ્રકારના ઓરમા ક્રેકર્સ છે, જે ઓછુ પ્રદુષણની સાથે સાથે ખુશ્બુ પણ પેદા કરે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment