SBI માં clerk બનવાની સુવર્ણ તક, 5000+ પદ પર નીકળી બમ્પર જગ્યાઓ, ગ્રેજયુએટ જલ્દી કરો અરજી. જાણી લો છેલ્લી તારીખ…

જો તમે કોઈ પણ વિષય પર પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે તો તમારી પાસે ખુબ જ સારી એવી તક ભારતીય સ્ટેટ બેંકમાં ક્લાર્ક તરીકેની પોસ્ટ માટે સારી એવી જગ્યા બહાર પડી છે. SBI એ ક્લાર્ક/જુનિયર એસોસિએટ્સના 5000 થી વધુ પદ પર જગ્યાઓ બહાર પાડી છે. જો તમારે આ સરકારી નોકરી મેળવવી છે તો અહીં આપેલ એપ્લીકેશન લીંક પર ક્લિક કરીને જલ્દી અરજી કરી શકો છો. અરજી કરવાની અંતિમ તારીખ નજીક જ છે.

sbi ક્લાર્ક ભરતી 2021 માટે પ્રારંભિક પરીક્ષા જુન 2021 માં ઓનલાઇન મોડ પર લેવામાં આવશે. પરીક્ષાની તારીખ હજી બહાર નથી પડી. જ્યારે મેન્સ (SBI Clerk Mains) પરીક્ષા 31- 2021 એ નક્કી કરવામાં આવી છે. દેશના બધા રાજ્યોમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ ભરતી થવાની છે.પદનું નામ – જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ), કેટલા પદનો માટેની સંખ્યા – 5000 પદ (રેગુલર વેકેન્સી) 121 (બેકલોગ વેકેન્સી), કુલ પદની સંખ્યા – 5121, પે સ્કેલ – 11,765 રૂપિયાથી લઈને 31,450 રૂપિયા પ્રતિ માસ.

ક્યાં રાજ્ય/યુટી માં કેટલી વેકેન્સી : ઉત્તરપ્રદેશ – 350, મધ્યપ્રદેશ – 78, રાજસ્થાન – 175, દિલ્હી – 80, છત્તીસગઢ – 120, ઉત્તરાખંડ – 70, હિમાચલ પ્રદેશ – 180, હરિયાણા – 110, મહારાષ્ટ્ર – 640, પશ્ચિમ બંગાળ – 273, સિક્કિમ – 12, કેરળ – 97, કર્ણાટક – 400, ઓડીશા – 75, ગુજરાત – 902, તેલંગણા – 275, અંદમાન – નિકોબાર – 15, જમ્મુ કાશ્મીર – 12, લદ્દાખ – 8, ચંડીગઢ – 15, પંજાબ – 295, પોંડીચેરી – 2, તમિલનાડુ – 473, લક્ષદ્વીપ – 3, ગોવા – 10, આસામ – 149, અરુણાચલ પ્રદેશ – 15, મણીપુર – 18, મેઘાલય – 14, મીજોરમ – 20, નાગાલેંડ – 10, ત્રિપુરા – 40, કાશ્મીર ઘાટી – 40, લેહ અને કારગીલ ઘાટી – 15, ડિબાંગ ઘાટી – 10, તુરા – 10, મોકોચુંગ – 10.આવેદન માટેની યોગ્યતા : માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયથી કોઈ પણ વિષયમાં ત્રણ વર્ષની સ્નાતક ડિગ્રી પૂરી કરેલ હોવી જોઈએ. તમારી ઉંમર 20 થી 28 વર્ષનીની વચ્ચે હોવી જોઈએ. આરક્ષિત વર્ગોને વધુ ઉંમરની સીમામાં શ્રેણી અનુસાર 3 થી 13 વર્ષની છૂટ આપવામાં આવશે.

આવેદનની માહિતી : SBI ની ઓફિશિયલ વેબસાઈટ  sbi.co.in પર જઈને ઓનલાઇન આવેદન કરી શકાય છે. 27 એપ્રિલથી આવેદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક વખત અંતિમ તારીખ પણ વધારવામાં આવી છે. હવે SBI ક્લાર્ક 2021 વેકેન્સી માટે અરજી કરવાની અંતિમ તારીખ 17 મે 2021 છે.કેવી રીતે સિલેકશન કરવામાં આવશે : આ પદો પર ભરતી કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષા લેવામાં આવશે. પહેલા પ્રારંભિક પરીક્ષા લેવામાં આવશે. તેમાં સફળ થઈ ગયા પછી આવેદન કરનારે મુખ્ય પરીક્ષા આપવી પડશે. બંનેમાં સફળ થનાર આવેદકનું સિલેકશન કરવામાં આવશે.

જો મિત્રો તમે sbi માં જોબ કરવાની આ તકને મેળવવા માંગતા હો તો આજે જ અહીં આપેલ આ લીંક પર જઈને આવેદન કરી શકો છો. તેમજ પોતાનું ભવિષ્ય સેટ કરી શકો છો. આમ તમારું ભવિષ્ય માટે આ એક ખુબ જ સારો એવો મોક્કો છે. તો આજે જ આવેદન કરો.

https://www.sbi.co.in/documents/77530/11154687/060421-Detailed_Advertisement_JA_2021.pdf/df0c82ff-afdd-0ab5-af90-027b7fb90818?t=1619441279335

Apply : Click here

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment