બબીતાજી અને ટપ્પુનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ, ફોટો જોઇને આંખો થઈ જશે પહોંળી…જોઈને તમે પણ વિચારમાં પડી જશો..

બબીતાજી અને ટપ્પુનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ, ફોટો જોઇને આંખો થઈ જશે પહોંળી…જોઈને તમે પણ વિચારમાં પડી જશો..

ટીવી સિરિયલના મોસ્ટ પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ઘણા વર્ષોથી TRP લીસ્ટમાં ટોપ 3 માં સ્થાન જમાવીને બેઠું છે. આ શો લગભગ પ્રસારિત છે તેને 13 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. આ શો ના કિરદાર પણ લોકોના દિલોમાં એટલા નજીક છે કે લોકો તેને અસલી માની બેઠા છે.

ઘણી વાર તો આ પોપ્યુલારિટી શો ના કલાકારોને સ્ટારડમ આપે છે તો ઘણી વાર તેના વિશે અમુક નુકશાન પણ સામે આવે છે. હાલમાં જ શો ના મુખ્ય કીરદારોમાંથી એક બબીતા જી અને હાલનો ટપ્પુ, બંનેની રિયલ લાઈફની ખબરો સામે છે આવી હતી. જેમાં એવું સામે આવ્યું હતું કે બંને વચ્ચે અફેર છે. પરંતુ હાલમાં કે આ બંનેની એક ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

મિત્રો શો ની અંદર બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર રાજ ઉનડકટ નિભાવી રહ્યો છે. આ બંનેને અલગ અલગ પેઢીઓને દર્શાવવામાં આવ્યા છે. પરંતુ જ્યારે બંનેના અફેરની ખબર સામે આવી તો લોકોને એ વાત હજમ ન થઈ.

સોશિયલ મીડિયા પર બંનેને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા. તો હાલમાં આ બંને પાત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બંને એકબીજાની સૌથી નજીક આવી રહ્યા છે. આ ફોટોમાં બંને હાથમાં હાથ નાખીને એક સાથે સ્માઈલ કરી રહ્યા છે. જે નીચે ફોટોમાં આપણને જોવા મળે છે.

આ ફોટોમાં મુનમુન દત્તા અને રાજ ઉનડકટનો લુક પણ ખુબ જ પ્રેમભર્યો નજર આવી રહ્યો છે. ફોટોમાં મુનમુન દત્તા ઓરેન્જ અને ક્રીમ કલરના ફલોરલ પ્રિન્ટ ટોપમાં ખીલી ખીલી નજર આવી રહી છે. તો તેની બાજુમાં ટપ્પુ સફેદ ગ્રે કલરની હુડીમાં ખુબ જ સ્માર્ટ લુકમાં દેખાય રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તો અમુક ટ્રોલ કરવા વાળા લોકો પણ સોશિયલ મીડિયામાં નજર આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જ્યારે બંને કલાકારોના અફેરની ખબર વાયરલ થઈ તો ત્યારે મુનમુન દત્તાએ પોતાની નીજી જિંદગી પર સવાલ ઉઠાવનાર લોકોને કડવો જવાબ આપ્યો હતો. એ જ ખબરને અફવા કરાર આપી ચુકી છે. ત્યાર બાદ ટપ્પુએ પણ અફેરની અટકળોને ખોટી જણાવી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

 

Leave a Comment

error: Content is protected !!