આ કંપનીએ કર્યો ચોંકાવનારો દાવો જે જાણી તમારા હોશ ઉડી જશે.. કહ્યું અમારી મોટા ભાગની પ્રોડક્ટ છે અન હેલ્ધી.. તો પણ લોકો ખાઈ રહ્યા

દુનિયાની સૌથી મોટી ફૂડ કંપની નેસ્લેને વિવાદો સાથે પહેલાનો સંબંધ છે અને અત્યારે તે ફરી ચર્ચામાં છે. જો કે આ વખતે નેસ્લે એ પો તેજ સ્વીકાર્યું છે કે, તેના કેટલાક પ્રોડક્ટો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. આ કંપનીએ ઇન્ટરનલ પ્રેજેંટેશન દરમિયાન જણાવ્યું છે કે, તેમના 60% થી વધુ પ્રોડક્ટ એવા છે કે જે આરોગ્યના ધોરણોને પૂર્ણ કરતા નથી.

નેસ્લેએ એક ડોક્યુમેન્ટમાં કહ્યું હતું કે, અમારા 60% ખોરાક અને પીણાં ‘સ્વાસ્થ્યની માન્યતા પ્રાપ્ત વ્યાખ્યા’, ને પૂર્ણ કરતા નથી અને અમારા કેટલાક ઉત્પાદનો ક્યારેક સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા, અમે તેમાં કેટલાક સુધાર ભલેને કરતા હોઈએ તો પણ.ફાયનાન્સિયલ ટાઈમ્સ અનુસાર, નેસ્લેના ખોરાક અને પીણા ઉત્પાદનોના 37% લોકોનું રેટિંગ 3.5 છે. તેમાં પ્રાણીઓના ફૂડ અને મેડિકલ ન્યૂટ્રીશન શામિલ નથી. આ રેટિંગ ઓસ્ટ્રેલિયાની હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમે આપી છે. આ રેટિંગ સિસ્ટમ ખોરાકને 1 થી 5 સ્ટારમાં સ્કોર દે છે અને તેનો ઉપયોગ એક્સેસ ટૂ ન્યૂટ્રીશન ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય સમૂહોના રિસર્ચ દરમિયાન મળ્યું હતું.

કિટકેટ ચોકલેટ, મેગી, નુડલ્સ અને નેસકેફે બનાવવા વાળી કંપની નેસ્લે 3.5 સ્ટારને રિકોગ્રાઇડ્જ ‘ડેફીનિશન ઓફ હેલ્થ’  બતાવ્યું છે. તેની પ્રસ્તુતિમાં નેસ્લેએ કહ્યું, કે ખાદ્ય અને પીણાંના પોર્ટફોલિયોમાં નેસ્લેના લગભગ 70% ઉત્પાદનો જરૂરી ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે. તેમાં શુદ્ધ કોફીને બાદ કરતાં 96% પીણાં અને 99% કન્ફેક્નરી અને આઈસ્ક્રીમ પોર્ટફોલિયોનો સમાવેશ છે.ત્યાં જ રેટિંગમાં પાણી અને ડેરી ઉત્પાદનોને વધુ સારું માનવમાં આવ્યું છે. પાણીને 82% અને ડેરીને 60% પૂર્ણ માનવામાં આવ્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, ‘અમે અમારા પ્રોડક્ટમાં સુધારો કર્યો છે’, પરંતુ અમારા પોર્ટફોલિયોમાં હજુ પણ સ્વાસ્થ્ય માટે નબળો છે, જ્યાં નિયમકારી દબાણ અને ઉપભોક્તાની માંગ વધી રહી છે.

કંપનીનું એવું કહેવું છે કે, સતત તેના પોષણ ધોરણને સુધારી રહી છે. નેસ્લેના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક સ્નેઇડરે સ્વીકાર્યું કે, લોકોને તંદુરસ્ત આહાર જોઈએ છે. પરંતુ તેણે આ દાવાને ઠપકો આપ્યો હતો કે નેસ્લે અને અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા બનાવેલું પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્યપ્રદ છે.નેસ્લેએ કહ્યું કે, કંપની તેની પોષણ અને આરોગ્ય વ્યુરચનાને અપડેટ કરવા માટે કામ કરી રહી છે. અમે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પોર્ટફોલિયોને બદલવાનો વિચાર કરી રહ્યા છીએ, તેથી લોકોને જરૂરી ન્યુટ્રીશન બેલેન્સ્ડ લાઈફ આપી શકાય.

નેસ્લેએ કહ્યું કે, ‘અમારા પ્રયત્નો દાયકાના કાર્યને મજબૂત બાંધવામાં આવે. ઉદાહરણ તરીકે, અમે અમારા પ્રોડક્ટમાં છેલ્લા 2 દાયકાથી ખાંડ અને સોડિયમમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. છેલ્લા 7 વર્ષમાં તે લગભગ 14 થી 15% જ નાખવામાં આવી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment