પૈસાનું રોકાણ કરો આ સરકારી બેંકમાં, 6 મહિનાથી 1 વર્ષ સુધીમાં મળશે માલામાલ કરી દે એવું રિટર્ન….

મિત્રો પૈસા કમાવવા કોને પસંદ ન હોય, મોટાભાગના લોકો આજકાલ એવું શોધતા હોય છે કે બેઠા બેઠા કોઈ જગ્યા પર પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવે અને તેનું નિશ્વિત સમયે રિટર્ન મળે. જેમાં સારું એવું વળતર પણ હોય. તો લોકો આવી સ્કીમને ખુબ જ શોધતા હોય છે, જેને ધ્યાનમાં લઈને આજે અમે પણ તમને એક એવી જ સ્કીમ વિશે જણાવશું. એક બેંકમાં તમે પૈસાનું રોકાણ કરીને ખુબ જ સારા એવા પૈસાની ઇન્કમ કરી શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે સંપૂર્ણ માહિતી….

સરકારી બેંક, bank of baroda ના રોકાણકારો માટે ખુબ જ સારા એવા સમાચાર છે. જો તમે સરકારી બેંકમાં પૈસા રોકીને પૈસા કમાવવા માંગો છો તો તમારી પાસે હાલ સારો એવો મોક્કો છે. તમે bank of baroda ના શેરમાં પૈસા રોકી શકો છો.આ બેંકમાં રોકાણ કરવા પર તમને 6 મહિનાથી 1 વર્ષ દરમિયાન 60% જેટલું રીટર્ન મળી શકે છે. જેની જાણકારી એક રિસર્ચમાં આપવામાં આવેલ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, સરકારી કંપનીઓ અને બેંક નિયમો અનુસાર ચાલે છે. આ જ કારણ છે કે, રોકાણકારો આવી જગ્યા પર પૈસા લગાવવા પર સુરક્ષા અનુભવે છે.

શેરમાં આવશે 60% જેટલી તેજી :

વિદેશી બ્રોકરેજ ફર્મ CLSA અનુસાર માનવામાં આવે તો bank of baroda ના શેરમાં 6 મહિનાથી 1 વર્ષ માં 60% જેટલો ઉછાળ આવી શકે છે. બેંકના કોર્પોરેટ ક્રેડીટ સાયકલમાં બદલાવ આવી રહ્યો છે. હાલમાં પુંજી ભેગી કરવાથી બેંક પાસે પર્યાપ્ત પુંજી છે. આ સિવાય કોરોના કાળમાં બેંકની રીટેલ એસેટ ક્વોલોટી મજબુત થઈ છે.

2023 ની બુક વેલ્યુ અનડીમાંડીંગ છે :

બ્રોકરેજ ફર્મ CLSA નું કહેવું છે કે, બેંક ઓફ baroda ની હાલની વેલ્યુએશન 0.55 ગણું છે. બ્રોકરેજ ફર્મ  CLSA ના બેંક ઓફ બરોડા બેંકની કમાણીનું અનુમાન 4 થી 5 % વધાર્યો છે. CLSA ના BoB ના શેરનો પ્રાઈસ ટાર્ગેટને 125 રૂપિયા વધારીને 130 રૂપિયા કરી દીધો છે. બેંક ઓફ બરોડાનો શેર મંગળવારે 81.20 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment