1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં બંધ થઈ જશે whatsApp. જુઓ લીસ્ટમાં તમારો ફોન તો નથી ને, નહિ તો બદલવો પડશે.

મિત્રો આજના સમયમાં દરેક લોકો સ્માર્ટ ફોન તો યુઝ કરતા જ હોય છે. સ્માર્ટ ફોનનો અર્થ એમ કે તમે તમારા ફોનમાં whatsapp, FB, વગેરેનો ઉપયોગ કરતા હશો. જ્યારે અગત્યના સમાચાર એમ છે કે, 1 જાન્યુઆરીથી ઘણા સ્માર્ટ ફોનમાં whatsapp બંધ થઈ જવાનું છે. તો આ લેખમાં જાણોતમારો ફોન તો એ લીસ્ટમાં નથી અઆવતો ને ? જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

જાણવા મળતી માહિતી મુજબ જ્યારે નવું વર્ષ શરૂ થવાનું હોય ત્યારે whatsapp જુના ઓપરેટીંગ સિસ્ટમ માટે પોતાનો સપોર્ટ બંધ કરી દે છે. અને હવે મેસેજિંગ એપે ફરીથી લીસ્ટ જાહેર કરી છે. 2021 શરૂ થશે ત્યારે એટલે કે 1 જાન્યુઆરીથી વોટ્સએપ ઘણા જુના એન્ડ્રોઈડ ફોન અને આઈફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. આમ રિપોર્ટ અનુસાર iOS 9 અને એન્ડ્રોયડ 4.૦.3 ઓપરેટીંગ સિસ્ટમથી નીચેના સ્માર્ટ ફોન પર કામ કરતા સ્માર્ટ ફોનમાં વોટ્સએપ નહિ ચાલે. whatsapp નું સપોર્ટ પેજ યુજર્સને ઓપરેટીંગ સિસ્ટમના લેટેસ્ટ વર્જનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જેનાથી તે બધા ફીચર્સનો ઉપયોગ કરી શકે.

આ સિવાય એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વોટ્સએપના બધા જ ફીચર્સ ઉપયોગ કરવા માટે iPHONE યુજર્સને iOS 9 અથવા તેનાથી ઉપર અને એન્ડ્રોઈડ યુજર્સને 4.૦.3 અથવા તેનાથી અપ વર્જનનો ઉપયોગ કરવું જરૂરી છે. ચાલો તો જાણીએ ક્યાં ફોનમાં આ સપોર્ટ કરવાનું બંધ કરી દેશે.iPhone ના આ મોડલ પર બંધ થઈ જશે whatsapp : એપલના iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6, और iPhone 6S ની ઓપરેટીંગ સિસ્ટમ iOS 9 થી અપડેટ કરવી પડશે. આ સિવાય જાણકારી માટે તમને જણાવી દઈએ કે, iPhone 6S, 6 Plus, અને iPhone SE પહેલી જનરેશનના આઈફોન છે. જેને iOS 14 થી અપડેટ કરી શકાય છે.

આ એન્ડ્રોઈડ ફોન પર નહિ ચાલે whatsapp : એવા એન્ડ્રોઈડ ફોન જે android 4.૦.3 પર કામ નથી કરતા તે ડીવાઈસ પર whatsapp નહિ ચાલે. જેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડેલ સામેલ છે. જો તમે નથી જાણતા કે, તમારો ફોન કંઈ ઓપરેટીંગ સિસ્ટમ પર ચાલે છે તો તે જાણવાનો ઉપાય  ખુબ જ સરળ છે. આ માટે તમારે પોતાના આઈફોન અથવા એન્ડ્રોઈડની સેટિંગમાં જવું પડશે.

જો તમે આઈફોન યુજર્સ છો તો આ માટે સૌથી પહેલા setting માં જાઓ. પછી general પર ટેપ કરો. information પર જવાથી તમને પોતાના આઈફોનની સોફ્ટવેયર ડીટેલ મળી જશે અને તરત ફોન અપડેટ કરો

આ રીતેએન્ડ્રોઈડ યુજર સૌથી પહેલા setting પર જવાનું છે. અહી about phone માં જઈને ફોનની ઓપરેટીંગ સિસ્ટમ વિશે જાણી શકશો. જેમની પાસે ફોનને અપડેટ કરવાનો ઓપ્શન છે તેઓ તરત લેટેસ્ટ સોફ્ટવેયરથી અપડેટ કરી લે. જ્યારે જે યુજર્સ પાસે ફોન અપડેટ કરવાનું ઓપ્શન નથી તેમણે whatsapp ઉપયોગ કરવા માટે નવો ફોન ખરીદવો પડશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment