નોકરી છોડીને શરૂ કરો આ બિઝનેસ ! પહેલા જ મહિનાથી થશે 1 લાખથી વધારે કમાણી, સરકાર પણ કરશે મદદ.

મિત્રો આજે દરેક લોકો વધુ પૈસા કમાવવા માંગે છે તે માટે તે અનેક પ્રયાસો પણ કરે છે. પણ શું તમારી જરૂરિયાતો માટે નોકરી કરવાથી પૂરી નથી થતી અને તમે કંઈક બિઝનેસ કરીને પૈસા કમાવવા માંગો છો. તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે વાત કરીશું, જેમાં તમે થોડા સમયમાં જ ઘણી કમાણી કરી શકશો. ચાલો તો આ બિઝનેસ વિશે વધુ જાણી લઈએ.

શું તમે 9 થી 5 ની નોકરીથી બોર થઈ ગયા છો ? અને બિઝનેસ કરવા વિશે વિચારો છો, પરંતુ નફાને લઈને મૂંઝવણમાં છો તો તમને જણાવી દઈએ કે, તમે સ્ટ્રોબેરીની ખેતી કરીને લાખો કમાઈ શકો છો. તેના માટે ખાલી તમારી પાસે એક એકર જમીન હોવી જોઈએ. ટેકનોલોજી દરમિયાન હવે દેશમાં ખેડૂત પારંપરિક ખેતીને છોડીને નવા-નવા પ્રયોગ કરવા લાગ્યા છે. તેનાથી એમને ફાયદો પણ થઈ રહ્યો છે. કેટલાક ભણેલા યુવાનોએ ખેતીનો બિઝનેસ શરૂ કરી દીધો છે અને આજે દર મહિને 1-2 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. આ કારણથી આ યુવાનો એન્જિનિયરિંગ, એમબીએ કર્યા પછી નોકરીની જગ્યાએ ખેતી કરવાનું પસંદ કરે છે.જાણો કેમ છે માર્કેટમાં તેની ડિમાન્ડ : તમને જણાવી દઈએ કે સ્ટ્રોબેરીની ખેતી એક આધુનિક ખેતી છે અને તેમાં ખર્ચ ઓછો છે. આ ખેતીમાં સિંચાઈની ઓછી જરૂર હોય છે. આ છોડની વેલ દોરીની જેમ લાંબી હોય છે. વેલને ફેલાવવા માટે વધારે જગ્યાની જરૂરત હોય છે. એટલે તેને એક લાકડીના સહારે ઉપર ચઢાવામાં આવે છે.

એગ્રીકલ્ચરના જાણકારોનું માનીએ તો સ્ટ્રોબેરી એટલે કે ડ્રેગન ફળ એક ઔષધિ ફળ છે. સ્ટ્રોબેરીમાં કેટલાક વિટામિન અને મિનરલ્સ હોય છે. જે સ્વસ્થ માટે ખુબ લાભદાયી છે. એમાં વિટામિન સી, વિટામીન એ અને વિટામિન કે જોવા મળે છે. આંખની રોશની વધારવાની સાથે દાંતની ચમક વધારવા માટે ખુબ ફાયદાકારક છે. તેની સાથે જેલી, આઈસક્રીમ અને કેટલીક મીઠાઈઓ બનાવવામાં પણ સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે એની બજારમાં કિંમત ખુબ વધારે છે.જાણો કેવી રીતે થાય સ્ટ્રોબેરીની ખેતી : ભારતમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન પહાડી વિસ્તારમાં જેમ કે નૈનિતાલ, દેહેરાદૂન, હિમાચલ પ્રદેશ, મહાબળેશ્વર, મહારષ્ટ્ર, નિલગિરી, દાર્જિલિંગમાં વ્યાવસાયિક રૂપે કરવામાં આવે છે. સ્ટ્રોબેરીની ખેતી માટે બલૂઈ માટી અથવા દોમટ માટી સારી માનવામાં આવે છે. સ્ટ્રોબેરીનું વૃક્ષ લાગવવાનો ઉત્તમ ટાઈમ 10 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી છે. તેના માટે તાપમાન 30 ડિગ્રીથી વધારેના હોવું જોઈએ.

એક એકર ખેતીથી આ બિઝનેસની શરૂવાત કરી શકાય છે. જાણકારો બતાવે છે કે, ઠંડી જળવાયુની ફસલ સ્ટ્રોબેરીની ખેતી માટે પોલી હાઉસ ટેકનોલોજી સૌથી ઉતમ છે. પરંતુ ઓછા સંસાધનોમાં ફસલને સુરક્ષિત કરવા માટે તેને તડકાથી બચવા વાળી પોલી ટનલની વિધિ અપનાવી શકો છો. દરરોજ નિયમિત રૂપથી પ્લાઇટ્સને સાફ કરવું પડે છે. વૃક્ષમાં નમી બનાવી રાખવા માટે ડ્રીપ ઇરિગેશનથી સિંચાઈ કરવી જોઈએ.ખેતી માટે છોડ ક્યાંથી ખરીદવા અને માર્કેટિંગ કેવી રીતે કરવું : તમે  બાયો પ્લાન્ટ પ્રાઇવેટ લિમિટેડ પુણેથી છોડ ખરીદી શકો છો. હિમાચલ પ્રદેશથી પણ એનો છોડ ખરીદી શકો છો. વેચવા માટે જોઈએ તો આ ખુબ  જલ્દી વેચાય જાય છે. કારણ કે તેની માંગ માર્કેટમાં ખુબ વધારે છે. આ માર્કેટમાં 300 થી 600 રૂપિયા સુધી આરામથી વેચાય છે. ખરીદારી પણ આની ફસલ લાગવવા સાથે મળી જાય છે. તેથી તમે એડવાન્સ બુકિંગ પણ કરી શકો છો. તમારી કુલ લાગત જે પણ હોય તમને એ મૂળ કિંમતના 3 ગણા તો ખુબ સરળ રીતે મળી શકે છે. તેથી આ બિઝનેસ નફા વાળો અને ફાયદાકારક છે.

સરકાર તરફથી મળશે મદદ : તમને જણાવી દઈએ કે તેના માટે અલગ-અલગ રાજ્યોમાં ઉદ્યાનિક અને કૃષિ વિભાગ તરફથી અનુદાન પણ છે. જેનાથી પ્લાસ્ટિક મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન ફુવારા સિંચાઈ વગેરે યંત્ર પર 40% થી  50% સુધી અનુદાન પણ મળી જાય છે. તમે તમારા રાજ્યો પ્રમાણે કૃષિ વિભાગનો સહારો લઈ શકો છો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment