સર્વદલીય બેઠક પહેલા જ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછી લીધો અઘરો સવાલ, ક્યારે મળશે મફતમાં આ વસ્તુ ? જાણો શું છે….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આજે કોરોનાના કારણે દેશ ખુબ જ મોટી આફતમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાની અસર બધા જ ઉદ્યોગો, રોજગાર, તેમજ વેપાર ધંધા પર થઈ છે. તેથી જ સરકાર દ્વારા હવે એવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે, જેના દ્વારા દરેક લોકો કોરોનાથી બને એટલા બચી શકે છે. તેમજ કોરોનાની વેક્સિનની શોધ પણ ખુબ તેજ ગતિથી થઈ રહી છે.

કેન્દ્ર સરકારે કોરોનાથી ઉત્પન્ન સ્થિતિની ચર્ચા કરવા માટે 4 ડિસેમ્બરે એક સર્વદલીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી બંને સદનોના સભ્યો સાથે વિસ્તારથી ચર્ચા કરશે. જ્યારે સંસદના બંને પક્ષોને શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે થનાર ઓનલાઈન બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યારે આ બેઠકની અધ્યક્ષતા નરેન્દ્ર મોદી કરશે. પરંતુ કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એક સવાલ કર્યો છે.

પોતાના આ સવાલમાં રાહુલ ગાંધીએ એમ કહ્યું છે કે, આ બેઠકમાં સરકાર એમ જણાવશે કે, લોકોને કોરોના વેક્સિન ક્યારે પ્રાપ્ત થશે. રાહુલે કહ્યું કે, ‘અમને આશા છે કે, આજની સર્વદલીય બેઠકમાં મોદીજી એ સ્પષ્ટ કરશે કે ભારતીય લોકોને મફતમાં કોરોના વેક્સીન ક્યારે આપવામાં આવશે.’આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, કોરોના જેવી મહામારી શરૂ થઈ તે પછી આ બીજી વખત સર્વદલીય બેઠક બોલાવવામાં આવી છે. આ વાયરસના પ્રચારને રોકવા માટે આ પહેલા લોકડાઉન શરૂ હતું ત્યારે 20 અપ્રિલે આ બેઠક બોલાવવામાં આવી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોડી, પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે એવી ઉમ્મીદ કરવામાં આવી રહી છે.

આ સિવાય અહીં આ બેઠકમાં સરકાર દ્વારા સાંસદોને એ જણાવવામાં આવશે કે, કોરોના જેવી મહામારીને દુર કરવા માટે જે પગલાઓ લેવામાં આવ્યા તેની ચર્ચા કરવામાં આવશે. આ સિવાય ટીકાના વિકાસ વિતરણ વિશે પણ વાત કરવામાં આવશે. આ સિવાય કોંગ્રેસના ઘણા નેતાઓ જેમ કે અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આજાદ, સુદી બંદોપાધ્યાય, ડેરેક ઓ બ્રાયન, મિથુન રેડ્ડી, વિજય સાઈ રેડ્ડી.

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, મોદીજી કોરોનાથી લડવા માટે વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રી સાથે ઘણી વખત બેઠક કરી ચુક્યા છે. આ સિવાય પ્રધાનમંત્રીએ કોવિડ-19 ના ટીકાના વિકાસ અને વિતરણ પર કામ કરતી ત્રણ ટીમ સાથે સોમવારે વિડીયો કોન્ફરન્સમાં વાત કરી છે. આ સિવાય પ્રધાનમંત્રી શનિવારે અમદાવાદમ હૈદરાબાદ, પુનાની દવા કંપનીની મુલાકાત કરીને કોવિડ-19 ના ટીકાના વિકાસ માટે વાત કરી છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment