જાણો ઘસઘસાટ સુતા સુતા વજન ઘટાડવાનો અકસીર નુસ્ખો.. એકસરસાઈઝ કે ડાયેટ વગર જ ઘટી જશે પેટની ચરબી અને વજન…

જયારે તમે પેટની ચરબીને લઈને પરેશાન રહો છો ત્યારે તમે અનેક ઉપાયો અજમાવો છો. કેટલાક કસરત કરે છે, કેટલાક ખોરાક ઓછો લે છે. તો કેટલાક વધુ પડતો વર્ક આઉટ કરે છે. પણ આ ઉપાયો કરવા છતાં પણ પેટની ચરબી ઓછી નથી થતી. તો તમે પેટની ચરબીને ઓછી કરવા માટે અહી આપેલ કેટલીક ટીપ્સને ફોલો કરી શકો છો. જેમાં તમારે કોઈ કસરત કરવાની જરૂર નથી પણ એ ચોક્કસ સમયે સુવાનું છે.

ચાલો તો આ વિશે વધી વિસ્તારથી જાણીએ લઈએ. વેઇટ લોસ માટે લોકો એકસરસાઈઝ અને ડાયેટ કરે છે. પરંતુ એક સમય પછી નિયમ તૂટી જાય છે અને વજન ઘટાડવાનું સપનું અધૂરું રહી જાય છે. તેમજ, અમુક લોકો એકસરસાઈઝ અને ડાયેટ છતાં પણ વેઇટ લોસ કરી શકતા નથી.વજન ઘટાડવા માટે શું કરવું?:- વેઇટ લોસમાં એક્સપર્ટ ચરબી ઘટાડવાની સરળ રીત જણાવી છે. એક્સપર્ટે વૈજ્ઞાનિકોનું ઉદાહરણ આપતા વેઇટ લોસ માટે સાચા સમયે સુવાની સલાહ આપી છે. આ વેઇટ લોસ ટીપ થી બેલી ફૈટ વધવાથી પણ અટકે છે. 

ઘોડા વેચીને સૂવું છે જરૂરી:- જ્યારે પણ સારી અને સૂકુનદાયક નીંદરની વાત આવે છે, તો ઘોડા વેચીને સૂવું કહેવતનો પ્રયોગ કરવામાં આવે છે. ઊંઘ શરીરની દરેક કોશિકાઓ અને કાર્યો માટે જરૂરી છે. તેની ઉણપના કારણે શરીરનું દરેક કામ ધીમું થવા લાગે છે અને હેલ્થ ખરાબ થવા લાગે છે. 

વજન ઘટાડવા માટે આ સમયે સૂઈ જવું:- એક્સપર્ટએ નેશનલ સ્લીપ ફાઉન્ડેશનનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક વયસ્કે 7 થી 9 કલાકનું ઊંઘ દરરોજ કરવી જોઈએ. દરેક માણસે રાત્રે 12 વાગ્યા પહેલા કોઈ પણ સંજોગોમાં સૂઈ જવું જોઈએ. તેનાથી શરીર એકદમ રિફ્રેશ થઈ જાય છે અને વધારાનું વજન પણ ઘટવા લાગે છે. આ જાણકારી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી રિસર્ચ પર આધારિત છે. 

મોડેથી સુવાથી વધે છે સ્થૂળતા:- એક્સપર્ટએ જણાવ્યુ કે મોડા સુવાથી રાત્રે ભૂખ લાગી શકે છે. જેમાં અનહેલ્થી ફૂડ અને એકસ્ટ્રા કેલોરીનું સેવન કરવાનું જોખમ હોય છે. આ ખરાબ આદતના કારણે વજન અને સ્થૂળતા વધવા લાગે છે.પેટની ચરબી વધે છે:- જ્યારે તમારા સૂવાનો સમય બગડી જાય છે, તો બોડીની સર્કાડિયન રીદમ બગડી જાય છે. જેના કારણે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધવા લાગે છે. અને તે હોર્મોન બેલી ફૈટ વધવાનું કારણ બને છે. 

વેઇટ લોસ ડ્રિંક કઈ રીતે બનાવવું?:- વજન ઘટાડવા માટે વેઇટ લોસ ડ્રિંકનું સેવન કરી શકાય છે. આ ડ્રિંકને બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં રાત્રે 2 ચમચી જીરું પલાળીને રાખવું. સવારે ઊઠીને આ પાણી પી જવું. જીરું મેટાબોલીજ્મ ઝડપી કરીને ફૈટ બર્ન કરવામાં મદદ કરે છે. આમ તમે આ રીતને અપનાવીને પોતાના પેટની ચરબીને ઘટાડી શકો છો. અને શરીરને મજબુત પણ બનાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment