પુરુષોની ગુપ્ત શક્તિ, શુક્રાણુ અને ફળદ્રુપતા વધારી દેશે આ 1 વસ્તુ, જાણો ખાવાની રીત અને સમય…. લગ્નજીવનમાં આવી જશે નવી રંગત…

મિત્રો તમે અખરોટના અનેક ફાયદાઓ વિશે જાણતા હશો. તેમાંનો એક ફાયદો એ છે કે જો દરરોજ પુરુષો દ્વારા અખરોટનું સેવન કરવામાં આવે તો જે પુરુષોને સ્પર્મ કાઉન્ટ વિશે કમજોરી હોય તે દુર થાય છે. તેનાથી પુરુષોની શુક્રાણુંની સંખ્યામાં વધારો થાય છે. પણ તેને ક્યારે અને કેવી રીતે સેવન કરવું તેના વિશે જાણવું પણ ખુબ જ મહત્વનું છે. 

અખરોટનું સેવન આપણે સૌ કરીએ છીએ. પોષક તત્વોથી ભરપુર આ અખરોટ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપુર હોય છે. તે તમને જરૂરી પોષણ પ્રદાન કરે છે. સાથે ઘણા ગંભીર રોગોથી પણ તમને દુર રાખે છે. સાથે અખરોટને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. કારણ કે આ મગજ ને તેજ કરવા અને યાદશક્તિ વધારવામાં ખુબ લાભકારી છે. તે તમારી સંપૂર્ણ માનસિક હેલ્થ માટે ફાયદાકારક છે. પણ શું તમે જાણો છો અખરોટનું સેવન કરવાથી પુરુષો ને પણ અદ્ભુત ફાયદાઓ થા છે. તેનું દરરોજ સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણું વધે છે અને ફર્ટીલીટી ને દુર કરવામાં મદદ મળે છે.પણ અખરોટના સેવનને લઈને પુરુષો ખુબ જ ગુંચવણ અનુભવે છે. તેઓ અક્સર પૂછે છે કે સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અખરોટ કેવી ખાવા જોઈએ. અથવા સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અખરોટ ખાવાનો યોગ્ય સમય કયો છે. ચાલો તો પુરુષોમાં શુક્રાણું વધારવા માટે અખરોટના લાભ, કેવી ખાવા, અને યોગ્ય સમય વિશે જાણી લઈએ. 

1) શુક્રાણું વધારવા માટે અખરોટના લાભ:- એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર વિભિન્ન અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે દરરોજ અખરોટનું સેવન કરવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળે છે. એવું એટલા માટે કારણ કે અખરોટમાં ઘણા જરૂરી પોષક તત્વ રહેલા છે. જે શુક્રાણુઓને વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. અખરોટમાં વિટામીન ઈ, જીંક, સેલેનિયમ, ફોલેટ અને ઓમેગા 3 ફેટી એસીડ ની સાથે એન્ટી ઓક્સીડેંટ પણ રહેલા છે.શોધમાં જાણવા મળ્યું છે કે આ પોષક તત્વો ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. અને શુક્રાણુઓને ફ્રી રેડિકલ્સથી થવા નુકશાનથી બચાવે છે. સાથે જ તેની સંરચનાત્મક અખંડતા બનાવી રાખવામાં મદદ કરે છે. આ સિવાય અખરોટનું સેવન કરવાથી શુક્રાણુઓ માટે અનુકુળ હાર્મોન્સને રેગુલેટ અને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. જે સ્વસ્થ શુક્રાણુઓના વિકાસ માટે જરૂરી છે. અખરોટ ખાવાથી પુરુષોમાં પ્રજનન ક્ષમતા પણ સુધારો આવે છે. 

2) સ્પર્મ કાઉન્ટ વધારવા માટે દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ:- અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પર્મ કાઉન્ટ વધારવા અથવા ફર્ટીલીટીમાં સુધાર કરવા માટે પુરુષોએ દિવસમાં 70-75 ગ્રામ અખરોટ ખાઈ શકે છે. તેનાથી સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળે છે. તેમજ અખરોટથી યૌન સંબંધો સુધરે છે અને લગ્નજીવનમાં રોમાંચ વધારે છે. 3) સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અખરોટ કેવી રીતે ખાવા?:- સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અખરોટનું સેવન કરવું ખુબજ સરળ છે. બસ તમારે ધ્યાન રાખવાનું છે કે હમેશા પલાળેલા અખરોટ ખાવા જોઈએ. તમારે બસ અખરોટને ઓછામાં ઓછા 7-8 કલાક માટે પલાળીને રાખવાના છે. ત્યાર પછી તમે ખાઈ શકો છો. 

4) સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અખરોટ ખાવાનો યોગ્ય સમય:- એક્સપર્ટ અનુસાર આમ તો તમે અખરોટનું સેવન કોઈપણ સમયે કરી શકો છો. પણ સવારે ખાલી પેટ અખરોટ ખાવાથી વધુ ફાયદાઓ થાય છે. જો પુરુષો આખી રાત પલાળેલ અખરોટનું સેવન સવારે કરે છે તો તેનાથી તેના સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળશે સાથે તેના સ્વાસ્થ્યને પણ અનેક ફાયદાઓ થશે. 

આમ અખરોટનું સેવન પુરુષો માટે ખુબ જ લાભકારી છે. તેનાથી તેની ફર્ટીલીટી માં સુધારો આવે છે. અને સ્પર્મ કાઉન્ટ વધે છે. તેમજ તેને સ્વાસ્થ્યને લગતા અન્ય લાભો પણ થાય છે. આમ અખરોટનું સેવન પુરુષો માટે ખુબ જ ગુણકારી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment