બહેરાપણું કે ઓછું સંભળાતું હોય તો અજમાવો આ ઘરેલું ઉપાય | કાન થઈ જશે એકદમ ક્લિયર…

સાંભળવાનીની ક્ષમતા કમજોર થવા પર અજમાવો આ ઘરેલુ ઉપાય,  બહેરાપણું થઈ જશે દૂર-

મિત્રો ઘણા લોકોને તમે જોયું હશે કે, તે ઉંમર વધતાની સાથે ઓછું સાંભળે છે. જેને કારણે તેને અનેક મુશ્કેલીઓ થાય છે. પણ તમે ઘણા એવા સહેલા ઉપાય છે જેના દ્વારા આ બહેરાપણું દુર કરી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું જે જાણીને તમે પોતાનું બહેરાપણું દુર કરી શકશો.

વધતી ઉંમર સાથે કેટલાક લોકોને બહેરાપણાની સમસ્યા થવા લાગે છે. બહેરાાપણાને લીધે સાંભળવાની ક્ષમતા પર અસર પડવા લાગે છે. અને કેટલાક લોકોને કાનમાં દુઃખાવો પણ થાય છે. બહેરાપણાની સમસ્યા થાય તો તેને સામાન્ય ન માનો. અને તેનું ઈલાજ કરવો, અને સમય રહેતા જો બહેરાાપણાનો ઈલાજ કરવામાં આવે તો તે  સારું પણ થઈ શકે છે. જો આ સમસ્યાને લેટગો કરવામાં આવે તો સાંભળવાની ક્ષમતા નથી રહેતી. બહેરાાપણાની સમસ્યા થવા પર ડોક્ટર પાસે ઇલાજ કરવા સિવાય તમે નીચે આપવામાં આવેલા ઘરેલુ ઉપાય પણ અપનાવી શકો છો. આ ઉપાયને લીધે ઓછું સાંભળવાની સમસ્યાથી બહાર નીકળી શકો છો. તો આવો વગર મોડું કર્યા વગર જાણીએ આ ઉપાય વિશે. બહેરાાપણાની સમસ્યા થઈ જશે દૂર, બસ કરી લો આ ઉપાય.

તજ અને મધ : તજ અને મધની મદદથી ઓછું સાંભળવાની ક્ષમતાને સારી કરી શકાય છે. સાંભળવાની ક્ષમતા ઓછી થતાં તમે તજ અને મધથી જોડાયેલા આ ઉપાય કરી શકીએ છે. આ ઉપાયની જેમ રોજ તજ અને મધના પાણીનું સેવન કરવું. એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી મધ અને એક ચમચી તજ મિક્ષ કરી દેવું. પછી આ પાણીને પિય લેવું. રોજ સવારે આ પાણી પીવાથી કાન પર સારી અસર પડે છે. આ સિવાય તમે કાનની અંદર તજના તેલના થોડા ટીપાં નાખી શકો છો. આ તેલના ટીપાં કાનમાં નાખવાથી તમને આરામ મળે છે.

લીમડાનું તેલ : લીમડાના તેલને કાનમાં નાખવાથી સાંભળવાની ક્ષમતામાં સુધારો થાય છે. લીમડાના તેલને કાનમાં રૂની મદદથી દિવસમાં ત્રણ વખત નાખવું. આવું કરવાથી તુરંત આરામ મળી જાય છે.

અશ્વગંધા : સાંભળવાની ક્ષમતા મજબૂત બની રહે, તેની માટે અશ્વગંધાનું સેવન કરવું. તેનું સેવન કરવાથી સાંભળવાની ક્ષમતા સારી થઈ જાય છે. તમે અશ્વગંધાના પાઉડરને ગરમ પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો. રોજ તેનું સેવન કરવાથી બહેરાપણું દૂર થઈ જાય છે.

ડુંગળી : ડુંગળીને 15 મિનિટ સુધી પાણીમાં નાખીને રાખવી. પછી આ પાણીને ગાળી લેવું. તેને ઠંડુ કરી તમારા કાનમાં થોડા ટીપાં નાખવા. રોજ આ ઉપાય કરવાથી સાંભળવાની ક્ષમતા સારી થઈ જાય છે.

ટી ટ્રી ઓઈલ : ટી ટ્રી ઓઈલ પણ સાંભળવાની ક્ષમતાને સારી કરવામાં મદદગાર સાબિત થાય છે. આ તેલની મદદથી બહેરાાપણાની  સમસ્યા દૂર થઈ જાય છે. બહેરાપણું થવાથી તમે ખાલી કાનની માલિશ  આ તેલથી કરવી અને કાનમાં થોડા ટીપાં નાખી દેવા. આ તેલ કાનમાં નાખવાથી રક્ત પરિસંચય સારું થશે અને ઓછું સાંભળવાની સમસ્યા પણ ઓછી થશે.

સફરજની છાલ : સફરજનની છાલમાં મેગ્નિશિયમ, જિંક જોવા મળે છે. જે કાનની માંસપેશિયોએ સુધારવાનું કામ કરે છે અને આવું થવાથી સાંભળવાની ક્ષમતા પર સારી અસર જોવા મળે છે. હવે તમે ખાલી એક ગ્લાસ પાણી મધ અને એક મોટી ચમચી સફરજનની છાલના મિક્ષ કરવી અને તેને રોજ પીવું.

સરસવનું તેલ : સરસવનું તેલ કાન માટે ઉત્તમ માનવામાં આવ્યું છે અને આ તેલની મદદથી પણ ઓછું સાંભળવાની સમસ્યા ઓછી થઈ શકે છે. ઓછું સાંભળવાની સમસ્યા થવાથી સરસવનું તેલ અને મધ મિક્ષ કરવું અને તેના ટીપાં કાનમાં દિવસમાં બે થી ત્રણ વખત નાખવા. સાંભળવાની ક્ષમતા પર  સુધારો આવી જશે. આ સિવાય તમે સરસવના  તેલને  થોડું ગરમ કરી રૂ ની મદદથી કાનમાં નાખવું.

આદું : આદુંનો રસ સાંભળવાની ક્ષમતાને વધારવા અને બહેરાાપણાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

1 thought on “બહેરાપણું કે ઓછું સંભળાતું હોય તો અજમાવો આ ઘરેલું ઉપાય | કાન થઈ જશે એકદમ ક્લિયર…”

Leave a Comment