તમારા બાળકનું મગજ કોમ્પ્યુટર કરતા તેજ કરવું હોય, તો ખવડાવી દો આની 1 ચમચી… મગજ અને શરીર બંને થઈ જશે પાવરફુલ…

આજના કોમ્પિટિશનના જમાના માં દરેક માતા-પિતાની એવી ચાહ હોય છે કે પોતાનું બાળક દરેક ક્ષેત્રમાં સૌથી આગળ હોય. તેઓ એવું ચાહે છે કે ભણતરની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓમાં પણ પોતાનું બાળક પ્રથમ જ રહે. જોકે દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય છે અને એવું જરૂરી નથી કે દરેક બાળક ટેલેન્ટેડ જ હોય. કેટલાક બાળકો કોઈ એક્ટિવિટીમાં હોશિયાર હોય છે તો કોઈ ભણવામાં નબળા રહી જાય છે.

વળી કેટલાક બાળકોને વસ્તુઓ યાદ રાખવામાં પણ મુશ્કેલી પડે છે. તેને નબળી યાદશક્તિ પણ કહી શકાય. પોતાના બાળકની યાદશક્તિ વધારવા માટે પેરેન્ટ્સ ડોક્ટર સાથે વાત કરીને દવા લખાવે છે જો કે બાળકની યાદશક્તિ વધારવા માટે દવાઓ કે સપ્લીમેન્ટ થી અનેક ઘણું સારું ભોજન અને ત્યારબાદ આયુર્વેદિક દવા બ્રાહ્મી ઘૃત છે.આયુર્વેદિક ડોક્ટર બાળકોને દવા અને સપ્લીમેન્ટ આપવાની સલાહ નથી આપતા અને તેઓ તેના પક્ષમાં પણ નથી. તે ભોજનને જ દવા માને છે. ડોક્ટર જણાવે છે કે તમારું બાળક એવી વસ્તુઓનું ખાસ સેવન કરવું જોઈએ કે જે પચવામાં સરળ હોય અને પેટનો અગ્નિ ઠીક હોય તો બાળકને શરીરમાં સપ્લીમેન્ટની જરૂરત નહીં પડે કારણ કે શરીર ભોજન માંથી જાતે જ પોષક તત્વોને શોષી લેશે.

1) એક સુરક્ષિત હર્બલ દવા છે:- બાળકનું મગજ અને યાદશક્તિને વધારવા માટે બ્રાહ્મી ઘૃત એક સુરક્ષિત હર્બલ દવા છે અને ડોક્ટર પણ બાળકોને આ દવા આપવાની સલાહ આપે છે. બાળકોને હેવી મેટલ વાળી દવાઓ આપવાની જગ્યાએ તમે તેને બ્રાહ્મી ઘૃત આપી શકો છો તે તેના માટે બેસ્ટ નીવડશે.2) કેવી રીતે આપવી:- ડોક્ટર જણાવે છે કે તમારા બાળકને એક ચમચી બ્રાહ્મી ઘૃત આપ્યા બાદ અડધો ગ્લાસ નવશેકું ગરમ દૂધ કે પાણી પીવડાવો. એક અભ્યાસ પ્રમાણે એડીએચડી થી ગ્રસ્ત બાળકોને બ્રાહ્મી ઘૃત આપવાથી લાભ થાય છે.

3) શું છે બ્રાહ્મી ઘૃત:- બ્રાહ્મી ઘૃત એક ખૂબ જ લોકપ્રિય આયુર્વેદિક દવા છે, જે ઘી ના રૂપમાં આવે છે. પંચકર્મ પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બુદ્ધિ, યાદશક્તિ અને બોલવાના કૌશલ્યને વધારવા વાળી દવાઓમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. 4) બ્રાહ્મી ઘૃત ના ગુણ:- આ આયુર્વેદિક ઔષધી યાદશક્તિ વધારવા, તણાવને દૂર કરવાનું કામ કરે છે. આનો શરીર પર એન્ટિઓક્સિડેન્ટ જેવો પ્રભાવ પડે છે અને તેમાં કેન્સર વિરોધી ગુણ પણ છે. આ આયુર્વેદિક ઔષધીથી માનસિક થાક, માનસિક તણાવ, ડિપ્રેશન, ચિંતા, અસહ્ય ભાવનાત્મક પીડા, મિર્ગી,ગાઉટ, નસોની નબળાઈ, તોતળાપણું, અવાજના ઉચ્ચારણમાં મુશ્કેલી, અભિવ્યક્તિ સંબંધિત વિકાર વગેરેનો ઈલાજ કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment