30 વર્ષ પછી ખાવાની આટલી વસ્તુથી હંમેશા થઇ જાવ દુર ! નહિ તો તમારું જીવતર બની ઝેર.

30 વર્ષની ઉંમર બાદ શરીરમાં પહેલા જેવી સ્ફૂર્તી રહેતી નથી. ઉંમરના આ પડાવ પર મહિલાઓ અને પુરુષોના શરીરમાં ઘણા બદલાવ આવે છે. જેના કારણે ફિટ રહેવું ખુબ જ જરૂરી છે. હોર્મોન્સમાં આવતા બદલાવના કારણે આંખોની રોશની, સફેદ વાળ, નબળાઈ અને ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. એજિંગ અને ન્યૂટ્રિશનના વૈજ્ઞાનિક તેની પાછળ આપણા ખાન-પાનને જવાબદાર માને છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, 30 વર્ષ બાદ આ પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ.

કેંબ્રિજ યુનિવર્સિટીનો એક રિપોર્ટ મુજબ, લોકોએ એક દિવસમાં 2,300 મિલીગ્રામથી વધારે સોડિયમ ન લેવું જોઈએ. જ્યારે બજારમાં મળનારા જાણીતા પોપ્યુલર કેન સૂપનું એક સર્વિંગ દિવસભર માટે લેવામાં આવતા સોડિયમનું 40% હોય છે. આ સ્કિન એજિંગની સમસ્યા અને બ્લડપ્રેશર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

ઉંમરના 30માં વર્ષની શરૂઆત થતા જ શુગર અને કોલેસ્ટ્રોલ વાળા ખોરાક પર કંટ્રોલ રાખવો જોઈએ. ડાયાબિટીશયનનું કહેવું છે કે, ઉંમર વધવાની સાથે જ વ્યક્તિની ઉંઘમાં ઘટાડો થાય છે અને તે દિવસમાં કાર્બ્સ અને શુગરની માત્રાનું સેવન કરવા લાગે છે, જે જાડાપણાની સમસ્યાનું કારણ બને છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દિવસભર યૂવી કિરણો(અલ્ટ્રાવોયલેટ કિરણો)ના સંપર્કમાં આવનારી આપણી ત્વચાને નુકશાન પહોંચે છે. જો કે રાત્રે સુતી વખતે આપણા સેલ્સ તેને રિપેર કરી લે છે. કેફેનેટેડ ડ્રિંક્સ આપણી સ્લીપ ક્વોલિટીને ખરાબ કરે છે અને આ કારણે સ્લીપિંગ ટાઇમમાં કામ કરનારા સેલ્સ સ્કિનને થતા નુકશાનની ભરપાઈ કરી શકતું નથી.

બ્રેકફાસ્ટમાં ઉપયોગમાં આવતી મેંદાથી બનેલી બ્રેડ શરીર માટે ખતરનાક છે. તેમાં શુગર, કાર્બ્સ અને ફેટ ભરપુર માત્રામાં હોય છે. આ ફક્ત કબજિયાત અને ડાયજેશનની સમસ્યામાં વધારો કરે છે, ફક્ત આંતરડાને હાનિ પહોંચાડે છે.

વધતી ઉંમરની સાથે વ્યક્તિનું ડાયજેશન સિસ્ટમ નબળું પડે છે. 30 વર્ષની ઉંમરે લોકો સ્પોર્ટ્સ અને બીજી ફિઝિકલ એક્ટિવિટીઝમાં પણ ખૂબ જ એક્ટિવ રહેવું જોઈએ, જે લોકો એક્ટિવ રહેતા નથી, તેના  ડીપ ફ્રાઇ અથવા જંક ફૂડ્સને પચાવવું શરીર માટે મુશ્કેલ બને છે. તેની અસર તમારા વાળ, સ્કિન અને શરીરના તમામ ભાગ પર જોવા મળે છે.30 વર્ષની ઉંમર બાદ માણસનું લિવર, કિડની જેવા પ્રમુખ અંગ ધીરે-ધીરે નબળું પડવા લાગે છે. આ જ કારણ છે 30 વર્ષ બાદ પણ લોકોમાં તેનાથી જોડાયેલી સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેથી તમારે દારુનું સેવન બંધ કરી દેવુ જોઈએ.  દારુ ફક્ત લિવરને જ નહીં, કિડની પણ ખરાબ કરે છે. સાથે જાડાપણુ, ડાયાબિટીસ જેવા અનેક રોગને નોતરે છે.

જો નોનવેજ લવર છો તો તમારે સતર્ક રહેવાની જરૂર છે. હકીકતમાં નોનવેજ હેવી ડાયેટ છે. વધતી ઉંમરે આ પ્રકારનો ખોરાક ખાવાથી પાચન થવામાં મુશ્કેલી વધે છે. તે રેગ્યુલર ખાવાથી બીમાર પડી શકાય છે.      જે સમય રહેતા મોટી મુશ્કેલીને પણ નોતરી શકે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment