ગમે તેવો તડકો પડે ખરાબ નહિ થયા તમારા વાળ, સરસવના તેલમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવો… થઈ જશે ચમત્કાર…

ગમે તેવો તડકો પડે ખરાબ નહિ થયા તમારા વાળ, સરસવના તેલમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવો… થઈ જશે ચમત્કાર…

મિત્રો હવે ઉનાળાના દિવસો ચાલુ છે આથી તડકા પણ ખુબ જોરદાર પડી રહ્યા છે. આ સમયે દરેક લોકોને પોતાના વાળની ચિંતા થાય છે. કારણ કે ગરમીને કારણે વાળમાં પરસેવો થાય છે અને પછી વાળમાં માથામાં ખંજવાળ આવે છે. જેમાં વારંવાર ખંજવાળને કારણે વાળ ડેમેજ થાય છે અને જલ્દી ખરાબ થઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે, વાળ સાથે આવું ન થાય તો તમે અહીં આપેલ આ ઉપાય એક વખત જરૂર અપનાવી જુઓ.

વાળને તડકા અને પ્રદૂષણથી બચાવવા માટે જરૂરી છે કે તમે ઓછામાં ઓછી અઠવાડિયામાં એક વખત તો ઓઇલિંગ જરૂર કરો. જો આવું કર્યા પછી પણ વાળની ચમક ઓછી લાગે છે અને વાળ કમજોર થઈ રહ્યા છે તો અહીં બતાવવામાં આવેલ ઉપાય તમને જરૂર કામ લાગશે. વાળને કમજોર થવાથી અને ટૂટવાથી બચાવવા માટે તમે તમારી પસંદના કોઈ પણ હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ અઠવાડિયામાં એક વખત સરસવના તેલથી માલિશ જરૂર કરો. કારણ કે સરસવના તેલ વાળને પ્રાકૃતિક સ્વરૂપે કાળા અને જાડા બનાવવાનું કામ કરે છે.

વાળને જાડા અને સુંદર બનાવવા માટે તમે સરસવના તેલમાં મહેંદી પાવડર મિક્સ કરીને લગાવી શકો છો. તમે સરસવના તેલમાં થોડો મહેંદી પાવડર મિક્સ કરીને વાળમાં મસાજ કરો. એનાથી તમારા વાળનું નેચરલી કંડિશનિંગ પણ થઈ જાય છે અને તમારા વાળ જાડા પણ થશે. ચાલો તો જાણીએ તેના વિશે વધુમાં.

આટલા પ્રમાણમાં મિક્સ કરો મહેંદીનો પાવડર : જો તમે સૂતા પહેલા રાત્રે વાળમાં તેલ માલિશ કરી રહ્યા છો તો 2 ચમચી તેલમાં અડધી ચમચી મહેંદી મિક્સ કરી વાળમાં મસાજ કરવું. જો તમારા વાળ લાંબા છે તો તમે આ મિશ્રણમાં તેલ અને મહેંદીનો પાવડરનું પ્રમાણ વધારી દો.

સફેદ વાળ : સરસવનું તેલ અને મહેંદીના પાવડરના આ મિશ્રણથી તમારા વાળને  સફેદ થવાથી રોકી શકાય છે. ત્યાં સુધી કે જો તમે નિયમિત સ્વરૂપે તેલથી દર અઠવાડિયે માથાની માલિશ કરો છો તો તમારા સફેદ વાળ આવતા બંધ થઈ જશે અને જડથી જ કાળા વાળ નીકળવા લાગશે.

બેજાન વાળ : ગરમીની ઋતુમાં વધારે પ્રમાણમાં શેમ્પુ, હેર ટ્રીટમેન્ટ અને સ્ટાઇલિંગ કરવાને લીધે વાળ બેજાન થઈ જાય છે. તેમાં ચમક વધતી નથી. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ મહેંદી ખુબ મદદગાર છે. પરંતુ આ સ્થિતિમાં તમારે મહેંદીના પાનનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ. આ ઉપાયમાં બને ત્યાં સુધી તો મહેંદીના તાજા પાન લઈને અને સરસવના તેલમાં શેકો અને તેલ ઠડું થાય એટલે તેનાથી તમારા વાળમાં સારી રીતે મસાજ કરો. તમને લાભ થશે અને તમે આ ફર્કને પોતે અનુભવ કરશો.વારંવાર શેમ્પુ કરવું : જો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત શેમ્પુ કરો છો તો તમે મહેંદીના પાવડરને તેલમાં શેકીને ગાળી લો અને એક જ વખત બનાવીને સ્ટોર કરી લો. કારણ કે તેનાથી વારંવાર તેલ બનાવવાની સમસ્યા ન રહે. તમે સામાન્ય આકારના કપમાં સરસવનું તેલ અને 3 ચમચી મહેંદીનો પાવડર લો. સૌથી પહેલા લોખંડના વાસણમાં ગરમ કરવા માટે મૂકો અને પછી જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મહેંદીનો પાવડર નાખીને 2 થી 3 મિનિટ માટે તેલ થવા દો. આ પછી ગૈસ બંધ કરી દો.

આ રીતે કરો સ્ટોર : જ્યારે તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેલને ગાળવા માટે એક કોટનનું કપડું રાખીને ગાળી લો. કારણ કે મહેંદીનો પાવડર બહાર રહી જાય અને શુદ્ધ તેલ વાસણમાં આવી જાય. આ તેલને કોઈ કાચની  બોટલમાં  સ્ટોર કરી લેવું.દર વખતે શેમ્પૂ કરવાથી 30 મિનિટ પહેલા અથવા પછી રાત્રે સૂતા પહેલા આ તેલને માથા પર મસાજ કરો અને બીજા દિવસે શેમ્પૂ કરી લો. તમારા વાળ કાળા જાડા રહેશે. તેની ચમક વધી જશે અને ટૂટવાનું બંધ થઈ જશે. સાથે નબળા અને બેજાન વાળ મોટા અને સુંદર થઈ જશે. આમ વાળ માટે તેલ માલિશ કરવું ખુબ જરૂરી છે અને વાળ મજબૂત બને છે. આ રીતે વાળનું ધ્યાન રાખવામા આવે તો વાળ લાંબા અને જાડા થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!