પેટની ચરબી સહિત વજન, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ચપટીમાં થઈ જશે કંટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ શરીર અને હૃદય આજીવન રહેશે સ્વસ્થ…

વજન ઓછુ કરવું આમ જોઈએ તો ખુબ જ મુશ્કેલ કામ કરે છે. પણ યોગ્ય આહાર અને વ્યાયામ દ્વારા તમે વજન કંટ્રોલ કરી શકો છો. આવા જ અમુક ફળ અને શાકભાજી છે જેનું સેવન કરીને તમે ઝડપથી વજન ઓછુ કરી શકો છો. તેમજ આ બધી વસ્તુનું સેવન કરવાથી વજન તો ઓછુ થાય છે સાથે ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. એવું જ એક ફળ છે માલાબાર આંબલી, જો કે આંબલીનું નામ સાંભળીને તમારા મોઢામાં એક ખાટો સ્વાદ આવી જાય છે. પણ આ આંબલી કઈક અલગ પ્રકારની છે. 

આ આંબલીને ગાર્સીનીયા, કંબોગિયા અથવા કુડમપુલી નામથી પણ ઓળખવામાં આવે છે. જે તમને વધુ કેરલા અને કર્નાટક વિસ્તારમાં વધુ જોવા મળે છે. આ એવી આંબલી છે જે ભોજનનો સ્વાદ તો વધારે જ છે, પણ વજન ઓછુ કરે છે અને પેટની ઘણી બીમારીઓને પણ છુમંતર કરી દે છે.

શું છે માલાબાર આંબલી? : માલાબાર આંબલી એક એવી આંબલી છે જેનો રંગ પીળો કે લીલો પણ હોઈ શકે છે. આ ફળ તમને એક કદ્દુ જેવું લાગે છે. જેણે કન્નડ ભાષામાં ઉપ્પેજ કહેવામાં આવે છે. આ ફળ દક્ષિણ પૂર્વ એશિયા, કેરલા અને કર્નાટકમાં વધુ પ્રચલિત છે. જો કે તેનો વધુ ઉપયોગ કઢીમાં ખટાશ લાવવા માટે વધુ કરવામાં આવે છે. 

માલાબાર આંબલી કઈ રીતે વજન ઓછો કરે છે? : આ આંબલીમાં રહેલ હાઈડ્રોકસીટ્રીક એસીડ નામનું ફાઈટોકેમિકલ્સ વજન ઓછુ કરવામાં સારું માનવામાં આવે છે. આ ફાઈટોકેમિકલમાં વજન ઓછુ કરવાના અને ભૂખને ઓછી કરવાની સારી એવી ક્ષમતા રહેલ છે, તે સાઈટ્રેટ લાઈસેજ નામના એક એન્જાઈમને અવરોધ કરવાનું કામ કરે  છે. જેનો ઉપયોગ શરીર દ્વારા વસા બનાવવા માટે કરવામાં આવે છે. 

આ સિવાય તમને જણાવી દઈએ કે આ મસ્તિષ્કમાં હાર્મોન સેરોટોનીનને રિલીજ કરવામાં મદદ કરે છે. જેનાથી વ્યક્તિને ભૂખનો અનુભવ ઓછો થાય છે. એક અધ્યયન અનુસાર જે લોકો માલાબાર આંબલીનું સેવન કરે છે તેનું વજન આ આંબલીનું સેવન ન કરતા લોકોની તુલનામાં 0.09  કિલો એટલે કે 2 પાઉન્ડ ઓછુ કરવાની ક્ષમતા હોય છે.

માલાબાર આંબલીના સ્વાસ્થ્ય લાભ : જો કે વજન ઓછુ કરવું એ એક માત્ર માલાબાર આંબલીનું કામ નથી તેના બીજા અનેક સ્વાસ્થ્ય લાભ છે. જેમ કે સોજો ઓછો કરવા માટે, ઇન્સુલીન લેવલને ઓછુ કરવા, બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે, પાચન ક્રિયાને સારી કરવા માટે, હેપી હાર્મોન રિલીજ કરવા માટે, પેટના અલ્સરથી બચવા માટે, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે આ સિવાય હૃદયના સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટે, શરીરને ડીટોકસીફાઈ કરવા માટે, હાડકાઓને મજબુત  કરવા માટે તેનું સેવન કરી શકાય છે. આ આંબલીનું સેવન કરવાથી એનર્જી લેવલ વધે છે અને સુકુન ભરેલી નીંદર આવે છે. 

વજન ઓછુ કરવા માટે માલાબાર આંબલીનું સેવન કઈ રીતે કરવું ? : માલાબાર આંબલીની છાલ સામાન્ય રીતે તડકે સૂકવવામાં આવે છે અને તેનો ઉપયોગ એક ડ્રીંક બનાવવા માટે કરવામાં આવે છે. આ ડ્રીંક બનાવવા માટે પહેલા તેની છાલને ધોઈ નાખો પછી તેને પાણીમાં 10 થી 15 મિનીટ પલાળો. એક વાસણમાં થોડું પાણી લો, તેમાં આ આંબલી નાખો, એક ઉભરો આવે ત્યાં સુધી તેને પાણીમાં ઉકાળો. પછી તેને ઠંડુ થવા દોં અને પછી તેને ગાળીને ભરી લો. ભોજન કરતા પહેલા 30 મિનીટ અગાઉ આ ડ્રીંકનું સેવન કરો. તેનાથી વજન જલ્દી ઓછો થાય છે.

એક દિવસમાં કેટલી આંબલીનું સેવન કરવું? : કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા એ જાણી લેવું જોઈએ કે તેનું સેવન કેટલી માત્રા કરવું જોઈએ. જો કે એક્સપર્ટ 500 ગ્રામ માલાબાર આંબલી ખાવાની સલાહ આપે છે. તેને દિવસમાં ત્રણ વખત ખાઈ શકાય છે. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે તેને ભોજન પહેલા ખાવી જોઈએ. ભોજન પહેલાં 30-40 મિનીટ અગાઉ આ પાણીનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment