કિડની બીમાર પડતા પહેલાજ શરીર આપે છે આવા સંકેતો .. ઓળખિલો એ સંકેતો તો બચી જશો મોંઘા દવાખાના ખર્ચા થી

કિડની બીમાર પડતા પહેલાજ શરીર આપે છે આવા સંકેતો .. ઓળખિલો એ સંકેતો તો બચી જશો મોંઘા દવાખાના ખર્ચા થી

તમને જાણવી દઈએ કે આપણું શરીર આપણને આવનાર દરેક ખતરા વિશે અગાઉ જ જાણ કરી દેતું હોય છે. શરીરમાં જો કોઈ મોટી સમસ્યા થવાની છે તો તેના પહેલા નાની નાની વસ્તુઓથી આપણને થોડા સંકેત મળે છે. શરીરનો કોઈ મોટો ભાગ જો ખરાબ થઈ રહ્યો છે તો ઘણી વખતે આપણને સ્કીન અને વાળ દ્વારા તેના સંકેત મળતા હોય છે. આવું જ કંઈક કિડનીની બીમારી સાથે થાય છે. કિડનીની બીમારી શરૂ થાય તે પહેલાં સ્કીન પર તેના ઘણા બદલાવ જોવા મળે છે.

આ માત્ર વાળનું ખરવું, અથવા હેર લાઈન શરૂ થતા જ સ્કીન નહિ પણ નખ, પગ, અને હાથ પર પણ તેની અસર જોવા મળે છે. અને તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે જો આવું કોઈ લક્ષણ જોવા મળે તો તમારે કોઈ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ચાલો તો એવા ક્યાં લક્ષણ છે તેના વિશે જાણી લઈએ.

કિડનીની બીમારી સમયે શરીરમાં થાય છે આ સમસ્યાઓ : સ્કીન, વાળ અને નખ આપણી તંદુરસ્તીને લઈને ઘણા સંકેતો આપે છે. કોઈ પણ સંતાયેલ બીમારી જેવી કે માલન્યુટ્રીશન, માઇક્રોન્યુટ્રીઅન્ટનો ઓવરડોઝ, અથવા બીમારી વગેરેના સંકેત આ બંનેથી મળી જાય છે. જે લોકોને કિડનીની બીમારી અથવા કિડની ફેલ્યરનું રિસ્ક છે તેમણે કેલ્શિયમ, આયરન, વિટામીન બી જેવા મિનરલ્સ આપવામાં આવે છે.

જે દર્દીઓને ડાયાલિસીસની જરૂર હોય છે તેમણે આ મિનરલ્સની ઉણપ માટે રીનલ વિટામિન્સ આપવામાં આવે છે. જેમાં વિટામિન બી કોમ્પ્લેક્સના હાઈ લેવલ હોય છે. કેલ્શિયમ અને આયરનને બ્લડ લેવલમાં મોનીટર કરવામાં આવે છે અને જો આ લેવલ ઓછું છે તો સપ્લીમેન્ટસ તે હિસાબે આપવામાં આવે છે.

કિડનીની બીમારીના કારણે સ્કીન પર જોવા મળે છે આ અસર : કિડનીની બીમારીને કારણે શરીરમાં ટોક્સિન્સ ઘણા વધી જાય છે અને તેના કારણે સ્કીનમાં નાઈટ્રોજન પણ વધી જાય છે. સ્કીન ખુબ જ ડ્રાઈ, ખંજવાળ વાળી થઈ જાય છે. સાથે જ સ્કીનમાં ક્રેક્સ, સ્કેલ્સ, વગેરે થવા લાગે છે. સ્કીન ઘણી પાતળી થઈ જાય છે અને સહેલાઈથી સ્ટ્રેચ માર્ક્સ આવી જાય છે. અને ખંજવાળ પણ આવે છે. તેમાં ઝડપથી લોહી પણ વહેવા લાગે છે. સ્કીન ઘણી સફેદ દેખાવા લાગે છે અને તેનો રંગ પણ ગ્રે, બ્લુ, પર્પલ અથવા પીળો શેડમાં થઈ જાય છે. સિસ્ટમ અને સ્પોટસ પણ દેખાય છે.

કિડનીની બીમારીને કારણે નખ પર જોવા મળે છે આ અસર :

નખ પર પણ કિડનીની બીમારીની અસર સાફ જોવા મળે છે. સફેદ બેડ્સ અથવા સ્પોટસ નખ પર થવા લાગે છે. અને તે નબળા, કાચા અને ફ્લેકી થઈ જાય છે. અકસર આવા નખની વચ્ચે લાઈન થવા લાગે છે. આપણા નખ બીજી અનેક બીમારીઓનો સંકેત પણ આપે છે. આમ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આવા કોઈ લક્ષણ જોવા મળે તો ડોક્ટર પાસે જવું.હાથ અને પગમાં ખુબ જ વધારે પડતો સોજો  આવી જાય છે : હાથને પગમાં સોજા, ચહેરા પર સોજા, હાડકાઓમાં સોજા આવવા ખુબ જ સામાન્ય લક્ષણ છે. જેને લઈને તમારે તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ. શરીરથી ટોક્સિન્સ બરાબર રીત બહાર ન નીકળવાને કારણે આવું થાય છે. અને તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આવા લક્ષણ ગંભીર સમસ્યા તરફ ઈશારો કરે છે, આથી ડોક્ટરની સલાહ જરૂર લેવી.

સ્કીન પર થવા લાગે છે દાણા અને રેશેજ :

જેમ અમે પહેલા જણાવી ચુક્યા છે કે કિડનીની બીમારીને કારણે શરીરમાં ટોક્સીન ખુબ જ વધુ ભેગા થઈ જાય છે અને તે રેશેજ, બંપ્સ, બ્લીડીંગ, વાળા સ્ટ્રેચ માર્ક્સને કારણે થાય છે. તેવામાં તમે શરીરમાં ઘણા પ્રકારના મિનરલ્સ વગેરેનું ટેસ્ટ કરાવી શકો છો. સ્કીનમાં સાંધા નીચે કેલ્શિયમ બીલ્ડઅપ થઈ જાય છે અને આથી જોઈન્ટ પેઈન પણ તેનું એક લક્ષણ છે.આ બધા કારણ અન્ય કારણોને લીધે પણ થઈ શકે છે. પણ એવું પણ થઈ શકે છે કે, આ માત્રને માત્ર કિડનીના લક્ષણ હોય. તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે, શરીરમાં કોઈ સમસ્યા થઈ રહી છે તો એક્સપર્ટની સલાહ જરૂર લો. કોઈ પણ ગંભીર રોગથી મુક્તિ મળવી ખુબ જરૂરી છે. આમ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી સારી નથી.

આમ તમને પોતાના શરીરમાં એવા સંકેત દેખાય જે તમે ક્યારેય જોયા ન હોય, તેમજ નખ, વાળ અને સ્કીન પર આવા કોઈ સંકેત જણાય તો કોઈ ડોક્ટર પાસે જવું જોઈએ. તેમજ તેનું સાચું નિદાન કરાવવું જોઈએ, જેનાથી તમે કોઈ ગંભીર બીમારી થવાથી બચી શકો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!