આ સસ્તું પીણું આજીવન નહિ થવા દે બ્લડ શુગર અને વજનની સમસ્યા, જાણો સેવનનની રીત…. શરીરમાં આવી જશે ગજબની તાકાત…

મિત્રો તમે જાણો છો તેમ પહેલા સમયમાં લોકો મોટા ભાગે જવનું જ સેવન કરતા હતા. કારણ કે તે સમયે આપણા વડીલો જે કામ કરતા તેમાં શારીરિક શ્રમની જરૂર પડતી હતી. આથી તેમણે એવો આહાર લેવો પડતો જેનાથી તેના શરીરની ઉર્જા જળવાઈ રહે. આ માટે જવ એ બેસ્ટ ખોરાક છે. આથી જ જવને આજે પણ લોકોએ પોતાની ડાયટ માં સામેલ કરવા જોઈએ. 

એ દિવસો ચાલ્યા ગયા જયારે જવને ગરીબ અને ખેડૂતનો આહાર માનવામાં આવતો હતો. ભારતમાં જન્મેલ જવ એક વિશ્વનો ઇન્સ્ટન્ટ ફૂડ છે. જેનું સેવન કરીને શરીરમાં તરત જ ઉર્જા પેદા થાય છે. તેને ખાઈ પણ શકાય છે અને પાણીમાં મિક્સ કરીને પી પણ શકાય છે. ખુબ જ ઉપયોગી છે જવ. કારણ કે તેને તરત જ ઘણી વાનગીના રૂપમાં ખાઈ શકાય છે. ઉનાળાની ઋતુમાં જવ ગરમીથી બચાવ કરવામાં એક સારો વિકલ્પ છે. આયુર્વેદમાં જવને જાદુઈ આહારના રૂપમાં જોવામાં આવે છે. જે શરીરને તૃપ્ત કરે છે સાથે જ તરત જ ઉર્જા ઉત્પન્ન કરે છે. 1) કુષ્ણ-સુદામાનો મિત્ર અને કોરોનાનો સાથી:- ભારતમાં હજારી વર્ષોથી જવનો પ્રયોગ થાય છે. ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા જ્વએ જ મજબુત બનાવી હતી. તો બૌદ્ધ ભિક્ષુ પણ જવની શક્તિ પર લાંબી યોગ સાધના કરી શક્યા. જુના સમયમાં સૈનિકો માટે પ્રમુખ આહાર રહ્યો છે જવ આથી જ તેને ચમત્કારિક આહાર કહેવામાં આવે છે. મુખ્ય રૂપે બે પ્રકારના જવ હોય છે. એક શેકેલા જવ અને શેકેલા ચણા લોટથી બનેલ જવ. અલગ અલગ પ્રદેશોમાં શેકેલા મક્કા, જુવાર, બાજરો, ચોખા, સીન્ઘોડા, ઘઉં પીસીને પણ તૈયાર કરવામાં આવે છે. 

2) ફૂડ પણ છે અને ડ્રીંક પણ છે જવ :- આ એવો આહાર છે, જેને ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય છે. આજકાલ ઉનાળામાં મીઠા અને નમકીન જુવારનું ઠંડુ પ્રવાહી બનાવીને શરીરને ઠંડક અને તૃપ્ત કરી શકાય છે. તેમાં ખાંડ, દૂધ, વગેરે નાખીને તેને ભેળના રૂપમાં ખાઈ લો અને તમે ઈચ્છો તો તેને થોડા નરમ કરીને લીંબુ અને મીઠું નાખીને લીલા મરચા સાથે ખાઈ શકો છો. જુવારના ભરવા પરાઠા તમારી ભૂખને વધારી શકે છે. તો બિહારમાં પારમ્પરિક વ્યંજન લિટ્ટી અને રાજસ્થાનની બાટીમાં પણ સ્વાદ અને ઉર્જા પેદા કરી દે છે. હવે હોટલો અને રેસ્ટોરંટમાં પણ જવની અનેક વાનગી પીરસવામાં આવે છે. તો ઘરમાં પણ ખાદ્ય પદાર્થ પહોચાડતી ઓનલાઇન વેબ્સાઈટ જવના પેકેટ વેચી રહી છે. આપણે કહી શકીએ કે ખાદ્ય પદાર્થોની દુનિયામાં જવે ઊંચી ઉડાન ભરી છે. તેને ભોજનના રૂપમાં પ્રયોગ કરવા માટે ન ઇંધણની જરૂર છે, ન વાસણ, ન તેલ ઘી વગેરેની. મન થાય ત્યારે તમે તેને ખાઈ શકો છો. 3) લાંબા અંતરની દૂરી સાથે લઇ જાય છે જવ:- હજારો વર્ષોથી જવ ભારતનો આહાર બનેલ છે. વર્ષો પહેલા લખાયેલ આયુર્વેદિક ગ્રન્થ ચરકસંહિતા ના કૃતાન્નવર્ગ અધ્યાયમાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. અને તેને શક્ત્વ કહેવામાં આવે છે. આ આહારને લઈને અનેક કથાઓ છે. એવું કહેવાય છે કે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે લાંબી યાત્રા કરતા બૌદ્ધ ભિક્ષુ ભોજનના રૂપમાં પોતાની સાથે ત્સમ્પા એક પ્રકારના જવ રાખતા હતાં. કુશાય, મૌર્ય, સામ્રાજ્ય માં સેનાને પૌષ્ટિક ભોજનના રૂપમાં જુવાર પણ સામેલ હતો. તે સમયે લાંબી યાત્રા પર જતા સોદાગર પણ પોતાની સાથે જવ ને રાખતા હતા. મુગલો થી ગુરિલ્લા યુદ્ધ દરમિયાન મરાઠા શત્રપ છત્રપતિ શિવાજી મહારાજ અને તેની સેના ભોજનના રૂપમાં જવનું સેવન કરતી હતી. તેનું કારણ એ જ હતું કે જવ પોષણકારી, પાચક અને ઉર્જા આપે છે. 

4) ચરકસંહિતામાં કહેવાય છે બાજીકરણ દ્રવ્ય:- કઈક તો ખાસ છે જવમાં, ત્યારે જ તે હજારો વર્ષોથી ખાવા-પીવામાં ઉપયોગ કરાય છે. ચરકસંહિતા માં જવની ખુબ પ્રશંસા કરવામાં આવી છે. ત્યાં વર્ણન છે કે તે શરીરને તરત કરતુ દ્રવ્ય છે. ગ્રંથમાં તેને બાજીકરણ દ્રવ્ય ની સંજ્ઞા આપવામાં આવી છે. તે તરત જ શરીરમાં બળ ઉત્પન્ન કરે છે. તે હળવું, મધુર, શીતળ, પિત્તનાશક અને તરસ અને તાવને નષ્ટ કરનાર છે. તેને વાતવર્ધક પણ કહેવામાં આવે છે. આહાર વિશેષજ્ઞ પણ તેને શરીર માટે ખાસ લાભકારી માને છે. કારણ કે તે પ્રોટીન થી ભરપુર અને તેલ મુક્ત છે. તેમાં કેલ્શિયમ, અને કાર્બોહાઈડ્રેટ પણ પર્યાપ્ત માત્રામાં છે. 5) શરીરને ફીટ અને સ્વસ્થ રાખે છે:- એક્સપર્ટ અનુસાર આ દુનિયાનું તરત જ ઉર્જા પ્રદાન કરતુ ફૂડ છે. તે શરીરને સ્વસ્થ અને ફીટ રાખે છે. તે શુગરને કંટ્રોલ કરે છે. સાથે પેટની બીમારીઓ અને ચરબી વધતી નથી. તેમાં આયરન પણ હોય છે જે રક્તપ્રવાહમાં સહાયક છે. તેમાં ફાઈબર પણ છે, જે પેટને સાફ રાખે છે. આથી ઉચ્ચ વર્ગના લોકો પણ તેને પોતાના આહારમાં સામેલ કરે છે. તેનું મોટું કારણ એ છે કે તે શુદ્ધ ફૂડ છે. તેમાં કોઈ અવગુણ નથી. પણ તેનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ, નહિ તો તે સમસ્યા ઉભી કરી શકે છે અને કબજિયાત નું કારણ બની શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment