આ 1 ચમત્કારી તેલનો આ રીતે કરો ઉપયોગ, જૂનામાં જૂના કબજિયાતથી ચપટીમાં આપશે છુટકારો, જાણો ઉપયોગની રીત.. પેટ અને આંતરડા પણ થઈ જશે સાફ….

આ લેખમાં અમે વાત કરી રહ્યા છીએ નારિયેળ તેલના ઉપયોગ કરવાની, આ તેલનો ઉપયોગ તમે વાળને મજબૂત જાડા અને કાળા બનાવવા માટે તો કરતા જ હશો. અમુક લોકો તેલનો ઉપયોગ ભોજન બનાવવા માટે પણ કરે છે અને આ તેલના ફાયદા અહીં પૂરા થતાં નથી. જો તમે જાણો છો કે, નારિયેળ તેલ જૂનામાં જૂની કબજિયાતની સમસ્યાને પણ દૂર કરી શકે છે. જી હા મિત્રો, આ તેલ મળને ઢીલો કરવા માટે ખુબ જ મદદરૂપ છે. આ તેલમાં આપણને ઘણા બધા એવા તત્વો જોવા મળે છે જે ભોજન પચવાની પ્રક્રિયાને તથા કોલન કોશિકાઓને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. જો તમને પણ કબજિયાતની સમસ્યા રહે છે તો નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

કબજિયાતથી છૂટકારો અપાવે નારિયેળ તેલ : નારિયેળ તેલ કબજિયાતમાં મદદ કરી શકે છે. સૌ પ્રથમ તો તમે આ ફૂડને સીમિત માત્રામાં ઉપયોગ કરીને જુઓ તો તે ખરેખર તમે લાભ પહોંચાડે છે કે નહીં. અને દરઆ વખતે એવું હોતું નથી કે દરેક સ્વાસ્થ્યની સમસ્યાને દૂર કરવા માટે નારિયેળ તેલ કારગર સાબિત થાય છે. કબજીયાતથી છુટકારો મેળવવા માટે તમારી લાઈફ સ્ટાઈલમાં પણ બદલાવ લાવવો ખૂબ જ જરૂરી હોય છે. એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે સીમિત માત્રામાં જ નારિયેળનું સેવન કરો અને ડાયટમાં જો તમે પહેલી વખત તેને સામેલ કરી રહ્યા છો તો સૌપ્રથમ ઊંચી માત્રામાં તેને સામેલ કરો.

શરૂઆતમાં જ અધિક માત્રામાં સેવન કરવાથી પેટમાં અપચો ખેંચાણ અને ઝાડા જેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જો તમને વારંવાર મળ ત્યાગ કરવામાં તકલીફ થઈ રહી છે તો, તમે ડોક્ટરનો સંપર્ક કરો વારંવાર કબજિયાત થવી કોઈ ગંભીર સ્થિતિનો સંકેત પણ હોઇ શકે છે જેમ કે આંતરડામાં અવરોધ અથવા કેન્સર. જો તમે જતા તેનો ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી બાવાસીર કે એનલ ફિશર અને ત્વચાની સમસ્યા થવાનું જોખમ વધી શકે છે.

નારિયેળ તેલમાં એક્ટિવ ઇફેક્ટ જોવા મળે છે. અને એક બ્લોગરના દાવા અનુસાર નારિયેળ તેલ કબજિયાત દૂર કરવા માટે ખૂબ જ મદદ કરી શકે છે. તે પેટને ખૂબ જ પ્રભાવિત ઢંગથી સાફ કરવાનું કામ કરે છે. નારિયેળ તેલ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, જેનાથી શરીરનું ભોજન આસાનીથી પચીને આગળ વધે છે અને તેનાથી મળ નરમ થાય છે તથા આસાનીથી શરીરની બહાર નીકળી જાય છે. આમ ઘણા બધા મામલામાં આ તેલ કબજીયાત અથવા ડાયેરિયાને પણ વધારી શકે છે. પરંતુ એ વાત કેટલી સાચી છે કે, નારિયેળ તેલના સેવનથી કબજિયાતની સમસ્યા ઓછી થઈ શકે છે તેની ઉપર કોઈ સ્ટડી અત્યારે કરવામાં આવી નથી.

આ રીતે કરો નારિયેળ તેલને ડાયટમાં સામેલ : જો તમને કબજિયાતની સમસ્યા રહે છે અને તમે કલાકો સુધી ટોયલેટમાં બેસી રહો છો તો તેને માટે ઓર્ગેનિક વર્જિન નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. તે પણ રિફાઇન્ડ હોય છે જેની કોઈ જ પ્રોસેસ કરવામાં આવતી નથી. ટીઇવામાં તેમાં દરેક માઇક્રોનુટ્રીસેંટ્સ અને ફાયદા એવાને એવા જ રહે છે અને દરરોજ ભોજનમાં એક મોટી ચમચી નારિયેળ તેલનું સેવન કરવું ખૂબ જ સારું રહે છે.

1 ) ઓલિવ ઓઈલ અથવા કૈનોલા ઓઇલની જગ્યાએ નારિયેળ તેલમાં ભોજન બનાવવું જોઈએ.
2 ) ચા, કોફી, સૂપ, દાળ અને જ્યુસ વગેરેમાં તમે નારિયેળ તેલ ઉમેરીને તમે પી શકો છો.
3 ) દરરોજ સવારમાં ઓટમીલ અથવા દહીમાં નારિયેળ ઉમેરીને તેનું સેવન કરો.
4 ) સ્મૂદિમાં નારિયેળ તેલ ઉમેરો.
5 ) પોપકોર્નમાં માખણની જગ્યાએ નારિયેળ તેલ નાખો.

કબજિયાતને દૂર કરવાના અન્ય ઉપાયો : 1 ) શારીરિક રૂપથી પોતાને એક્ટિવ રાખો. કસરત કરવાથી આંતરડા એક્ટિવ રહે છે.
2 ) દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવો.
3 ) તમને કબજીયાતની સમસ્યા છે તો તમે રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધનું સેવન કરો.
4 ) દરરોજ ત્રિફળા, ઇસબગૂલનું સેવન કરવાથી પણ કબજિયાતથી દૂર રહી શકો છો.
5 ) ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાથી પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
6 ) ડાયટમાં ભરપૂર માત્રામાં ફાઈબર યુક્ત વસ્તુઓને સામેલ કરો ઓટ્સ રેસાવાળા ફળ શાકભાજી અને અનાજનું સેવન કરો.

નારિયેળ તેલના ફાયદા : 1 ) નારિયેળ તેલ વાળ અને ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. મૃત ત્વચાના સેલ્સને તે દૂર કરે છે અને ત્વચાને નરમ તથા કોમળ બનાવે છે.
2 ) આ તેલ વજન ઓછું કરવા માટે પણ સહાયક છે.
3 ) પાચન સ્વાસ્થ્યમાં સુધારો કરવાનું કામ કરે છે કબજિયાત પેટમાં બળતરા પેટમાં દુખાવો અને ઝાડાથી બચાવ કરે છે.
4 ) આ તેલમાં ભોજન બનાવવાથી બાઉલ સિન્ડ્રોમ ની સમસ્યા ઊભી થતી નથી.
5 ) જો તમારે રોગપ્રતિકારક શક્તિ વધારવી છે તો નારિયેળ તેલનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment