પરણિત પુરુષો માટે 5 બીજનું સેવન છે વરદાન સમાન, લગ્નજીવનમાં આનંદ લાવી શરીરની અનેક બીમારી કરી દેશે ગાયબ….

મિત્રો સામાન્ય રીતે આપણે કોઈ પણ ફળના બીજને વ્યર્થ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ ઘણા એવા બીજ પણ છે જેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થઈ શકે છે. આવા જ એક બીજ છે જે કોળુંના છે. જેનું સેવન તમને અનેક સ્વાસ્થ્ય લાભ તો આપે જ છે, સાથે પુરુષોને યૌન સંબંધી સમસ્યા પણ દુર થઈ શકે છે.

જો તમને કોળુંનું સેવન કરો છો તો આ ખબર તમારા માટે ખુબ જ ઉપયોગી છે. જો તમે કોળું ખાતા હશો તો તેના બીજનું શું કરો છો ? કદાચ તમે ફેંકી દેતા હશો. જો તમે આ બીજને ફેંકી દો છો તો હવે પછી તેને ફેંકવાની જરૂર નથી. કારણ કે ઘણી એવી સબ્જી અને ફળ હોય છે જેના બીજ સ્વાસ્થ્યને અનેક લાભ આપી શકે છે. તેમાંથી જ એક કોળુંના બીજ છે. આજે અમે તમને કોળું બીજના ફાયદાઓ વિશે જણાવશું.  તેનું નિયમિત સેવન કરવાથી તમને ગંભીર બીમારીઓથી બચી શકો છો.

સાકર ટેટીના બીજ વિટામીન કે અને વિટામીન એ થી ભરપુર હોય છે. એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર આ બીજ ફ્રી રેડીકલથી બચાવે છે અને શરીરને ઘણા ગંભીર રોગોથી પણ બચાવે છે.

કોળુંમાં ક્યાં પોષક તત્વો રહેલા છે ? : કોળુંમાં વિટામીન બી-6, ફાઈબર, ફોલેટ, વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ અને વિટામીન ઈ વગેરે પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં રહેલ છે. કોળુંનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ બુસ્ટ થવાથી લઈને ત્વચા અને વાળની સુંદરતા વધવા જેવા ફાયદાઓ પણ થાય છે.

પુરુષો માટે ફાયદાકારક : સાકર ટેટીના બીજ માત્ર સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા માટે જ મશહુર નથી. તે પુરુષોના યૌન સંબંધી સ્વાસ્થ્યને સુધારવા માટે પણ ઉપયોગી છે.  એક શોધ અનુસાર કોળુંના બીજ ખાવાથી પુરુષોની પ્રોસ્ટેટ હેલ્થ સારી રહે છે. આ બીજ યૌન સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથી મજબુત કરવા માટે અને હેલ્દી હાર્મોન્સ પ્રક્રિયાને વધારવા માટે પણ કોળુંના બીજનું સેવન કરી શકાય છે. કોળુંના બીજ ઝિંકથી ભરપુર હોય છે આથી તેના સેવનથી શુક્રાણુઓની ગુણવત્તામાં પણ સુધારો અપાવે છે.

ક્યાં સમયે કોળુંના બીજનું સેવન કરવું જોઈએ : તમે સુકવેલા કોળુંના બીજ નાસ્તાના રૂપમાં ખાઈ શકો છો. આ સિવાય તમે સુતા પહેલા આ બીજનું સેવન કરી શકો છો. એક શોધ અનુસાર કોળુંના બીજ ઇન્સુલીનની માત્રાને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. તેવામાં આ બીજ ડાયાબિટીસના રોગીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. સુતા પહેલા કોળુંના બીજ ખાવાથી નિંદર સારી આવે છે. તેના સેવનથી તણાવ પણ ઓછો થાય છે.

કોળુંના બીજના ફાયદાઓ – પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર : કોળુંના બીજમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, ફાઈબર અને સેલેનીયમ વગેરે મળે છે. જે શરીરને ફ્રી સેલ ડેમેજથી બચાવે છે. સેલેનીયમ પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી પણ બચાવે છે.

ઈમ્યુન સિસ્ટમ : કોળુંના બીજ ઝિંકથી ભરપુર હોય છે. ઝિંક ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવવામાં ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે અને વાયરલ, શરદી, તાવ અને ઉધરસ જેવા સંક્રમણથી પણ સુરક્ષિત રાખે છે.

આમ તમે કોળુંના બીજનું સેવન કરીને ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. તેમજ કોળુંના બીજનું સેવન પુરુષો માટે ખુબ જ હેલ્દી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment