દિમાગના સ્ટ્રોકથી બચવું હોય અને મગજની એકે એક નસને મજબુત અને સાફ કરવા ખાઈ લ્યો આ સસ્તી વસ્તુ… દિમાગ થઈ જશે કોમ્પ્યુટર જેવું તેજ…

મિત્રો તમે જાણો છો તેમ આપણા મગજનું સરખી રીતે કામ કરવું જરૂરી છે. આથી તમારે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેનાથી તમારું મગજ મજબુત બને. તેમજ શરીરની અન્ય બીમારીઓ સામે પણ તમારું શરીર મજબુત બને એ પણ જરૂરી છે. આથી તમારે પોતાના આહારમાં એવી વસ્તુઓ ઉમેરવી જોઈએ જે પુરતું પોષણ આપવાની સાથે તમારું શરીર નીરોગી પણ રાખે. આજે અમે તમને આ લેખમાં એવી પાંચ વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી તમને સરખું પોષણ મળી રહે. 

દુનિયા આખીમાં સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે અને દરેક ઉંમરના લોકો તેનાથી અસરગ્રસ્ત છે. વૃદ્ધ અને યુવા લોકો માટે સ્ટ્રોકના જોખમ પર લગામ લગાડવી ખૂબ જ જરૂરી છે કારણ કે તે તેમની દિનચર્યાને અસર કરે છે. રોગ ઘાતક પ્રકૃતિ અને દીર્ઘકાલીન અસરને જોતાં, સમયસર ઈલાજ ખૂબ જ જરૂરી છે.સ્ટ્રોકનું કારણ બનતા અમુક કારકો છે, જેમકે પારિવારિક ઇતિહાસ અને હ્રદય રોગ. આ કારણોને નિયંત્રિત કરી શકાતા નથી અને તેનો ઈલાજ પછીથી જ કરી શકાય છે. પરંતુ વધારે વજન હોવાને કારણે, ગતિહીન જીવનશૈલી, ધૂમ્રપાન/વધારે દારૂનું સેવન અને અન્ય બીમારીઓની અસરના અન્ય કારણોને પ્રબંધિત કરી શકાય છે. આ બીમારીને જાગૃતતા ફેલાવીને જ તેને કાબુમાં લાવી શકાય છે અને સાચા સમયે સાચું જ્ઞાન દર્દીનો જીવ બચાવી શકે છે. આજે એટલે કે 29 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટ્રોક દિવસ પર જાણો સ્ટ્રોકને અટકાવવા માટે તમે શું કરી શકો છો. 

1) કોઈ પણ ભોગે પ્રદુષિત હવાથી બચવું:- વાયુ પ્રદૂષકોની સ્ટ્રોક થવાની સંભાવના પ્રદૂષકોની સંરચના પર નિર્ભર કરે છે. મોટા ભાગના પ્રદૂષકો શરીરમાં ઓક્સિજન અને ગ્લુકોઝની ઉણપનું કારણ બની શકે છે. તેની સીધી અસર ફેફસા અને હ્રદય પર પડે છે જેનાથી સોજા થઈ જાય છે. જૂના સોજા સ્ટ્રોકના જોખમ તરફ લઈ જાય છે.2) હંમેશા હેલ્થી ડાયેટ લેવું:- લીલા પાંદડા વાળી શાકભાજી, દ્રાક્ષ અને એવોકાડો જેવા સોજા મટાડતા ફળ અને શાકભાજી, બીન્સ જેવા પોટેશિયમ યુક્ત ફળ અને પાલક અને કોળાના બીજ જેવા મેગ્નેશિયમ યુક્ત ખાદ્ય પદાર્થો ખાવા ફાયદાકારક રહે છે. 

3) ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું:- ડાયાબિટીસથી ઉચ્ચ રક્ત ગ્લુકોઝ રક્તવાહિકાઓ અને હ્રદયને નિયંત્રિત કરતી નસોને નુકસાન પહોંચાડે છે. જેનાથી સમય સાથે હ્રદય રોગ થઈ જાય છે. હ્રદય રોગ વાળા વયસ્કોમાં ડાયાબિટીસ વગર વયસ્કોની તુલનામાં હ્રદય રોગ અથવા સ્ટ્રોક થવાની સંભાવના ડબલ થાય છે.4) બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે:- ઉચ્ચ રક્તચાપ ધમનીઓની દીવાલ પર એકધારું દબાણ આપે છે જેનાથી ધમનીઓ બ્લોક થઈ શકે છે. તે હ્રદય પર દબાણ નાખી શકે છે, રક્તવાહિકાઓને નુકસાન પહોંચાડી શકે છે, અને હાર્ટ એટેક, સ્ટ્રોક અને આંખની સમસ્યાઓના જોખમને વધારી શકે છે. રક્તચાપના સ્તરની નિયમિત ઓળખ કરવાથી આ જોખમથી બચવામાં મદદ મળે છે. 

5) વ્યાયામ કરવો:- શારીરિક રૂપથી સક્રિય રહેવું અને ગતિહીન જીવનશૈલીથી બચવું લાંબી અવધિ અને અલ્પ અવધિ બંનેમાં ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરે છે. વધારે વસાયુક્ત ઉત્તકના કારણે થતાં જૂના સોજાને કારણે સ્થૂળતા સીધી સ્ટ્રોકથી સંબંધિત છે. તેનાથી રક્તપ્રવાહમાં મુશ્કેલી થઈ શકે છે અને અટકાવનું જોખમ વધી શકે છે, જે બંને સ્ટ્રોકનું કારણ બની શકે છે.6) ધૂમ્રપાન ન કરવું:- ધૂમ્રપાનની સીધી અસર સ્ટ્રોક સાથે છે કારણ કે, તે રક્તને ચીકણું બનાવે છે અને લોહીની ગાંઠો બનવાની સંભાવના વધારે રહેલી છે, જે હ્રદય અને મસ્તિષ્કમાં રક્તના પ્રવાહને અટકાવે છે. તે રક્તવાહિકાઓને નુકસાન પહોંચાડે છે અને તેમાં પ્લાકના નિર્માણને પણ વધારે છે. જેનાથી શરીરને સ્ટ્રોકનું જોખમ થઈ શકે છે. આમ તમારી આ સારી આદતો તમને બીમારી સામે રક્ષણ પૂરું પાડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment