શરદી-ઉધરસના સંક્ર્મણ થી લઈ ખરાબ કોલેસ્ટ્રોને બહાર કાઢી નાખશે આ બીજ.. જાણો બીજા ફાયદા અને ઉપયોગમાં લેવાની રીત

શરદી-ઉધરસના સંક્ર્મણ થી લઈ ખરાબ કોલેસ્ટ્રોને બહાર કાઢી નાખશે આ બીજ.. જાણો બીજા ફાયદા અને ઉપયોગમાં લેવાની રીત

પૈપયા જ નહિ પણ તેના બીજ પણ ન્યુટ્રીશન થી ભરપુર હોય છે. દરરોજ તેના સેવનથી તમને ઘણા ફાયદાઓ થઈ શકે છે. તેમજ તમે તને પોતાની ડાયેટમાં પણ સામેલ કરી શકો છો. 

ઘણા એવા હેલ્દી ફ્રુટ્સ છે જે આપણી ડાયેટ નો એક ભાગ હોય છે. તેમાંથી જ એક છે પૈપયા. તેમાં રહેલ ન્યુટ્રીશન તમને ઘણી બીમારીઓ થી બચાવવામાં કામ કરે છે. તંદુરસ્તી સાથે તે ત્વચા અને વાળ માટે પણ ખુબ હેલ્દી છે. પણ શું તમને ખબર છે કે પૈપયા ની સાથે સાથે તેના બીજ પણ ખુબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે પૈપયા ના બીજ ને લોકો કાઢીને ફેકી દેતા હોય છે. અને તે સ્વાદમાં પણ ખુબ જ કડવા હોય છે. 

જો કે મોટાભાગના ફળના બીજને લોકો ઝેરીલા જ માનતા હોય છે. જયારે ઘણા બીજ સ્વાદ ખુબ જ કડવા હોય છે. જેના કારણે તે ઘણા પ્રકારની ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ માં ગડબડી કરી શકે છે. જો કે પૈપયા ના બીજ માં ઘણા એવા ન્યુટ્રીશન હોય છે જે અલગ અલગ રીતે સ્વાસ્થ્ય ને લાભ આપે છે. તેને જો તમે પોતાની ડાયેટમાં સામેલ કરશો તો જરૂર ફાયદો થશે. 

ફ્રી રેડીકલ ની સમસ્યા : પૈપયાના બીજ એન્ટી ઓક્સીડેંટ, પોલીફેનોલ, અને ફ્લેવોનોયડસ જેવા ગુણ થી ભરપુર હોય છે. આ આપણને શરદી, ઉધરસ જેવ સામાન્ય સંક્રમણ અને ઘણી જૂની બીમારીઓ થી બચાવવાનું કામ કરે છે. જો તમને શરદી તાવની સમસ્યા અક્સર રહે છે તો પૈપયા ના બીજ નું સેવન કરી શકો છો. 

વજન : પૈપયાના બીજ ફાઈબરથી ભરપુર હોય છે. પૈપયા ની સાથે તેના બીજ પણ પાચન તંત્ર ને મજબુત બનાવવામાં મદદ કરે છે. પૈપયાના બીજ પાચનમાં સહાયતા કરે છે અને ફેટ ને વધવાથી રોકે છે. વજન કંટ્રોલ કરવા સિવાય આ ફાઈબર રક્તચાપ ને પણ નિયંત્રિત રાખે છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે. 

આંતરડા :રિસર્ચ અનુસાર પૈપયા ના બીજ માં પ્રાટીયોલાઈટીક એન્જાઈમ હોય છે, એ આંતરડામાં રહેલા બેકટરિયા અને પેરાસાઈટ્સ ને મારે છે. જેનાથી પેટ અને આંતરડા સ્વસ્થ રહે છે. જો તમે પાચન સંબંધી પરેશાનીથી પીડિત છો તો આ બીજનું સેવન કરવાથી શરીરમાં રહેલ ખરાબ બેકટરિયા ને બહાર કાઢી શકો છો. 

પીરીયડ : પીરીયડ દરમિયાન ઘણી મહિલાઓ ને દર્દ અથવા ઉલટી જેવી સમસ્યા રહેતી હોય છે. તેનાથી રાહત મેળવવા માટે તમે પૈપયાના બીજનું સેવન કરી શકો છો. પૈપયા બીજમાં રહેલ પોષણ પીરીયડસ દરમિયાન થતી માંસપેશીઓ માં ઉલટી અને દુખાવા ને ઓછો કરવામાં મદદ કરે છે. 

કોલેસ્ટ્રોલ : પૈપયાના બીજમાં હેલ્દી મોનો અનસેચુંરેટેડ ફેટી એસીડ હોય છે. ખાસ કરીને તેમાં રહેલ ઓલિક એસીડ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમારું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તો પોતાની ડાયેટમાં પૈપયાના બીજ ને સામેલ કરી શકો છો. 

આ રીતે કરો પૈપયાના બીજનું સેવન 

પૈપયાના બીજ સ્વાદમાં ઘણા કડવા હોય છે તેથી તેને એકલા નથી ખાઈ શકતા. તેને કોઈ વસ્તુ સાથે મિક્સ કરી ને પણ નથી ખાઈ શકતા કારણકે એવું કરવાથી એ ખોરાકનો સ્વાદ પણ બગડી શકે છે. એ માટે તમારે પાપૌયાના બિંજે સુકવીને પીસી નાખવાના છે. ત્યાર બાદ એ પાવડરને તમે સ્મૂદી જ્યુસ અથવા કોઈ મીઠાઈ માં મિક્સ કરી ખાઈ શકો છો.

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!