આ છે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ગઠીયા, સાંધા અને પુરુષોની યૌન સમસ્યાનો રામબાણ ઈલાજ… જાણી લ્યો સેવનની રીતે જીવો ત્યાં સુધી નહિ પડો બીમાર…

મિત્રો મોટાભાગની બીમારીઓનો ઈલાજ આપણું રસોડું છે એવું કહીએ તો સહેજ પણ ખોટું નથી. આપણા રસોડામાં ઘણા બધા મસાલાઓ હોય છે જે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અત્યંત લાભદાયક હોય છે. આવા મસાલાઓ માંથી એક છે નાના આકારનું જાયફળ. જાયફળનો સ્વાદ થોડો અલગ હોય છે. આની અંદર સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ખજાનો છે, જે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લિસરાઈડ જેવા રોગોનો નાશ કરે છે.

મિત્રો ડાયાબિટીસ એક ક્રોનિક બીમારી છે જેનો મતલબ છે લોહીમાં હાઈ સુગર હોવું. સમયની સાથે આ મેટાબોલિક બીમારી સૌથી પહેલા લોહીની નસોને નુકસાન પહોંચાડે છે અને ત્યારબાદ ધીરે ધીરે કિડની હૃદય આંખ વગેરે ખરાબ થવા લાગે છે. પરંતુ ડાયાબિટીસનો ઈલાજ કરવાનો મસાલો, હવે રસોડામાં જ હાજર છે.1) ડાયાબિટીસ કેવી રીતે થાય છે?:- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે ટાઈપ બે ડાયાબિટીસમાં પેનક્રિયાઝ (સ્વાદુપિંડ)થી ઇન્સ્યુલિન હોર્મોન નું ઉત્પાદન ઓછું થવા લાગે છે કે પછી શરીર તેનો ઉપયોગ કરવાનું ઓછું કરી દે છે આ ડાયાબિટીસનો સૌથી સામાન્ય પ્રકાર છે.

લોકોને ટાઈપ એક ડાયાબિટીસ કે જોસ્ટેશનલ ડાયાબિટીસ પણ હોઈ શકે છે. ડબલ્યુએચઓ પ્રમાણે ડાયાબિટીસના બધા પ્રકારોને મેળવીને દુનિયામાં 42.2 કરોડ દર્દી છે. જે ડાયાબિટીસની દવાઓ કે ઇન્સ્યુલિન ઇન્જેક્શન પર નિર્ભર છે. પરંતુ રસોડામાં હાજર જાયફળ આ લાંબી બીમારીથી છુટકારો અપાવી શકે છે અને તેનાથી અનેક ફાયદા પણ મળે છે.

2) ડાયાબિટીસ નો ઉપાય છે જાયફળ:- જાયફળ (Nutmeg Benefits) એક આયુર્વેદિક મસાલો છે. અને તેને બિલકુલ પણ હળવાશથી ન લો. એનસીબીઆઈ પ્રમાણે જાયફળનો હાય ડોઝ સ્વાદુપિંડના કાર્યને સારું કરીને બ્લડ સુગરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા ડોકટરની સલાહ લેવી જોઈએ.3) કોલેસ્ટ્રોલ-ટ્રાઈગ્લિસરાઈડ નો જવાબ:- NCBI નો બીજો અભ્યાસ કહે છે કે જાયફળથી હાઈ કોલેસ્ટ્રોલ અને  ટ્રાઈગ્લિસરાઈડ ને ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ બંને ચીકણા પદાર્થ હોય છે, જે શરીરની અંદર જરૂરી છે. પરંતુ આ વધારે થવા પર નસોમાં જામી જાય છે અને હાર્ટ એટેક કે સ્ટોકનું જોખમ વધારી શકે છે. 

4) પુરુષો માટે લાભદાયક જાયફળ:- જે પુરુષોને નબળી યૌન ક્ષમતા કે સમસ્યાઓથી પરેશાન હોય તેઓ પણ જાયફળનું સેવન કરી શકે છે કારણ કે અનેક શોધ દ્વારા જાણવા મળ્યું છે કે તેની અંદર યૌન ઉત્તેજના વધારવા વાળા ગુણો ઉપલબ્ધ હોય છે. જે પુરુષોનું લગ્ન જીવન નીરસ હોય તેઓ ફરીથી રંગીન બનાવી શકે છે.

5) વા અને સાંધાનો દુખાવો દૂર કરે:- લાંબા સમય સુધી ચાલતી ઇન્ફલેમેશન થી સંધિવા, સાંધાનો દુખાવો, હૃદયરોગ, ડાયાબિટીસ ઉદભવી શકે છે.જાયફળમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે શરીરમાં થતી બળતરાને દૂર કરે છે અને આ તમામ રોગોથી છુટકારો અપાવે છે.6) ખતરનાક સંક્રમણનો રામબાણ ઈલાજ:- ઈ. કોલાઈ જેવા બેક્ટેરિયા ખતરનાક સંક્રમણ પેદા કરી શકે છે. પરંતુ જો તમારા રસોડામાં જાયફળ હોય તો ડરવાની જરૂર નથી. કારણ કે તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે જે બેક્ટેરિયાના સંક્રમણનો રામબાણ ઈલાજ છે.

7) મૂડ બને છે આનંદિત:- શિયાળામાં ઉદાસી અને એકલતા અનુભવવી એ મોસમી વિકાર છે. પરંતુ જાયફળ મૂડ ને ખુશ કરી શકે છે. તે એન્ટીડિપ્રેસન્ટ દવાઓની જેમ કામ કરે છે અને ડિપ્રેશન, તણાવથી છુટકારો અપાવે છે.

જાયફળનું સેવન કરવાની રીત:- ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ઘટાડવા, પુરુષોની યૌનશક્તિ વધારા અને સાંધા અને ગઠીયાના રોગો મટાડવા માટે જાયફળને ખાંડીને તેને ગરમ દુધમાં ઉકાળી, અને હુંફાળું દૂધ થાય ત્યારે સેવન કરવાનું છે. તેનાથી આ બધી જ સમસ્યામાં રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment