ઓપરેશન કર્યા વગર મોતિયો ઉતારવા માટેનો બેસ્ટ ઘરેલું ઈલાજ…. એક વાર જરૂર અપનાવી જુઓ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

ઓપરેશન કર્યા વગર મોતિયો ઉતારવા માટેનો ઈલાજ.

મિત્રો આમ તો આંખની અનેક બીમારીઓ સામાન્ય હોય છે પરંતુ મોતિયો એ આંખની મુખ્ય બીમારીમાંથી એક છે. આંખમાં મોતિયો થાય તો તેને ઓપરેશનથી દૂર કરી શકાય છે. Image Source
પરંતુ આજે અમે તમને આ આંખના મોતીયા થવાની શરૂઆત થઇ હોય તે માટે ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમારા આંખના મોતિયાની બીમારી જડમૂળમાંથી દૂર થઈ જશે અને તમારે ઓપરેશન કરાવવાની જરૂર પણ નહીં પડે. તો ચાલો જાણીએ કે તે માટે ક્યા ક્યા ઘરેલુ ઉપાય છે…
Image Source
મિત્રો અમે તમને એક ખાસ સુચના જણાવી દઇએ કે જો તમને મોતિયાની શરૂઆત જ  હોય તો ને તો જ આ ઉપાયો અપનાવવા. જુઓ તમને મોતિયાની વધુ અસર હોય તો ડૉક્ટરની સલાહ લેવી વધુ હિતાવહ છે.
Image Source
સૌપ્રથમ તો સફેદ કાચી ડુંગળીનો રસ, શુદ્ધ અને સાચું મધ, બંને ને દસ-દસ ગ્રામ લો અને બે ગ્રામ કપૂર. આ ત્રણેય વસ્તુઓને સરખી રીતે મિશ્રિત કરી એક સ્વચ્છ કાચની બોટલમાં ભરી લો. ત્યારબાદ રાત્રે સૂતી વખતે કાચની સ્લાઇડથી તે મિશ્રણને આંખમાં નાખો. આમ કરવાથી તમારી આંખમાં રહેલો મોતિયો ધીમે-ધીમે દૂર થશે અને જો તમે મોતિયાનું ઓપરેશન કરાવેલ હોય અને ત્યારબાદ આ મિશ્રણને આંખમાં નાખવાથી તમારી આંખો એકદમ સાફ થઇ જશે.

Image Source
મોતિયાની શરૂઆતની અવસ્થામાં જ જો તમે સવારના સમયે શુદ્ધ અને એકદમ પાતળું મધ લઈ. માત્ર એક ટીપુ આંખમાં રોજ સવારે નાખવાથી ત્રણથી ચાર અઠવાડિયામાં આંખમાં ફર્ક દેખાવાનું શરૂ થઈ જશે. કાળા મોતિયા બિંદુ દૂર કરવા માટે મધ લાભદાયક સાબિત થાય છે. કારણ કે  આંખમાં રહેલી કીકીની પારદર્શિતા વધારવાની ક્ષમતા મધમાં હોય છે. અને આમ પણ મધને દરરોજ સવારે આંખમાં લગાડવાથી દ્રષ્ટિની ક્ષીણતા દૂર થાય છે. અને આંખને સંબંધિત વિકાર પણ દૂર થાય છે.Image Source
આ ઉપરના ઉપાયની સાથે જો તમે ચાર બદામને રાત્રે પાણીમાં પલાળી અને સવારના આ ચાર બદામની સાથે થોડા કાળા મરીને પીસીને મીઠી સાકરની સાથે ખાઈ લો અને ઉપરથી થોડું દૂધ પીવાથી અનેક ગણા ફાયદા આંખને  થાય છે.

Image Source
જો તમને મોતિયા થવાની શરૂઆત જ હોય ત્યારે તાજા સ્વમૂત્રના એક બે ટીપા આંખમાં છાંટવાથી મોતિયો અટકાવી શકાય છે.

ત્યારબાદ ગાજરનો રસ 310 ગ્રામ અને પાલકનો 125 ગ્રામને મિક્સ કરી પીવાથી મોતિયા બિંદુ મટી શકે છે.

Image Source
ત્યારબાદ કોથમીર અથવા ધાણાજીરૂના બીજ  ખાંડીને એક ચમચી લઈ. તેને એક કપ પાણીમાં ગરમ કરો. ગરમ થઇ ગયા બાદ તેને ગાળી લો અને આ પાણી સાવ ઠંડું થઈ જાય ત્યારે આ પાણીથી  આંખને સારી રીતે સાફ કરી લો આમ કરવાથી તમારું ટૂંક સમયમાં મોતિયો દૂર થશે.

મોતિયો દૂર કરવા માટે વિટામીન A ધરાવતા ખાદ્ય-પદાર્થો ખાવા જોઈએ. કારણ કે વિટામીન-એ આંખના વિકારો દૂર કરવા માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.

Image Source
ત્યારબાદ છે આમળા. આમળા એ મોતિયામાં થયેલા સફેદ પરતને દુર કરવા માટે એક ઘરેલુ ઉપાય છે. તે માટે આમળાનો 10 મિલી રસ અને તેની સમાન માત્રામાં મધ લઈ રોજ સવારના પીવાથી મોતિયાના કારણે આવેલી સફેદ પરત દૂર થાય છે અને મોતિયો પણ થતો અટકે છે.

Image Source
આ તમામ માહિતી અમારા ઈન્ટરનેટ પરના રીસર્ચ મુજબની છે, તો સૌ વાચક મિત્રોને નમ્ર વિનંતી કે આપ આ માહિતીને ઉપયોગમાં લો તે પહેલા ડોક્ટર કે જે તે વિષયના તજજ્ઞ માણસની મદદ જરૂર લેવી, આ લેખમાં દર્શાવેલ માહિતી આપની તાસીર અનુસાર કામ ન પણ કરે તો તેની બાહેંધરી અમારી ટીમની નથી.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

2 thoughts on “ઓપરેશન કર્યા વગર મોતિયો ઉતારવા માટેનો બેસ્ટ ઘરેલું ઈલાજ…. એક વાર જરૂર અપનાવી જુઓ.”

  1. We most like your image source. We would like to know more details about 100% sure vaidic treatments for cataract removal without surgery
    Thanks a lot for useful advice.
    Sukhdev Patel

    Reply

Leave a Comment