આ. ટુકડો શરીરને ૭૦ બીમારીઓ થી બચાવે છે | જાણો તેનો ઉપયોગ કરવાની રીત

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍚 શું તમે જાણો છો ચૂનાના આ અદ્દભુત ફાયદા તમારી ૭૦ નાની મોટી બીમારીઓની દવા છે ચૂનો… 🍚

🍚 મિત્રો સામાન્ય રીતે કોઈને એવી સલાહ આપો ને કે ચૂનો ખાવો જોઈએ તો તે માણસ કદાચ આપણું માને નહિ પરંતુ રીસર્ચ એવું કહે છે કે ૭૦ બીમારીઓથી બચાવે છે આપણને ચૂનો. હા મિત્રો આજનો આ આર્ટીકલ દરેક વ્યક્તિએ વાંચવો જોઈએ કારણ કે શું ખબર તમારી બીમારીનો ઈલાજ પણ ચૂનો જ હોઈ. પેટમાં ઉચ્ચારતા બાળકથી લઈને વૃદ્ધ માણસ સુધીના દરેકની કોઈને કોઈ બીમારીઓ માટેનો ઉપચાર છે ચૂનો. માત્ર ઘઉંના દાણાની બરાબર ચૂનાનું સેવન ભગાવે છે ઘણી બધી બીમારીઓ. તો આજે અમે તમને તે ૭૦ માંથી અમૂક ખાસ બીમારીઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જે સામાન્ય રીતે જોવા મળે છે. લોકોમાં જે બીમારીઓનું પ્રમાણ વધુ હોય છે આ ઉપરાંત અમૂક બીમારીઓ તો એવી આવશે કે તમને એવું થશે કે આ બીમારીનો તો કોઈ ઈલાજ જ નથી.પરંતુ શું માત્ર ચૂનો તે બીમારીમાં સુધાર લાવી શકશે.

🍚 આજનો આ આર્ટીકલ દરેક વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી છે બાળકો, વૃદ્ધો, મહિલાઓ વગેરે માટે. તેથી આ આર્ટીકલ બધા વાંચે અને આગળ પણ શેર કરે જેથી દરેક વ્યક્તિ ચૂનાના ઉપચાર જાણી શકે અને જો હાલમાં કોઈ એવી સમસ્યા કે બીમારીનો સામનો કરતો હોય કે જે બીમારી ચૂનાથી ઠીક થઇ જતી હોય તો તે પણ લાભ મેળવી શકે.

🍚 માત્ર પાંચ રૂપિયાની કિંમત છે ચૂનાની પરંતુ તેના ફાયદા અનેક છે. ચૂનો મોંઘો પણ નથી અને કિંમતી પણ છે. પરંતુ ચૂનાનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું ચૂનો હંમેશા પથ્થરનો જ લેવો કે જે પાનના ગલ્લા પરથી મળી રહેશે અને હંમેશા ચૂનાનું સેવન એક ઘઉંના દાણા જેટલું જ કરવાનું છે તેનાથી વધારે નહિ. તો ચાલો મિત્રો હવે જાણીએ આપણે ચૂનાના ફાયદાઓ વિશે વિગતવાર.

🍚 ચૂનાના ફાયદાઓ :- 🍚

🍚 મિત્રો ચૂના અનેક ફાયદા છે જેમાંથી અમૂક નોંધપાત્ર ફાયદાઓ નીચે મૂજબ છે.

🍚 આ લોકોએ ચૂનો અડધો કપ ગરમ પાણી, દહીં કે દાળમાં ઘઉંના દાણા જેટલો ચૂનો નાખી તેનું સેવન કરવું જોઈએ :-

🍚 મિત્રો જે બાળકોની લંબાઈના વધતી હોય તેવા બાળકોને રોજ એક ગરમ પાણી, દહીં અથવા દાળમાં એક ઘઉંના દાણા જેટલો ચૂનો નાખીને તેનું સેવન કરવું જોઈએ.

🍚 જે લોકોને ગોઠણનો  દુઃખાવો હોય, સાંધાનો દુઃખાવો હોય અથવા તથા સંધિવા તેમજ કમરનો દુઃખાવો હોય તે લોકોએ પણ ચૂનાનું સેવન કરવું જોઈએ.

🍚 કમળો થયો હોય તેને ચૂનાનું સેવન કરવું જોઈએ જેથી તે દૂર થાય અને પછી વારંવાર થતો નથી.

🍚 જે મહિલાઓની ઉમર ૫૦ વર્ષ થઇ ગઈ હોય ત્યાર બાદ તેમનો મોનોપોઝ એટલે કે પીરીયડ આવે છે કે જ્યાં તેમનો માસિક ધર્મ ખતમ થવા આવ્યો હોય ત્યારે તે મહિલાઓને ઘણી પીડાનો સામનો કરવો પડે છે. તેમજ તેના કારણે તેમને ઘણી વાર વધારે માસિક આવે છે તો ઘણી વાર મોડા આવે છે તેમજ અસહ્ય દુઃખાવો થતો હોય છે તો તે મહિલાઓએ ઉપર જણાવ્યા મુજબ ચૂનાનું સેવન કરવું જોઈએ તેમાં તેમને રાહત મળે છે.

🍚 ચૂનો વ્યંધત્વ માટે ઉત્તમ ઈલાજ છે જે મહિલા ગર્ભ રહેતો ન હોય  તેને કોઈ સમસ્યા ન હોય બધુ જ નોર્મલ હોય તેમ છતાં પણ ગર્ભ ન રહેતો હોય તો તેવી મહિલાઓએ ચૂનાનું સેવન કરવું જોઈએ.

🍚 આ ઉપરાંત પુરુષોમાં જો વીર્યમાં શૂક્રાણુંની કમી હોય તો તેમણે પણ ચૂનાનું સેવન કરવું જોઈએ.

🍚 હાડકાના દુઃખાવા માટે ચૂનો હાડકાને જોડવાનું કામ કરે છે માટે જો કોઈને અકસ્માતમાં હાડકું ભાંગી ગયું હોય તો તેમને પણ ચૂનાનું સેવન કરવું તેનાથી ઝડપથી રીકવરી આવી જાય છે.

🍚 દાંત  હલતા હોય તથા ઠંડુ કે ગરમ ખાવાથી તેમના દાંતમાં સેન્સીટીવીટી થતી હોય તેમજ દાંતમાં ખરાબ બેક્ટેરિયા કે કીડાને લીધે દાંતમાં સડો થતો હોય તેના માટે પણ ચૂનો ઉત્તમ દવા છે તે લોકોએ પણ ચૂનાનું સેવન કરવું જોઈએ.

🍚 ઉપર જણાવેલ બધી જ બીમારીઓમાં ઉપર જણાવ્યું તે પ્રમાણે માત્ર ઘઉંના દાણાની માત્રા જેટલા ચુનાનું સેવન કરવાનું છે વધારે નહિ.

🍚 અન્ય ફાયદાઓ :- 🍚

🍚 કોઈ સ્ત્રીને ગર્ભધારણ થતું હોય પરંતુ એક કે બે મહિનામાં કોઈ કારણોસર ગર્ભપાત થતું હોય તો તેમણે ચૂનાનું સેવન કરવું તો તેના માટે ગર્ભધારણ ત્યારથી ચાલુ કરવું અને ગર્ભવતી મહિલાએ અડધો કપ દાડમના જ્યુસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો નાખી તેનું સેવન કરવું જોઈએ. દાડમમાં આયર્ન અને ચૂનામાં કેલ્શિયમ હોય છે જે માત્ર માતા માટે જ નહિ પરંતુ પેટમાં ઉછરતા બાળકના વિકાસને પણ વેગ આપે છે.

🍚 જે ગર્ભવતી મહિલા ચૂનાનું સેવન કરે છે તેની ડીલેવરી વખતે બાળક કે માતાને કોઈ વધારે તકલીફ થતી નથી. તંદૂરસ્ત બાળક જન્મે છે તેમજ તે બાળક ખુબ જ ઇન્ટેલીજન્ટ જન્મે છે તેનું આઈક્યું સારું હોય છે માટે ગર્ભવતી મહિલાએ તો સેવન  કરવુ જ જોઈએ. આ ઉપરાંત તે બાળક સ્વસ્થ રહે છે અને ભવિષ્યમાં તેને કોઈ ગંભીર બીમારી થવાની સંભાવના નહીવત બરાબર થઇ જાય છે.

🍚 મિત્રો જે બાળકમાં બુદ્ધિનો ઓછો વિકાસ થયો હોય થોડો મંદ બુદ્ધિનું બાળક હોય તો તેને નિયમિત રીતે જો ત્રણ વર્ષ સુધી આ રીતે ચૂનો ખવડાવવામાં આવે તો ધીમે ધીમે તેની બુદ્ધિનો વિકાસ થવા લાગે છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો નાખી તેનું સેવન કરવું જોઈએ.

🍚 તો મિત્રો આ રીતે ચૂનાનું સેવન આપણને અનેક બીમારીઓથી બચાવી શકે છે. 🍚

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ    (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “આ. ટુકડો શરીરને ૭૦ બીમારીઓ થી બચાવે છે | જાણો તેનો ઉપયોગ કરવાની રીત”

Leave a Comment