અન્ડરગારમેન્ટ પહેરતી 99% મહિલાઓ નથી જાણતી આ માહિતી, જો આ ભૂલ કરશો તો થશે ભયંકર નુકશાન… જાણી લો નહિ તો પછતાશો..

દરેક મહિલાઓ પોતાના શરીરને ફીટ અને ચુસ્ત રાખવા માટે અન્ડરગારમેન્ટ પહેરે છે. જો કે અન્ડરગારમેન્ટ શા માટે પહેરવામાં આવે છે તેની પાછળનાં કારણો આપણે નથી જાણવા પણ જો તેને ન પહેરવામાં આવે તો તમને નુકશાન થઇ શકે છે. 

ઘણી મહિલાઓ એવી છે જેમને અન્ડરગારમેન્ટ પહેરવાનું બિલકુલ પસંદ નથી. અન્ડરગારમેન્ટ પહેરવાથી ઘણી મહિલાઓને મુંજારાનો અનુભવ થાય છે. અન્ડરગારમેન્ટ પહેરવા વિશે મહિલાઓનું કહેવું છે કે તેમને ખૂબ જ ચુસ્ત અનુભવ થાય છે. અન્ડરગારમેન્ટને લઈને અલગ અલગ હેલ્થ એક્સપર્ટ્સની પોતાની અલગ અલગ રાય છે. અમુકનું માનવું છે કે અન્ડરગારમેન્ટ ન પહેરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી, જ્યારે અમુકનું માનવું છે કે, મહિલાઓ માટે અન્ડરગારમેન્ટ પહેરાવી ખૂબ જ જરૂરી હોય છે. અન્ડરગારમેન્ટ પહેરાવી કે ના પહેરાવી આમ તો દરેક મહિલાની પોતાની પર્સનલ ચોઈસ હોય છે, પરંતુ આવો જાણીએ આ વિષયમાં હેલ્થ એક્સપર્ટનું શું કહેવું છે?બ્રેસ્ટ વિશે જાણીએ પહેલા અમુક જરૂરી વાતો:- અન્ડરગારમેન્ટના ફાયદાઓ વિશે જાણતા પહેલા તમારા બ્રેસ્ટ વિશે જાણવું ખૂબ જરૂરી છે. બ્રેસ્ટ ગ્લેંડ્યુલર ટીશું (ગ્રંથિ ઉત્તક) અને ફૈટથી બનેલા હોય છે. ન્યુ જર્સીમાં પ્લાસ્ટિક સર્જરીમાં બોર્ડ સર્ટીફાઇડ પ્લાસ્ટિક સર્જન, એમડી, એલેક્સિસ પાર્સલ્સે જણાવ્યુ કે, બ્રેસ્ટને ફર્મ રાખવા માટે એક લીગામેંટ હોય છે, જેને કુપર લીગામેંટ કહે છે. બ્રેસ્ટનો શેપ ગ્લેંડ્યુલર ટીશું અને ફૈટ પર આધારિત હોય છે. 

અન્ડરગારમેન્ટ પહેરાવી કે ન પહેરાવી એ દરેક મહિલાની પોતાની પર્સનલ ચોઈસ હોય છે. જો તમે અન્ડરગારમેન્ટ ન પહેરતા હોય તો તમારે એ વાતથી બીવાની કોઈ જરૂર નથી કે તેનાથી તમે તમારા બ્રેસ્ટને નુકસાન પહોંચાડી રહ્યા છો કે અમુક બીમારીઓનું જોખમ વધી શકે છે. પરંતુ જ્યારે અમુક સ્પેસિફિક ટાઈમિંગ પર તમે અન્ડરગારમેન્ટ ન પહેરો ત્યારે તમારા બ્રેસ્ટ ડેમેજ થઈ શકે છે. તો આવો જાણીએ અન્ડરગારમેન્ટ પહેરવાના અમુક ફાયદા-નુકસાન. 1) ગરદનમાં થઈ શકે છે દુખાવો:- બોર્ડ-સર્ટીફાઇડ પ્લાસ્ટિક સર્જન અને ન્યુયોર્ક સિટીમાં બ્રેસ્ટ રીકન્સ્ટ્રક્શન સ્પેશિયાલિસ્ટ એમ ચેનનું કહેવું છે કે, જો તમારી બ્રેસ્ટ સાઇઝ વધુ હોય તો, અન્ડરગારમેન્ટ ન પહેરવાથી તમને ગરદનમાં દૂખાવાનો સામનો કરવો પડી શકે છે. ધ જર્નલ ઓફ ઓર્થોપેડિક્સમાં પબ્લીશ એક સ્ટડીમાં બ્રેસ્ટની લાર્જ કપ સાઇઝ અને ખભા કે ગરદનમાં દુખાવા વચ્ચે એક લિન્ક જોવા મળી. સ્ટડીમાં જાણવા મળ્યું કે, બ્રેસ્ટની સાઇઝ વધુ હોવાથી ટ્રેપેઝિયસ માંસપેશીઓ પર ખેંચાણ આવે છે, જેના કારણે ગરદનની પાછળથી લઈને ખભા સુધી દુખાવાનો અનુભવ થાય છે. એવામાં જરૂરી છે કે બ્રેસ્ટને સપોર્ટ આપવા માટે અને ગરદનના દુખાવાથી બચવા માટે તમે એક સરખી સાઈઝની અન્ડરગારમેન્ટ પહેરો. 

2) સરખું થઈ શકે છે તમારું પોશ્ચર:- ઘણી મહિલાઓને અન્ડરગારમેન્ટ પહેરવી બિલકુલ પસંદ હોતી નથી કારણ કે તેમણે અન્ડરગારમેન્ટ પહેરવાથી ખૂબ જ અનકમ્ફર્ટેબલ અનુભવાય છે. તેનું એક કારણ સાચી સાઇઝ અને સારા ફેબ્રીકની અન્ડરગારમેન્ટ ન પહેરવી હોય શકે છે. ખોટી અન્ડરગારમેન્ટ પહેરવાથી તમારા બ્રેસ્ટમાં દુખાવો થઈ શકે છે. ઘણી એવી મહિલાઓ છે જે ખોટી સાઇઝની અન્ડરગારમેન્ટ પહેરે છે. 

ડો. પાર્સલ્સનું કહેવું છે કે ખોટી સાઇઝની અન્ડરગારમેન્ટ પહેરવાથી તમને અનકમ્ફર્ટેબલ અનુભવ થવાની સાથે જ બ્રેસ્ટમાં દુખાવો, હવા પાસે ન હોય જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાથે જ તેનાથી તમારા પોશ્ચર પર પણ ઘણો અસર પડી શકે છે અને બ્રેસ્ટ મસલ્સમાં પણ ઘણી સમસ્યા થઈ શકે છે. ડો. પાર્સલે કહ્યું કે, જ્યારે તમે એક સારી ફિટેડ અન્ડરગારમેન્ટ પહેરો છો તો તેનાથી તમને ખૂબ જ હળવો અનુભવ થાય છે અને ખબર પણ પડતી નથી કે તમે કઈ પહેર્યું છે.3) ખભા પર નિશાન પડી જવા:- જો તમારી બ્રેસ્ટ સાઈઝ વધુ હોય તો બ્રેસ્ટના ભારથી તમારા ખભા પર અન્ડરગારમેન્ટની પટ્ટીઓનું નિશાન બની શકે છે. આ નિશાનના કારણે તમને ખભામાં દુખાવાનો સામનો કરવો પડી શકે છે. એવામાં થોડી વાર માટે અન્ડરગારમેન્ટ ઉતારવાથી બેક અને બ્રેસ્ટમાં બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે થઈ શકે છે જેનાથી તમને સ્કીનમાં થતી બળતરા પણ મટી શકે છે. ડો. પાર્સલ્સનું કહેવું છે કે, બ્રેસ્ટમાં સરખા બ્લડ સર્ક્યુલેશન માટે જરૂરી છે કે તમે રાત્રે સૂતા સમયે અન્ડરગારમેન્ટ ન પહેરો. 

5) બ્રેસ્ટ જુકવાની સંભાવના વધુ રહે છે:- ડો. ચેને જણાવ્યુ કે, અન્ડરગારમેન્ટ પહેરવાથી તમારા બ્રેસ્ટને સપોર્ટ મળે છે. એક સારી અન્ડરગારમેન્ટ તમારા બ્રેસ્ટને સપોર્ટ કરે છે અને તેમને ઝુકાવથી કે લટકવાથી બચાવે છે. એનલ્સ ઓફ પ્લાસ્ટિક સર્જરીમાં થયેલ એક સ્ટડીમાં સુઝાવ આપવામાં આવ્યો કે, ઉંમર, હાઇ બીએમઆઇ, પ્રેગ્નેન્સી અને સ્મોકીંગના કારણે પણ બ્રેસ્ટ જુકવા કે લટકવા લાગે છે. 6) બ્રેસ્ટ કેન્સર:- અમેરિકન કેન્સર સોસાયટી મુજબ, ઇન્ટરનેટ પર ઘણા પ્રકારની અફવાઓ મુજબ માનવામાં આવે છે કે, અન્ડરગારમેન્ટ પહેરવાથી બ્રેસ્ટ કેન્સર વધે છે. કારણ કે, તેનાથી બ્લડ ફ્લોમાં અટકાવ થાય છે. જોકે તે બિલકુલ પણ સાચું નથી. વર્ષ 2015માં થયેલ એક સ્ટડી મુજબ, અન્ડરગારમેન્ટ પહેરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ થતું નથી. 

7) એકસરસાઈઝ દરમિયાન તમારે શુ કામ ન થવું જોઈએ અન્ડરગારમેન્ટલેસ:- જો તમે એકસરસાઈઝ કરતાં હોય અથવા રનિંગ માટે જતાં હોય તો જરૂરી છે કે અન્ડરગારમેન્ટ પહેરો. એકસરસાઈઝ કે રનિંગ કરતાં સમયે અન્ડરગારમેન્ટ તમારા બ્રેસ્ટને પ્રોટેક્ટ કરે છે. વર્કઆઉટ સમયે બ્રેસ્ટના લીગામેંટ્સ ખેંચાઇ જાય છે અને લાંબા સમય સુધી અન્ડરગારમેન્ટ વગર એકસરસાઈઝ કરવાથી બ્રેસ્ટનો શેપ ખરાબ થઈ જાય છે. અન્ડરગારમેન્ટ વગર વર્કઆઉટ કરતાં સમયે બ્રેસ્ટની ચારે બાજુ લીગામેંટમાં સ્ટ્રેચ આવી જાય છે જેનાથી બ્રેસ્ટ લટકવા લાગે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment