આ છે ફક્ત 7 દિવસમાં જ હાઈટ વધારવાનો સૌથી સચોટ ઉપાય, મફતમાં જ વધી જશે તમારું કદ-કાંઠી અને સુંદરતા…

માતા-પિતા અકસર પોતાના બાળકોની ઉંચાઈ વધવાને લઈ ને પરેશાન રહેતા હોય છે. સામાન્ય રીતે લંબાઈ 18 વર્ષની આયુ સુધી વધી શકે છે. કારણ કે આપાણા શરીરમાં લંબાઈ વધારવા માટે સૌથી પ્રભાવી હ્યુમન ગ્રોથ હાર્મોન એટલે કે HGH  હોય છે. તેનાથી આપણી લંબાઈ વધે છે.

પરંતુ જો પુરતા પ્રમાણમાં પ્રોટીન અને ઉચીત માત્રામાં આહાર ન મળે તો શરીરની વિકાસની પ્રક્રીયા ખોરવાય જાય છે અને લંબાઈ વધાની અટકી જાય છે. પરંતુ જેવા આપણે 18 વર્ષની ઉંમરે પહોંચીએ છીએ કે આ હોર્મોન બહાર નીકળતા ઓછા થઈ જાય છે. જેનાથી લંબાઈ વધવાની બંધ થઈ જાય છે.

પરંતુ આયુર્વેદમાં ઘણા એવા ઉપાય છે જેની મદદથી હ્યુમન ગ્રોથ હોર્મોનને ઉત્તેજીત કરી તમે 21 વર્ષ સુધી લંબાઈ વધારી શકો છો. તો આવો આવા જ એક આયુર્વેદીક નુસ્ખા વિશે જાણીએ. અને આ આયુર્વેદીક ઉપાયની મદદથી તમે થોડા જ દીવસોમાં તમારી લંબાઈ 2 થી 6 ઈંચ સુધી વધારી શકો છો.

સામગ્રી : વડના ઝાડનું ફળ50 ગ્રામ, મિશ્રી50 ગ્રામ, જીરું – 50 ગ્રામ.

વડના વૃક્ષનું ફળ જેને વડના ટેટાના નામથી પણ ઓળખાય છે. આ તમને આસાનીથી કરીયાણાની દુકાનમા મળી જાશે બાકી મિશ્રી અને જીરા તો હંમેશા રસોડામાં જ હોય છે.

બનાવવાની રીત અને ઉપયોગ કરવાની વીધી : વડના ફળ, મિશ્રી અને જીરું બધી વસ્તુઓને એક સાથે લઈને મીક્ષ્યરમાં સારી રીતે પીસી લો. હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી છે તો અડધી ચમચી ચુર્ણ લેવાનું છે. પરંતુ જો તમારી ઉંમર 18 વર્ષથી વધારે છે તો એક ચમચી ચુર્ણ દુધ સાથે લેવાનુ છે. ઉપાયને 40 દીવસ સુધી લગાતાર લેવાથી તમારી ઉચાંઈ તો વધશે જ, સાથે સાથે તમારો મગજ પણ તેજ થશે અને તમારી ત્વચામા પણ નિખાર આવશે.

આ સિવાય તમે તમે ગરમ દુધમાં મિશ્રી અને મધ મિક્સ કરીને પીવાથી પણ ઉંચાઈ વધે છે. પણ યાદ રાખો કે, આ ઉપાયથી માત્ર 21 વર્ષ સુધી જ ઊંચાઈ વધે છે. ઊંચાઈ વધારવા માટે જરૂરી છે કે, તમે તમારા બાળકને યોગ્ય પોષણ આપો. પોષણ એ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ બરાબર નિંદર કરવી પણ જરૂરી છે. નિંદર એ બાળકો અને કીશોરોમાં વૃદ્ધિ અને વિકાસને વધારે છે. નિયમિત વ્યાયામ કરવાથી હાઈટ વધે છે. 

આમ તમે જો પોતાના બાળકની ઊંચાઈને વધારવા માંગતા હો તો તમારે તેના પોષણ અંગે જાગૃત થવું પડશે. તેમજ તેને નિયમિત રૂપે આ ચૂર્ણનું સેવન કરાવવું પડશે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment