હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક…. જાણો તે ખાવાની રીત

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક…. 💁

🌱 મિત્રો આજે અમે ખુબ જ મહત્વપૂર્ણ જાણકારી તમારી સામે રજુ કરવા જઇ રહ્યા છીએ કે જેની જરૂર આજના જમાનામાં લોકોને વધારે પડવાની છે. મિત્રો પરિવર્તન પામેલી જીવનશૈલી અને માણસોને વધતું જતું માનસિક નુકશાન. આ કારણોસર હાર્ટએટેકની સમસ્યા વધતી જાય છે. ઘણીવાર તો હાર્ટએટેકના કારણે તમે અકાળે મૃત્યુ થતા પણ જોયું હશે. એટલું જ નહિ પરંતુ યુવાનીમાં પણ હાર્ટએટેક જેવી સમસ્યા થાય છે. કહેવાય છે કે હાર્ટએટેક સામાન્ય હોય તો માણસ યોગ્ય સારવાર અપાતા બચી જાય છે. પરંતુ પછી તેને આખી જિંદગી ખુબ જ ધ્યાન રાખવું પડે છે. પરંતુ આજે અમે તેનો એક સચોટ ઘરેલું ઈલાજ લઈને આવ્યા છીએ.

🌱 મિત્રો આજે અમે તમને એક એવું વૃક્ષ જણાવશું કે જો કોઈને એકવાર હાર્ટએટેક આવ્યો હોય ત્યારબાદ તે માત્ર તેના પાંદનું સેવન કરશે તો પણ તેને આખી જિંદગીમાં  ક્યારેય હાર્ટએટેક નહિ આવે. કારણ કે આ પાંદડા ૯૯% હાર્ટ બ્લોકેજને ઠીક કરી દે છે. મિત્રો અમે જે વૃક્ષની વાત કરી રહ્યા લોકો તેની પૂજા વર્ષોથી કરતા આવ્યા છે. હા મિત્રો આપણા માટે સૌથી સારો અને મોટો ઓક્સિજનનો સ્ત્રોત એવું પીપળાનું વૃક્ષ.

🌱 તમારા ગામ કે શહેરમાં તમને પીપળાનું વૃક્ષ ખુબ જ સરળતાથી મળી રહેશે. તો ચાલો જાણીએ કે એક હાર્ટએટેક આવ્યા બાદ હાર્ટએટેકથી બચવું હોય તો કંઈ રીતે પીપળાના પાંદનું સેવન કરવું જોઈએ.

🌱 મિત્રો પીપળાના પંદર પાંદ લઇ લો. પાંદડા એકદમ લીલા અને વિકસીત હોવા જોઈએ. દરેક પાંદડાનો થોડો ઉપરનો ભાગ અને નીચેનો એટલે કે બંને છેડાનો ભાગ કાતરની મદદથી કાપીને અલગ કરી દો. પાંદડાની વચ્ચેનો ભાગ પાણીથી સાફ કરી દો. હવે એક ગ્લાસ પાણી લો તેમાં આ પાંદડા નાખી દો અને તેને ધીમા તાપે ગરમ કરવા ગેસ પર મૂકી દો. જ્યારે પાણી ઉકળીને 1/3 રહે ત્યારે ગેસ બંધ કરી દો અને ત્યારબાદ તે પાણીને એક સ્વચ્છ કપડાથી ગાળી લો.

🌱 ગાળ્યા બાદ તેને કોઈ ઠંડી જગ્યા પર રાખી દો. જેમ કે આપણા ઘરમાં ઠંડી જગ્યા હોય તો તે છે આપણે જ્યાં માટીનું માટલું પાણીથી ભરેલું રાખતા હોય તો ત્યાં તમે રાખી શકો. હવે તમારે આ મિશ્રણને ત્રણ ભાગમાં વહેંચી દેવાનું છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ત્રણ કલાકના અંતરે તેનું સેવન કરવાનું છે. આ દવાનું સેવન તમારે હાર્ટએટેક આવ્યાના થોડા સમય બાદ શરૂ કરવાનું છે અને પંદર દિવસ સુધી સતત આ સેવન ચાલુ રાખવાનું રહેશે. આટલું કર્યા બાદ હાર્ટએટેક આવવાની સંભાવના રહેતી નથી.

🌱 મિત્રો આ દવા લેતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે. આ દવા તમારે સવારે 8 વાગ્યે ત્યારબાદ સવારના 11 વાગ્યે અને ત્યાર બાદ બપોરે બે વાગ્યે આ રીતે સેવન કરવાનું છે. આ દવા એકદમ ખાલી પેટે નથી લેવાણી પરંતુ તમારે આ ઔષધી લેતા પહેલા સુપાચ્ય ખોરાક અથવા તો હળવો નાસ્તો કર્યા બાદ જ આ ઔષધિનું સેવન કરવું. મિત્રો તમે જે પંદર દિવસ આ પ્રયોગ કરો છો તે પંદર દિવસ તમારે તળેલો ખોરાક અને ભાત ખાવાનું ટાળવાનું રહેશે. આ ઉપરાંત જો તમે મીઠા વાળા પાણીના કોગળા વગેરે કરતા હોવ તો આ પંદર દિવસ દરમિયાન તે ન કરવા.

🌱 આ ઉપરાંત પપૈયું, મેથી દાણા, આંબળા, મોસંબી, રાત્રે પલાળેલા કાળા ચણા, કીસમીસ, દહીં, છાસ વગેરેનું સેવન અવશ્ય કરવું.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક…. જાણો તે ખાવાની રીત”

Leave a Comment