હાર્ટએટેક આવેલા વ્યક્તિને કરો જીવંત એક જ મિનીટમાં….. અને એ પણ ઘરેલું ઉપચાર થી…..

આ માહિતી ઓનલાઇન માધ્યમથી વેરીફાય કરી ને લખી છે. અમે આની પુષ્ટિ કરતા નથી કે અમને કોઈ જાત અનુભવ નથી. જયારે તમારી પાસે કોઈ અન્ય ઉપાય કે દવાખાને જવાનની સગવડ ન હોય ત્યારે આ ઉપાય કટોકટીની સ્થિતિમાં હાર્ટ એટેક વાળા વ્યક્તિનો જીવ બચાવી શકે છે.

આજે અમે તમને જણાવશું કે હાર્ટએટેક આવે ત્યારે એક જ મિનીટમાં તેનો કેવી ઈલાજ કરી શકાય. બદલતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં નિરંતર બદલાવના કારણે આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી પીડાતો હોય છે. તેમાં અત્યારે હાર્ટએટેકની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ એક જ એવી વસ્તુ છે જેને હાર્ટએટેક આવ્યો હોય તેના પર અજમાવામાં આવે તો માત્ર 10 જ સેકંડ એટેક આવેલો વ્યક્તિ ઉભો થઇ જશે. તો આજે અમે તમને જણાવશું વ્યક્તિને બચાવવો કંઈ રીતે. જાણવા માટે આખો આ લેખ વાંચો.

હાર્ટએટેક જેવી ખતરનાક બીમારીની જપટમાં દરેક ઉમરનો વ્યક્તિ આવી શકે છે. હાર્ટએટેકમાં  શરૂવાતના લક્ષણો પણ જોવા મળે છે અને જો તેનો ઉપચાર ન કરવામાં આવે તો રોગીનો જીવ પણ જઈ શકે છે. ડાયાબિટીસના દર્દીને હાર્ટએટેકના લક્ષણો દેખાતા પણ નથી અને તેને સાયલેન્ટ હાર્ટએટેક આવી જાય છે અને કોઈ પણ દર્દ વગર જ સાયલેન્ટ હાર્ટએટેક આવી જાય છે. પરંતુ આજે અમે એવો એક ઈલાજ જણાવશું જેનાથી હાર્ટએટેક આવે ત્યારે લોકોનો જીવ બચાવી શકાય છે. તો ચાલો જાણીએ કે હાર્ટએટેક આવે ત્યારે આપણે તુરંત શું કરવું જોઈએ. જેનાથી પીડિતનો જીવ બચાવી શકાય છે.

મિત્રો આપણે પહેલા એ જાણીએ લઈએ કે હાર્ટએટેકના લક્ષણ શું હોય છે. છાતીમાં હળવો દુખાવો થવો, શ્વાસ લેવામાં પડતી તકલીફ, ફ્લુની સમસ્યા, લો અથવા હાઈ બ્લડપ્રેશર, વધારે પરસેવો આવવો, કમજોરી મહસૂસ થવી, તણાવ અને ગભરાવટ શરૂઆતમાં ઉલ્ટી થવી, ખંભો, ડોક, પીઠમાં દુખાવો થવો, ચક્કર આવવા, અશાંત મન અને મનમાં બેચેની. આ બધા હાર્ટએટેકના લક્ષણો છે.

હવે આપણે જાણીએ લઈએ કે હાર્ટએટેકના કારણો શું છે. ડાયાબિટીસ, શરીરનું મોટાપણું, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર, જેનેટિક પ્રોબ્લમ, વધારે તણાવમાં રહેવું, કોઈ વસ્તુથી ડરવું અથવા સદમો લાગવો, અચાનક દિલની ધબકારા તેજ થવા અને ધમનીઓમાં લોહી જમા થવું. આ બધા કારણો હાર્ટએટેક આવવાના કારણો છે. આ બધી સંભાવનાઓથી હાર્ટએટેક આવી શકે છે

હવે આપણે જાણીએ ઘરેલું નુસ્ખા વિશે.

તે વસ્તુ છે લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડરમાં રહેલું કેલ્શિયમ, ઝીંક, સેલેનીયમ, મેગ્નેશિયમ, વિટામીન c અને a હાર્ટએટેક આવે ત્યારે વ્યક્તિને બચાવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટએટેક આવે ત્યારે તેને તરત જ એક કપ પાણીમાં એક ચમચી લાલ મરચાનો પાવડર ઘોળીને પીવડાવી દેવું જોઈએ. અને જો રોગી બેહોશ થઇ ગયો હોય ત્યારે પણ તેને લાલ મરચું પાવડર પીવડાવી દેવું જોઈએ તે 10 જ સેકંડમાં ઉભો થઇ જશે. જો આ ઉપાય કરવામાં આવે તો કોઈ પણ હાર્ટએટેક આવેલા વ્યક્તિનો જીવ આપણે બચાવી શકીએ છીએ. (આ ઉપચાર ડોક્ટરની સલાહ લઈને જ ટ્રાય કરવો.)

તો આ રીતે હાર્ટએટેક આવેલા વ્યક્તિને માત્ર એક જ વસ્તુથી ઉભો કરી શકીએ છીએ. આ માહિતી ઓનલાઇન માધ્યમથી વેરીફાય કરી ને લખી છે. અમે આની પુષ્ટિ કરતા નથી કે અમને કોઈ જાત અનુભવ નથી. જયારે તમારી પાસે કોઈ અન્ય ઉપાય કે દવાખાને જવાનની સગવડ ન હોય ત્યારે આ ઉપાય કટોકટીની સ્થિતિમાં હાર્ટ એટેક વાળા વ્યક્તિનો જીવ બચાવી શકે છે.

(આ ઉપચાર ડોક્ટરની સલાહ લઈને જ ટ્રાય કરવો.)

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “હાર્ટએટેક આવેલા વ્યક્તિને કરો જીવંત એક જ મિનીટમાં….. અને એ પણ ઘરેલું ઉપચાર થી…..”

Leave a Comment