આ ટેકનીકથી ઘસો તમારા નખ, થશે 5 ચોંકાવનારા ચમત્કાર… ફાયદા જાણીને ચોંકી જશે…

મિત્રો ઘણી ખરી સમસ્યાઓનું સમાધાન આપણી પાસે જ રહેલું હોય છે. પરંતુ આપણે તેનાથી અજાણ હોઈએ છીએ. આજે અમે તમને અહીંયા એવી ટ્રીક જણાવીશું જેના દ્વારા તમે રોજબરોજના જીવનમાં જે તકલીફો થાય છે તેને વગર ખર્ચે દૂર કરી શકશો. મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે શરીરને સ્વાસ્થ્યવર્ધક બનાવી રાખવા માટે આપણા નખ મુખ્ય ભૂમિકા નિભાવે છે. જી હા આપણા નખ એકબીજા સાથે ઘસવાથી ગંભીર સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

નખ એકબીજાને ઘસવા એ એક સારો વ્યાયામ છે, અને તેની સૌથી સારી વાત એ છે કે આ વ્યાયામ તમે ગમે ત્યાં કોઈ પણ સમયે કરી શકો છો. જ્યારે તમે હાથના નખ ને એકબીજા સાથે ઘસો છો તો તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. જ્યારે તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે ન થાય તો તેનાથી ત્વચા, વાળ, મગજ ની સાથે હાડકા અને માસપેશીઓને પણ નુકસાન પહોંચે છે.એવામાં નખ ઘસવાથી તમને આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ મળે છે પરંતુ આ ટ્રીક તમને ત્યારે જ અસર કરે છે જ્યારે તમે નખને યોગ્ય અને સાચી રીત થી ઘસો છો. પરંતુ ઘણા લોકો નખ ઘસવાની યોગ્ય રીત જાણતા નથી. હવે પ્રશ્ન એ થાય છે કે નખ ઘસવાની સાચી રીત કઈ છે? તો આ લેખ દ્વારા અમે તમને નખ ને એકબીજા સાથે ઘસવાના પાંચ ફાયદા જણાવીશું અને તેને ઘસવાની સાચી રીત પણ જણાવીશું.

નખનું એકબીજા સાથે ઘસવાથી થતા ફાયદા:- 

1) વાળની સમસ્યા દૂર થાય:- નખ ને એકબીજા સાથે ઘસવાથી સ્કેલ્પ સુંધી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે તેનાથી વાળને પર્યાપ્ત પોષણ મળે છે. આનાથી વાળનું ખરવું ઓછું થાય છે, વાળ મજબૂત બને છે અને તેમાં કુદરતી રીતે ચમક આવે છે.2) ટાલની સમસ્યામાં રામબાણ ઉપાય:- નિયમિત રૂપે નખ ને ઘસવાનો અભ્યાસ કરતા લોકોને વાળ ખરતા ઓછા થાય છે. આનાથી વાળનો રોકાયેલો વિકાસ ફરીથી શરૂ થવા લાગે છે અને નવા વાળ ઉગવાના શરૂ થઈ જાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે તમે નખ ને ઘસો છો તો નર્વ એન્ડિંગ્સ ડેડ હેર ફોલિક ને ફરીથી પુનર્જિવિત કરવા માટે આ મગજને સંકેત પહોંચાડે છે.

3) મગજના કાર્યોમાં સુધારો થાય:- આપણા નખમાં અનેક એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે જે સીધા મગજથી જોડાયેલા હોય છે. જ્યારે તમે નખ ઘસો છો તો તેનાથી એક્યુપ્રેશર પોઇન્ટ દબાય છે અને મગજના કાર્યો કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. આનાથી મગજ તેજ થાય છે, ચિંતા, તણાવ જેવી સમસ્યાઓના જોખમને દૂર કરે છે.4) ત્વચા માટે ફાયદાકારક:- નખ ઘસવાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે. આ તમારી ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન ને સારું બનાવે છે અને ત્વચાની કોશિકાઓને પોષણ મળે છે. આ એજિંગના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરે છે.

5) એલર્જી અને ચામડી ના રોગોમાં રાહત:- ત્વચાની અનેક સમસ્યાઓ જેમ કે ચકામાં, દાણા, ખીલ,એલર્જી જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે નખ ને એકબીજા સાથે ઘસીને તેનો અભ્યાસ કરવાથી ઘણો ફાયદો થાય છે.

નખ ને ઘસવાની સાચી રીત કઈ છે?:- નખને ઘસવા માટે તમારે તમારા બંને હાથને છાતીની સામે રાખવાના છે. તમારા બંને હાથની આંગળીઓને અંદરની તરફ વાળો. હવે તમારા એક હાથના નખની ઉપર બીજા હાથના નખ રાખો અને ઉપર નીચે ઘસો. આ દરમિયાન તમને તમારું મન શાંત રાખવાનું છે અને  નકારાત્મક ભાવનાને બહાર કાઢવાની છે. આનો અભ્યાસ દરરોજ તમારે આઠથી દસ મિનિટ સુધી કરવાનો છે.

પરંતુ ધ્યાન રાખવું કે નખ ને વધારે ઝડપથી કે દબાણ આપવાથી બચવું. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે હાઈ બીપીના દર્દીઓ અને પ્રેગનેન્ટ મહિલાઓએ નખ ઘસવાના અભ્યાસ કરવાથી બચવું જોઈએ. કારણ કે આનાથી ગર્ભાશય સંકોચાઈ શકે છે જેનાથી ડીલીવરી દરમિયાન મુશ્કેલીઓ આવી શકે છે. સાથે જ બ્લડ પ્રેશર પણ કંટ્રોલની બહાર જઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment