શરીરની આ 5 સમસ્યામાં મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક છે સવારની વાસી લાળ, લગાવી દો આ જગ્યા પર…

શું તમે જાણો છો કે મોં ની લાળના પણ અનેક ફાયદાઓ છે ? સવારની વાસી લાળ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં છે. લાળનો ઉપયોગ આંખોના રોગ માટે, ત્વચા સંબંધી રોગ માટે અને દાંત સંબંધી સમસ્યા માટે લાભકારી છે. એવું માનવામાં આવે છે કે, આયુર્વેદમાં હજારો વર્ષો પહેલા ઋષિ વાગ્ભટ્ટે  લાળના અનેક ફાયદાઓ જણાવ્યા હતા.

લાળની અંદર એવા 18 તત્વો હોય છે, જે માટીમાં હોય છે. શરીરની અંદર જ્યારે પણ આ ગુણ હાજર રહે છે, ત્યારે તે કેટલાક રોગોનો ઈલાજ બને છે. આ લાળનો ઉપયોગ અલગ-અલગ માંસપેશીઓમાં અલગ-અલગ રીતોથી કરવામાં આવે છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે સવારની વાસી લાળથી કેટકેટલા ફાયદા થાય છે. મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ સવારની વાસી લાળના ફાયદા.

ત્વચા સંબંધી સમસ્યા : સવારની લાળ ત્વચા સંબંધી રોગ જેમ કે દાદ, ખીલ, ફોડલાના ડાઘને દૂર કરવા માટે ખુબ જ લાભકારી છે. જો કોઈ પણને ખીલ હોય કે, પછી રિંગવોર્મ થતાં હોય, તો વાસી લાળને ચહેરા પર લગાવવાથી આ સમસ્યા સમાપ્ત થાય છે. શરીરમાં ફોડલા અને ચહેરા પર ખીલના ડાઘ રહી ગયા હોય અથવા ઘા ના નિશાન રહી ગયા હોય, તો તેને પણ દૂર કરે છે. જો તમારા શરીર પર કોઈ પણ જગ્યા પર ચીરા પડી ગયા છે અથવા ઘા થઈ ગયો છે, તો સવારની લાળ લગાવવાથી ઘણો લાભ થાય છે. ઘા જલ્દીથી રૂઝાય જાય છે

પેટ સંબંધી સમસ્યા : જો તમને પેટ સંબંધી સમસ્યા થાય છે, જેમ કે, તમારું પેટ વારંવાર ખરાબ થઈ જાય છે, તો તે પાચનશક્તિને પણ સારી કરવામાં મદદ કરે છે. લાળમાં ટાઈલિન નામક એંજાઈમ હોય છે, તેથી સવારે ઉઠતાં જ એક ગ્લાસ પાણી પીવાથી આપણી લાળ સીધી જ આપણાં મોં ની અંદર જતી રહે છે. આવું દરરોજ કરવાથી ક્યારેય પણ તમને પાચન સંબંધી સમસ્યા નહિ થાય. સાથે પેટ સંબંધી બીજી અન્ય સમસ્યા પણ દૂર થઈ જશે.

આંખો : મોડી રાત સુધી કામ કરવાથી તમારી આંખોની નીચે કાળા સર્કલ પડી ગયા છે અથવા આંખની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ છે, તો સવારની વાસી લાળ તમારા માટે ખુબ જ લાભકારી છે. જો તમારી આંખોની આસપાસ કાળા ઘેરા છે, તો સવારે વાસી લાળથી આંખોની ની ધીચેમે-ધીમે ઘસો. થોડા જ દિવસોમાં કાળા ડાઘ દૂર થઈ જશે. સાથે જ સવારની લાળ આંખોમાં કાજલની જેમ લગાવવાથી, આંખોની દ્રષ્ટિ વધે છે. સવારની લાળ આંખ આવવાની સમસ્યામાં પણ લાભકારી છે. આંખોની નીચેથી કાળા ડાઘને  દૂર કરવા માટે આ બેસ્ટ ઉપાય છે.

મોં ની દુર્ગંધ : મોં માં દુર્ગંધ ત્યારે આવે છે, જ્યારે મોં માં લાળની ખામી હોય છે. મોં માં રહી ગયેલા ખોરાકના કણ અને બેક્ટેરિયા કેટલીક વાર ઇન્ફેકશનનું કારણ બને છે, જે કારણથી પણ મોં માંથી દુર્ગંધ આવે છે. લાળથી આ બેક્ટેરિયા અને કણોનો નાશ કરવામાં મદદ મળે છે. આ રીતે શ્વાસમાં દુર્ગંધ ઓછી થાય છે અથવા તો કહીએ કે દુર્ગંધ ઓછી આવે છે.

દાંત માટે સુરક્ષા કવચ : લાળમાં એવા ઘણા ગુણો હોય છે, જે દાંતોને મજબૂત બનાવે છે. લાળમાં પોટેશિયમ, સોડિયમ, ગ્લુકોઝ, ફાસ્ફેટ, કેલ્શિયમ અને પ્રોટીન જેવા તત્વો હોય છે, જે દાંતોને મજબૂતી પ્રદાન કરે છે. લાળમાં એન્ટિબાયોટિક હોય છે, જે દાંતોને વિશીલા ચેપથી બચાવે છે, જેથી દાંત સડતાં નથી. આ દાંતોમાં સુરક્ષા કવચની જેમ કામ કરે છે. આ પ્રકારે લાળ  દાંતો માટે ખુબ જ લાભકારી છે.

લાળમાં સોડિયમ, ગ્લુકોઝ, કેલ્શિયમ વગેરે એન્ટી બાયોટિક ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. સવારની વાસી લાળને પાણી સાથે પીવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. આ સિવાય દાંતો માટે પણ વાસી લાળ ખુબ જ લાભકારી છે. સવારની વાસી લાળ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment